બનાસકાંઠા : અંબાજી દાંતા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બેના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.
હાઇવે પર અકસ્માત સર્જાતા રહે છે. સ્પીડમાં અાવતી ગાડીઓ કાબુ ગુમાવી બેસે ત્યારે અાવા અકસ્માત સર્જાય છે. અને મુસાફર કાળનો કોળીયો બની જાય છે અથવાતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.