કોરોના ના સમય મા નવી-નવી બીમારીઓ અનેક રોગોને ઝપેટી રહી છે
કોરોનાથી નબરી પડેલ રોગપ્રતિકારક શક્તિને લીધે અનેક રોગો માણસ ને ઝપેટી રહ્યા છે.
કોરોના થયા બાદ રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી થઇ ગઇ હોય છે. સિન્દ્રોમ અને બ્લેક ફંગસ ને લીધે અનેક બીમારીઓ થતી હોય છે. સુરક્ષિત રહેવા કે કોરોના થી બચવા માટે જે ઉપાયો કરવામાં આવે છે. અને કોરોના મટી ગયા પછી ઓછી રોગપ્રતિકારક શક્તિને લીધે આ બીમારીઓ થતી હોય છે.
કોરોના બાદ એક રિપોર્ટ લેવામાં આવ્યો જેમાં ચીન, નેધરલેન્ડ જેવા દેશોમાં અનેક માયોપિયા કેસ નોંધાવવામાં આવ્યા. ત્યારે અત્યારે ભારતના રિપોર્ટ મુજબ માયોપિયા ના કેસ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. આમાં આંખો બચાવવી જરૂરી છે જેમાં મોટા લોકો સાથે નાના બાળકોને પણ આંખો બચાવવી જરૂરી છે.જો માયોપિયા ના શરૂઆતના સ્ટેજમાં તાત્કાલિક સારવારના લેવામાં ના આવે તો આંખોની દ્રષ્ટિ જઈ શકે છે.
ડો.રાજેન્દ્ર પ્રસાદ અને ડો.અતુલ કુમાર કહે છે કે, અત્યારે ભારતમાં માયોપિયા ની અસર વધુ પ્રમાણમાં જોવા મળે છે અને માયોપિયા ની ફરિયાદો વધી રહી છે. તેનું એક કારણ કોરોના બાદ ઘરમાં રહેવું અને ડિજીટલ ડિવાઈસીસ નો ખૂબ લાંબા સમય સુધી વપરાશ કરવો છે.
પ્રોફેસર અતુલે પણ કીધું છે કે લાંબા સમય સુધી કોઈ એક જ વસ્તુને જોવાથી આંખોમાં માયોપિયા ની અસર સર્જાઇ શકે છે. કેટલીકવાર નજીકની વસ્તુઓ પણ સરખી જોઈ શકાતી નથી અને કેટલીક વાર આંખો પણ જઈ શકે છે અને તેના સાઇડ ઇફેક્ટ એટલા છે કે આંખોમાં લોહી આવી જવું અને સાવધાની બહુ જ જરૂરી છે.
આંખોમાં માયોપિયા ના લક્ષણો÷
આંખો સુકાવી, આંખોમાં લોહી આવી જવું, ઝાખું દેખાવું,આંખો દુખવી ,દૂરની વસ્તુ સાફના દેખાવી, ઊંઘ ન આવવી..
રવિવાર, એપ્રિલ 20
Breaking
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું
- Breaking: દેશનાં નામ માટે ‘ભારત’ જ યોગ્ય, RSS મહાસચિવનુ નિવેદન
- Breaking: નશામાં ધૂત બદમાશો દ્વારા પીછો કરવામાં આવતા એક છોકરીની કાર પલટી ગઈ, 27 વર્ષની છોકરીનું મોત