જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક ગામમાં પાંચ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ કોઝવે બાજુના ગામમાં બનાવી દેવાયું હોવાનું. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ એક ગંભીર બાબત કહી શકાય જે ગામની હદમાં બનાવવામાં આવ્યો છે તે ગામના સરપંચ કહી રહ્યા છે કે અમે તો કોઈ કોઝવે માંગણી જ કરી નથી ત્યારે સવાલ ઊભો થાય છે કે જે ગામના સરપંચે પોતાના ગામમાં કોઝવે બનાવવા માટે માંગણી કરી નથી તો પછી અહીં કોઝવે બનાવવા પાછળનું કારણ શું? આ મામલે શેરગઢ ગામના લોકો દ્વારા ગંભીર આક્ષેપ કરતાં ટીડીઓ દ્વારા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં વર્ષ 2020 21 માં શેરગઢ ગામે થી બોડીગામ જવાના રસ્તા પર એટીવીટી યોજના અંતર્ગત પાંચ લાખના રૂપિયાના ખર્ચે બનાવવામાં કામની મંજૂરી આપવામાં આવી હતી આ કામનું તંત્ર દ્વારા પ્રમાણપત્ર પણ ફાળવી દેવામાં આવ્યું હતું હકીકત તે છે કે આજની તારીખ પણ કોઈને બન્યો નથી કામ મંજૂર થઈ ગયું છે તેઓ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે
