મંગળવારે સૂર્ય ગ્રહનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થવાનો છે. જેના કારણે રાશિ પરિવર્તન થયા પછી તેનું ગોચર 16 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. વૃશ્ચિક રાશિમાં બુદ્ધિ અને વાણીના કારક ગ્રહ બુધનો પણ 21 નવેમ્બરના દિવસે પ્રવેશ થશે. આથી બંને ગ્રહોના એક રાશિમાં ગોચર થવાથી બુધાદિત્ય યોગ બને છે . આ યુતિ 10 ડિસેમ્બર સુધી રહેવાની છે, જે ઉન્નતિ અને ખુશાલી લાવશે. બુધ ગ્રહની ચાલમાં ઉથલ પાથલ થવાના કારણે એક દિવસ પહેલાં ગુરુ પણ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ પ્રકારે સપ્તાહમાં 3 ગ્રહોનું રાશિ પરિવર્તન થવા નો છે.
બુધાદિત્ય યોગથી માન-સન્માન વધે છે
જ્યોતિષીના કહેવા પ્રમાણે , સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય, મેષ રાશિમાં ઉચ્ચના અને તુલા રાશિમાં નીચેના ક્રમે રહેશે. વિદ્વાનો કહેવા અનુસાર મંગળવારે સૂર્ય ગ્રહનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થવાનો છે. આથી રાશિ પરિવર્તન પછી તેનું ગોચર 16 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. વૃશ્ચિક રાશિમાં બુદ્ધિ અને વાણીના કારક ગ્રહ બુધનો પણ 21 નવેમ્બરના દિવસે પ્રવેશ થશે. આથી બંને ગ્રહોના એક રાશિમાં ગોચર થવાથી બુધાદિત્ય યોગ બનશે. આ યુતિ 10 ડિસેમ્બર સુધી રહેવાની છે, જે ઉન્નતિ અને ખુશાલી લાવશે. બુધ ગ્રહની ચાલમાં ફેરફાર થવાના કારણે એક દિવસ પહેલાં ગુરુ પણ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ પ્રકારે સપ્તાહમાં 3 ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે.
આજે ગુરુુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે
20 નવેમ્બરે દેવગુરુ બૃહસ્પતિનો કુંભ રાશિમાં પ્રવેશ થશે. ગુરુના રાશિ પરિવર્તનને મહત્વ ગણાય છે. ગુરુ પોતાની નીચ રાશિ મકરમાંથી કુંભમાં પ્રવેશે . તે એક રાશિમાં લગભગ 13 મહિના ભ્રમણ કરે છે. વધારેમાં વધારે કોઈપણ રાશિમાં ફરી આવવામાં ગુરુને લગભગ 12 વર્ષ લાગે છે. 12 વર્ષ પહેલાં 2009માં ગુરુ કુંભ રાશિમાં હતો. કુંભ રાશિમાં બૃહસ્પતિના પ્રવેશની અસર થોડી રાશિઓ પર શુભ રહેશે. દેવગુરુના રાશિ ગોચરથી મેષ, કર્ક, કન્યા અને મકર રાશિના લોકો માટે લાભદાયક રહેશે., જ્યારે પણ બુધ અને સૂર્ય એક રાશિમાં આવે છે, ત્યારે બુધાદિત્ય યોગ બને છે, જે શુભ મનાય છે. સૂર્યદેવના શુભ પ્રભાવથી સુખમાં વૃદ્ધિ, સરકારી નોકરીના યોગ અને સન્માનની પ્રાપ્તિ થાય છે, જ્યારે અશુભ પ્રભાવથી પિતા-પુત્રમાં વિવાદ, બેરોજગારી અને ઉન્નતિમાં વિઘ્ન આવે છે.