Atishi Marlena Delhi CMઆતિશી મમતા બેનર્જી પછી દેશના બીજા સીટિંગ મહિલા CM બન્યા છે.
Atishi Marlena Delhi CMદિલ્હી સરકારમાં મંત્રી રહેલા આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે, સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ લોકોની નજર આતિશી પર ટકેલી હતી.
Atishi Marlena Delhi CMઅરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બાદ આતિશી વર્તમાન યુગમાં ભારતની બીજી મહિલા મુખ્યમંત્રી બની છે.