લાઈટના અજવાળે હારજીતનો જુગાર રમતા આઠ શકુની ઝબ્બે ઈતરીયા, લીંબાળી, નાની કુંડળ, ખંભાળા, લાલકા, કારીયાણીના શખ્સોને લોકઅપ હવાલે કરાયા બોટાદ જિલ્લા અને ગઢડા તાલુકાના ઈતરીયા ગામે ખુલ્લી જગ્યામાં લાઈટના અંજવાળે હારજીતનો જુગાર રમતા ઈતરીયા, લીંબાળી, નાની કુંડળ, ખંભાળા, લાલકા, કારીયાણીના આઠ શખ્સને બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રેડ કરી તમામને રંગેહાથ ઝડપી પાડી ગઢડા પોલીસ મથકમાં જુગારધારા તળે ગુનો દાખલ કરી લોકઅપ હવાલે કરી દીધા હતા. વાસની બાજુમાં નાની કુડંળ જવાના જી.અમરેલી), ધનજી શામજીભાઇ માર્ગે ભોળાભાઇ કાબાભાઇના ઘર મકવાણા (રહે,નાની કુંડળ તા. પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ બાબરા જી.અમરેલી), મુકેશ ચાલતું હોવાની પૂર્વ બાતમીને હરજીભાઇ મકવાણા (રહે,નાની આધારે બોટાદ એલ.સી. બી .પી.કુંડળ તા.બાબરા જી.અમરેલી), આઈ. ટી.એસ.રીઝવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ઇતરીયા ગામમાં વાલ્મીકીવાસની બાજુમાં નાની કુડંળ જવાના માર્ગે ભોળાભાઇ કાબાભાઇના ઘર પાસે ખુલ્લી જગ્યામાં રેડ કરી જુગાર રમતા ભોળા કાબાભાઇ સાંકળીયા, ખીમા નાનજીભાઇ બારડ (રહે,ઇતરીયા), પ્રદીપ રવુભાઇ ખાચર (રહે,લીંબાળી), સુભાષ વીરજીભાઇ વાટુકીયા (રહે,ખંભાળા તા.બાબરા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇતરીયા ગામે વાલ્મીકિ ધીરૂભીમાભાઇ રાઠોડ (રહે, લાલકા તા.બાબરા, અમરેલી), અશ્વીન પ્રેમજીભાઇ જતાપરા (રહે,કરીયાણા તા.બાબરા જી. અમરેલી) મળી આવતા તમામને રંગેહાથ ઝડપી પાડી રોકડ રકમ ૧૮,૫૬૦ તથા જુગારના સાહિત્ય બરામત કરી તમામ વિરૂ પોલીસ મથખમાં જુગારધારા તળે ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છ
