Shikhar Dhawan: ભારતીય ટીમના સર્વશ્રેષ્ઠ ડાબોડી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
Shikhar Dhawan શિખર ધવને આ જાણકારી સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં પોસ્ટ કરી છે.
ભારતીય ટીમના ડાબોડી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને 24 ઓગસ્ટની સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને સ્થાનિક ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
https://twitter.com/SDhawan25/status/1827164438673096764?s=19