મુંબઇના વાનખેડેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી વન-ડે શ્રેણીની પહેલી મેચ શરૂ થઇ ગઇ છે. જેમાં ન્યૂ ઝીલનડે પહેલી વન ડે મેચ 6 વિકિટે જીત મેલવી લીધી છે. રોસ તેલર અને મુનરોની શાનદાર ઇનિંગની મદદ થી ન્યુઝીલેન્ડ ટીમે 7 વિકિટે જીત મેળવી છે. આ જીત સાથે ન્યૂ ઝીલેન્ડ ટીમ 1-0 થી આગળ નીકળી ગઈ છે. રોસ ટેલોરના 95 રન અને ટોમ મૂંનરોના અણનમ 103 રનની મદદથી પહેલી વનડે માં શાનદાર જીત મેળવી હતી. ભારતના તમામ બોલરો ન્યૂઝીલેન્ડ ના બેટ્સમેનો સામે પોકળ સાબિત થાય હતા. ટોમ લથમે પોતાની વનડે કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી.
આ પહેલા ભારતે 50 ઓવરાં 280 રન કર્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમની સારી શરૂઆત થઇ હતી. ઓપનર માર્ટીન ગપટીલ અને કોલીન મુનરોએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. માર્ટીન ગપટીલે 48 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 32 રન કર્યા હતા. કોલીન મુનરોએ જસપ્રીત બુમરાનીની ઓવરમાં દિનેશ કાર્તિકને કેચ આપી બેઠો હતો અને ભારતને પ્રથમ સફળતા મળી હતી. ત્યાર બાદ સ્ટાર બેટ્સમેન માર્ટીન ગપટીલ હાર્દીક પંડ્યાની ઓવરમાં દિનેશ કાર્તિકને કેચ આપી બેસતા ભારતને બીજી સફળતા મળી હતી. આમ ન્યુઝીલેન્ડની 62 રનમાં 2 વિકેટ પડી ગઇ હતી. જોકે સુકાની કેન વિલિયમ્સ પણ કોઇ મોટી ઇનીંગ રમવામાં સફળ થયો ન હતો અને કુલદીપ યાદવની ઓવરમાં માત્ર 6 રનમાં આઉટ થઇ જતાં ન્યુઝીલેન્ડની 80 રનમાં 3 મહત્વની વિકેટ પડી ગઇ હતી. પરંતુ ત્યાર બાદ રોસ ટેલર અને ટોમ લથામ ન્યુઝીલેન્ડને જીત માટે મહત્વની ઇનીંગ રમી હતી અને ભારતીય બોલરોને હંફાવ્યા હતા.