ICC New Chairman: જય શાહ ICCના વર્તમાન અધ્યક્ષ, ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે
ICC New Chairman: તેમણે તાજેતરમાં આ પદ પર ચાલુ રહેવાનો ઇનકાર કર્યો હતો. ગ્રેગે આઈસીસીના ચેરમેન પદની રેસમાંથી પોતાને દૂર કર્યા બાદ આઈસીસીના નવા અધ્યક્ષ કોણ બનશે તેની ચર્ચા ચરમસીમાએ છે. BCCI સેક્રેટરી જય શાહને ICCના નવા અધ્યક્ષ બનાવવામાં આવશે.
ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે
અને તેમણે તાજેતરમાં આ પદ પર ચાલુ રહેવાનો ઇનકાર કર્યો હતો. ગ્રેગે આઈસીસીના ચેરમેન પદની રેસમાંથી પોતાને દૂર કર્યા બાદ આઈસીસીના નવા અધ્યક્ષ કોણ બનશે તેની ચર્ચા ચરમસીમાએ છે.
बीसीसीआइ सचिव जय शाह बने आइसीसी चेयरमैन….कुछ देर में होगी आधिकारिक घोषणा।
भारत के लिए एक और बड़ी उपलब्धि#Cricket #BCCI #ICC
— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) August 27, 2024
BCCI સેક્રેટરી જય શાહને ICCના નવા અધ્યક્ષ બનાવવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. આ માહિતી દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીએ આપી હતી.