અહીં કેપટાઉન માં રમાય રહેલી સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ની બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકાનો 228 રને વિજય થયો છે. 507 રનના લક્ષયાંકનો પીછો કરતા શ્રીલંકા ની ટિમ 224 રન પાર ઓલ આઉટ થઇ ગઈ છે. શ્રીલંકા તરફ થી કેપ્ટન AD Mathews સે સૌથી વધુ 49 રન નોંધાવ્યા છે જયારે આફ્રિકાને વિજય અપાવવા K Rabada એ 6 વિકેટ ઝડપી છે.
નોંધનીય છે કે આફ્રિકા એ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા D Elgar અને Q de Kock ના શણઘાર 129 અને 101 રન ની મદદ થી 392 રન બનાવ્યા હતા. શ્રીલંકાના યન્ગ બોલર CBRLS Kumara એ 6 વિકેટ લીધી હતી. જયારે શ્રીલંકા 110 રન બાનવીને ઓલ આઉટ હતી ગઈ હતી જેમાં આફ્રિકા ના બોલર VD Philander 5 વિકેટ ઝડપી હતી. આફ્રિકા તેનો બીજો દાવ શરૂ કરે એ પેહલ જ તેને 292 રન ની જંગી સરસાઈ મળી હતી જયારે આફ્રિકાએ બીજા દાવ માં 224/7 રન બાનવિને પોતાનો દાવ ડિક્લેર કરી શ્રીલંકાને 507 રન નો લક્ષયાંક આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા 224 રન જ બનાવી શક્યું છે. તો આ રીતે આફ્રિકા એ બીજી ટેસ્ટ મેચ 282 રન થી જીતી લીધી છે. શ્રીલંકાના બીજા દાવ માં K Rabada એ 6 વિકેટ ઝડપી છે. જેના કારણે આફ્રિકા ત્રણ ટેસ્ટ મેચ ની સિરીઝ માં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ બંને વચ્ચે ત્રીજી મેચ 12 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી સુધી જોહનીસબર્ગ માં રામશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.