રણજી ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં તામિલનાડુને હરાવીને ટીમે ફાનલ માં પ્રવેશ કર્યો છે. અહીં મેચના ચોથા દિવસે તામિલનાડુએ મુંબઇનો ટીમને 251 રનનો લક્ષ્ય આપ્યો હતો. મુંબઈની ટીમે 251 રન 4 વિકેટ ગુમાવીને બનવી લીધો હતો. મુંબઈ તરફથી PP Shawએ 120 રન ફટકાર્યા હતા. સાથે મુંબઈ રણજી ટ્રોફી 2016-17 ની ફાનલ માં પ્રવેશ કર્યો છે.
આ પેહલા તામિલનાડુની ટીમે ટૉસ જીતીને પેહલા બેટિંગ કરતા 305 રન બનવ્યા હતા જયારે મુંબઈ તરફથી SN Thakur અને AM Nayar ને 4-4 વિકેટ ઝડપી હતી. મુંબઈએ એની પેહલી ઇંનિંગમાં 411 રન મારીને 106 રનની સરસાઈ મેળવી હતી જયારે તામિલનાડુ તરફ થી V Shankar ને 4 વિકેટ મેળવી હતી.
તામિલનાડુએ એની બીજી ઇનિંગ માં 356/6 રન મારીને પોતાનો દાવ ડિક્લેર કરીને મુંબઈને 251 રન નો લક્ષયાંક આપ્યો હતો મુંબઈએ આ લક્ષયાંકનો પીછો કરતા 4 વિકેટ ગુમાવીને PP Shawના 120 રનની મદદથી બનવ્યા છે.
હવે મુંબઇનો સામનો ગુજરાતની ટિમ સાથે ફાનલમાં ટકરાશે. 10 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી ફાનલ ઇન્દોરના Holkar Cricket Stadium ખાતે રમાશે।


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.