અહીં ઓકલેન્ડ માં રમાય રહેલી પ્રથમ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પેહલી વન્ડેમાં ન્યૂઝીલેન્ડનો 6 રને વિજય થયો છે. ઑસ્ટ્રેલિયા એ ટૉસ જીતીને પેહલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય હતો. ન્યૂઝીલેન્ડ ની શરૂઆત તો ખરાબ અહીં હતી ન્યૂઝીલેન્ડ ના ઓપનએર લથમ ને સ્ટાર્કે 7 રન પર આઉટ કરીને ઘરેલુ ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. પછી ગુપ્ટિલ અને કપ્તાન વિલિયમસને બીજી વિકેટ માટે 74 રન બનવ્યા હતા. ત્યારબાદ વિલિયમસન 24 રન બાનવીને આઉટ થઇ ગયો હતો. ગુપ્ટિલ પણ 61 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ન્યૂઝીલેન્ડ ટાઈમ 134 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ નિશામ અને બરૂમની શાનદાર પાર્ટનરશીપ ન્યૂઝીલેન્ડ ને થોડી રાહત શ્વાસ આપી હતી. નિશામે 48 રન અને બરૂમે 73 રન બનાવ્યા હતા. આખિરમાં સ્ટોનિસ ની શાનદાર બોલિંગ ની મદદથી ઑસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 286 રનના સ્કોરે ઓલ આઉટ કરી દીધી હતી. સ્ટોનિસે 10 ઓવેર માં 49 રન 3આપીને વિકેટ ઝડપી હતી.
287 રન નો પીછો ઑસ્ટ્રેલિયા ની ટિમ 6 રન ગઈ હતી. બોલ્ટ, સેન્ટર, સોઉથી અને ફેરગુસોન ના અટેક નો ઑસ્ટ્રેલિયન બલ્લેબાજો પાસે કોઈજ ટોડ ના હતો. 67 રન ના સ્કોરે ઑસ્ટ્રેલિયની 6 વિકેટ પડી ગઈ હતી પરંતુ સ્ટોનીસે જીતવાની ઉમીદ છોડી ના હતી તેને એક છોડ સંભાળી રાખ્યો હતો. સ્ટોનીસે ફોઉકનર સાથે મળીને 7 મી વિકેટ માટે 81 રન ની ભાગીદારી નોંધાવી હતી. જો કે ફોઉકનર 25 રન બાનવીને આઉટ થઇ ગયો હતો પરંતુ સ્ટોનીસે તો પણ જીતની આશ છોડી ના હતી. તેને એના પછી રમવા આવેલા કમિન્સ સાથે મળીને ઑસ્ટ્રેલિયાની પારી આગળ વધારી હતી.
સ્ટોનીસે કમિન્સ સાથે 8 વિકેટ માટે 48 રન બનવ્યા ત્યારબાદ કમિન્સ પણ આઉટ થઇ ગયો હતો તેમ છતાં સ્તોનીસ એક છોડ થી ઑસ્ટ્રેલિયાની પારીને આગળ વધારતો જ ગયો. આખિરમાં 280 રન ના સ્કોરે ઑસ્ટ્રેલિયા એ પોતાની 10 મી વિકેટ ખોવી દીધી. સ્ટોનીસે 161 બોલમાં 9 ચોક્કા અને 11 છક્કા ની મદદ થી 146 રન બાનવીને નાબાદ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફ થી બધાજ ગેંદબાજો એ સારી બોલલિંગ કરી હતી. સેન્ટરે 10 ઓવર માં 44 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડે આ વિજય સાથે 3 મેચની સિરીઝ માં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે.