Gold Price: નવા વર્ષમાં સોનાનો ભાવ 900 રૂપિયા વધ્યો, 10 ગ્રામની કિંમત આટલી
Gold Price: 2025ના પહેલા દિવસે સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.14% વધીને 77828 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોના અને ચાંદીના ભાવમાં વધારા સાથે તેમના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેવો અંદાજ છે.
દેશભરમાં સોનાના તાજેતરના ભાવ
– દિલ્હી: રૂ. 79,350 (રૂ. 870 નો વધારો)
– મુંબઈ: રૂ. 79,200
– ચેન્નઈ: રૂ. 79,600
– કોલકાતા: રૂ. 79,600 (રૂ. 800નો વધારો)
– અમદાવાદ: રૂ. 79,250 (રૂ. 870 નો વધારો)
– બેંગલુરુ: રૂ. 79,200
– હૈદરાબાદ: રૂ. 79,200 (રૂ. 870 નો વધારો)
– લખનૌ: રૂ. 79,350 (રૂ. 870 નો વધારો)
– પટના: રૂ. 79,350
વિશ્વ બજારમાં સોના અને ચાંદી ના ભાવ