ભરૂચમાં પેસેન્જર રીક્ષા પલટી જતા 10થી વધુ પેસેન્જરને ઇજા થઇ હતી. આ ઘટના મીરાનગરથી ઓસારા ભરૂચ કેબલ બ્રિજ પાસે બની હતી. જયાં પેસેન્જર લઇને જતી રીક્ષા અચાનક પલટી મારી ગઇ હતી.
10 જેટલા પેસેન્જરોને નાની મોટી ઇજા થઇ હતી. ઘટનાના પગલે લોકાના ટોળા ઉમટી પડયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવીલ હોસ્પિટસ ખાતે ખસેડાયા હતા. આ તમામ પેસેન્જરો મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હોવાનુ જાણવા મળેલ છે.
ભરૂચ કેબલબ્રિજ પાસે પેસેન્જરો ભરેલી રીક્ષા પલ્ટી રીક્ષા પલટતા 10 પેસેન્જરોને થઇ ઇજા પેસેન્જરો મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાઇજાગ્રસ્ત પેસેન્જરોને ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા