આજ રોજ સવારે ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ સાંઈ મંદિર નજીક નિર્માણ પામનાર અને સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં ઝાડેશ્વર પોલીસ ચોંકી નું ખાત મૂહૂર્ત વિધિ યોજાઈ હતી …
આ ખાત મૂહૂર્ત વિધિ માં વડોદરા રેંજ ના આઈ જી પી જી એસ મલિક ભરૂચ ના ધારાસભ્ય દુષ્યન્ત ભાઈ પટેલ.વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રાણા.ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદીપ સિંહ .સ્થાનિક આગેવાન જયેશ ભાઈ પટેલ નરેશ ભાઈ પટેલ તથા ભરૂચ જીલ્લા ના પોલીસ ખાતા ના અધિકારીઓ તેમજ શહેરી જનો મોટી સંખ્યા માં આ ખાત મૂહૂર્ત સમારંભ માં ઉપસ્થીત રહ્યા હતા. ….