બનાસકાંઠામાં ગૌશાળા સંચાલન આંદોલન મામલો. ગૌશાળાની ગાયો સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકી ના પગલે .ગઈ કાલે ગૌશાળા સંચાલકો ને સમજાવટ બાદ આંદોલન મોકૂફ રખાયું હતું.
જિલ્લા કલેક્ટર , ધારાસભ્ય અને ગૌશાળા સંચાલકોની કલેકટર કચેરી એ યોજાઈ બેઠક. સાંજ સુધી તંત્ર દ્વારા લેવાશે નિર્ણય. સાંજ સુધી નિર્ણય નહિ આવે તો ગાયો છોડી દેવાની સંચાલકોએ આપી ચીમકી.