ગુજરાત રાજ્યો માં અને સમગ્રદેશ માં આપણા બંધારણે આપેલ બિનસાંપ્રદાયિક વિચારધારા ને લઈને તમામ ધર્મો અને સંપ્રદાય તેમને મળેલ બંધારણય અધિકાર પોતપોતાના ધર્મ ઉપર અને ધર્મોના સિદ્ધાંતો ઉપર શાંતિપ્રિય નાગરિક તરીકે ચલાવતા આવ્યા છે જેમાં ઇસ્લામ ધર્મ ભારત ના બંધારણ અને આઝાદી ની ચળવળ માં હંમેશા સાથે રહ્યું છે દરેક પ્રકાર ના બલિદાન આપવા ઇસ્લામ ધર્મ ના નાગરિકો હંમેશા ભારત દેશ સાથે તૈયાર છે આજ ની તારીખ માં દારુલ ઉલુમ સઆદતે દાર્રેન માંદ્રસા સહીત દેશ ની તમામ માંદ્રસા માં ઇસ્લામ ધર્મ ને માન્યતા આપી દેશના વિકાસ અને ભાઈચારા ની દ્રષ્ટિ જોઈ દેશ ના માનવીય પુષ્ઠભૂમિ તૈયાર કરવામાં ખુબજ પવિત્ર કર્યો હાથ ધર્યા છે…
કવિ: Dipal
સરકાર એવા લોકર ઉપર પણ તપાસ કરશે જે 8 નવેમ્બર પછી ઓપરેટ થયા હોય માં અને તેમાં છુપાવી ને રાખવામાં આવેલ પ્રોપર્ટી ના દસ્તાવેજ ,નવી નોટો ,વિદેશી કરન્સી તેમજ અન્ય મુલ્યવાન ચીજો છુપાવીને રાખી હોય , ૮ નવે.પછી બ્લેક મનીનો ઉપયોગ કરી થયેલ પ્રોપર્ટીના સોદાઓ અને રજીસ્ટ્રેશનની પણ તપાસ કરવા તૈયારી થઇ રહી છેઆ ઝૂંબેશ ૩૦નવેમ્બર બાદ શરૂ થશે. આ ઝૂંબેશ હેઠળ શંકાસ્પદ મામલામાં પરિવારના સભ્યોના ખાતા અને ૮ નવે. બાદ ખોલવામાં આવેલા નવા ખાતાની પણ તપાસ થશે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણુ સમગ્ર અભિયાનનો હેતુ એકથી વધુ ખાતામાં છુપાવીને રાખેલી અઘોષીત રકમને બહાર કાઢવાનો છે કારણ કે ૧૦૦૦ અને પ૦૦…
કીમ રેલ્વે સ્ટેશન નજીક ચાલતી ગુડ્ઝ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી.જેથી નદી પરના પૂલ પર જ ટ્રેન ઉભી રહી ગઈ હતી.કીમ સ્ટેશન માસ્ટરે તાત્કાલિક સુરત અને કોસંબા ફાયર સ્ટેશનને ફોન કરી મદદ માંગી હતી.જેથી ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કન્ટેનરોથી ભરેલી ગુડઝ ટ્રેન અમદાવાદથી મુંબઇ તરફ જતી હતી આ દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી.હાલ ગુડઝ ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ પાછળનું કારણ જાણી શકાયું નહોતુ.પરંતુ ઘટનાની જાણ બાદ ફાયર અને પોલીસે ગુડઝ ટ્રેનના એન્જિનમાં લાગેલી કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.તો બીજી બાજુ ગુડઝ ટ્રેનના સળગતા એન્જિનને જોવા લોકોના…
તમારા બેડરૂમ માં તો સેક્સ માણતા હોવ છો, સફળ સેક્સ જીવન માટે સૌથી મહત્વપૂર્ણ છે ઉત્તેજના. અને તેને જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે હંમેશા કંઇક નવું કરતા રહો.તો આ રહ્યા સેક્સ માણવા માટેના ૫ ઉત્તેજક સ્થળ. કિચન સ્લેબ સેક્સની રીતે કિચન સ્લેબ એક એકદમ પેશનેટ સ્થાન છે. આ તમારી ફીમેલ પાર્ટનરને એ વાતનો એહસાસ કરાવે છે કે તમે એટલા ઉત્સાહિત છો કે તેના બેડરૂમ સુધી પહોંચવાની પણ રાહ જોઇ શકતા નથી. તમારી આ ઉત્તેજના તમારી પાર્ટનરમાં પણ એક્સાઇમેંટ ભરી દેશે જે તમે બંનેને ચરમસીમાનો અહેસાર કરાવશે. બાથરૂમ બાથટબમાં સાબુ, ફેણ અને પાણીના ફૂવારા વચ્ચે એકબીજાની બાહોમાં ખોવાઇ જવાની…
નોટબંધી બાદથી ઈ-વોલેટ અને ડીજીટલ મનીને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને મોટી-મોટી કંપનીઓ તરફથી અનેક પ્રયાસો અને લોભામણી જાહેરાતો કરવામાં આવી રહી છે. તેવી જ એક યોજના હેઠળ Airtel Payment Bank નાં ગ્રાહકોને બેંક ખાતા ખોલવા માટે એક ઘણી જ આકર્ષક જાહેરાત કરી છે. આ ઓફરમાં તે પોતાના ગ્રાહકોને પ્રત્યેક એક રૂપિયો જમા કરાવવા પર એક મિનીટનાં ટોકટાઈમ (પોતાના નેટવર્ક પર) ની રજૂઆત કરશે. એરટેલે કહ્યું છે કે, આ લાભ માત્ર પહેલી વાર જમા કરાવવા પર જ મળશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, કોઈ પણ ગ્રાહક એરટેલ પેમેન્ટ સાથે બચત ખાતું ખોલે છે, તેના એરટેલ મોબાઈલ પર પ્રત્યેક રૂપિયાનાં…
તામિલનાડુ ના CM જયલલિતાને હાર્ટએટેક આવ્યો . 22 સપ્ટેમ્બરથી હોસ્પિટલ માં દાખલ છે જયલલિતા રવિવારે સાંજે આવ્યો એટેક અપોલો હોસ્પિટલ માં ચાલીરહી છે સારવાર અપોલો હોસ્પિટલ ની સુરક્ષા વધારાઈ તામિલનાડુ ના રાજ્યપાલ મુંબઈ થી ચેન્નાઇ જવા રવાના
લાંબા સમયની યાત્રાને કારણે અનુભવાતો જેટલેગ અને થાક હવે આવનારા દિવસોમાં ભૂતકાળ થઈ જશે. એરોસ્પેસ કંપની બૂમ દ્વારા વિકસાવાયેલું સુપરસોનિક પ્લેન બેબી બૂમ એક કલાકના ગાળામાં 2,335 કિલોમીટરનું અંતર કાપવા સક્ષમ છે.સુપરસોનિક પ્લેનની મુસાફરીમાં અમેરિકાથી ન્યુયોર્કનું આશરે 12,000 કિલોમીટરનું અંતર માત્ર છ કલાકના ટૂંકા ગાળામાં કાપી શકાય તેવી શક્યતા ઊભી થઈ છે. હાલમાં કંપનીએ સિડની અને લોસએન્જેલસ તથા ન્યુયોર્ક અને લંડન વચ્ચેના રૂટની જાહેરાત કરી છે. આ પ્લેનની પ્રથમ ફ્લાઈટ વર્ષ 2017ના છેલ્લા મહિનાઓ દરમિયાન શરૂ થશે.વર્જિન ગૃપના માલિક રિચાર્ડ બ્રેન્સનની કંપની વર્જિનના સપોર્ટથી એરોસ્પેસ કંપની બૂમ એ સુપરસોનિક બેબી બૂમ પ્લેન વિકસાવ્યું છે. આશરે $6500 (રૂ. 4.42 લાખ)ની કિંમતે…
સેન ફ્રાંસિસ્કોના ઓકલેન્ડમાં એક ઈમારતમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે પાર્ટીમાં ૪૦થી વધુ લોકોનાં મોત થયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જેમાંથી કેટલાક સેલિબ્રિટી પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ભયાનક આગ બાદ બિલ્ડિંગની છત ધરાશાયી થઈ ગઈ હતી. હાલ પોલીસ અને ફાયર ફાઈટર દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઓકલેન્ડના ફાયર ફાઈટરના પ્રમુખ ટેરેસા ડેલોક રીડે જણાવ્યું કે ઓકલેન્ડ ઘોસ્ટશિપ નામની બે માળની બિલ્ડિંગના ઉપરના માળે મોડી રાતે આગ લાગી હતી. ઈલેકટ્રોનિક ડાંસ મ્યૂઝિક પાર્ટીમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું…
ભાજપ્ના મુંબઈ યુનિટના ઉપાધ્યક્ષની કંપ્ની પર એક કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો છે. પૂણે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ભાજપ્ના નેતા મિહિર કોટેચાની કંપ્ની ઈન્ટિગ્રીટી લોજિસ્ટિક સોલ્યૂશન()ની ચાંદિવલીની ઓફિસમાં દરોડા પાડ્યા હતાં. કોટેચાએ વડાલાથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ કોંગ્રેસના નેતા કાલિદાસ કોલાંબકર સામે હારી ગયા હતાં. પાર્ટીના મુંબઈ યુનિટના ઉપાધ્યક્ષ પસંદગી પામ્યા તે પહેલા તેઓ ભાજપ્ના યુવા મોરચાના અધ્યક્ષ હતાં. સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે એ એપ્રિલ 2014 અને માર્ચ 2015 વચ્ચે ટેક્સ ચોરી કરી છે. ત્યારબાદ શુક્રવારે દરોડા પાડવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ કંપ્નીની અલગ અલગ બેલેન્સ શીટ અને હાર્ડ ડિસ્કની તપાસ કરી છે.…
અમદાવાદ તા. ૩ : નોટબંધીથી ચારેતરફ લોકો હેરાનપરેશાન છે , ત્યારે શાકભાજીના ભાવ સાવ તળિયે પહોંચી જતા ગૃહિણીઓથી લઇને સામાન્ય માણસને પણ મોટી રાહત મળી છે. શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને મોટાભાગના શિયાળુ શાકભાજી ૨૦થી ૨૫ રૂ. કિલો વેચાઇ રહ્યા છે. સામાન્ય દિવસોમાં ૪૦થી ૫૦ રૂપિયે કિલો વેચાતી શાકભાજી હાલ સાવ ઓછી કિમતે વેચાઇ રહી હોવાથી ગૃહિણીઓ રાજીની રેડ થઇ ગઇ છે. પરંતુ સસ્તા શાકભાજીની બીજી વરવી વાસ્તવિકતા એવી છે કે નોટબંધીના લીધે ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે અને તેઓ ફેંકી દેવાના ભાવે શાકભાજી હોલસેલ બજારોમાં વેચવા મજબૂર બની ગયા છે…! શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીનું આગવું મહત્ત્વ હોય છે અને…