કવિ: satyadaydesknews

MG Comet EV: Morris Garages (MG Motors) એ ભારતીય માર્કેટમાં તેની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક કાર MG કોમેટ લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી કંપની સતત આ કારની ટીઝર તસવીરો સોશિયલ મીડિયા પર રિલીઝ કરી રહી છે. હવે કંપનીએ ભારતમાં આ કારનું પ્રોડક્શન કરવાની જાહેરાત કરી છે. તેનું પ્રથમ યુનિટ ગુજરાતના હાલોલમાં કંપનીના પ્લાન્ટમાંથી શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય માર્કેટમાં MG મોટરની આ બીજી ઈલેક્ટ્રિક કાર હશે, જે 19મી એપ્રિલે દેશમાં રજૂ થવાની તૈયારીમાં છે.MG કોમેટ કંપનીની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક કાર હશે, જે GSEV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાતી Wuling Air EVમાં પણ આ…

Read More

નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રજીનું શાલ ઓઢાડી સન્માન કરાયુ બિરલા કોલોનીમાં ચાલતી ભગવદ્ સપ્તાહમાં નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રજીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.આ તકે ‌સૌના આગ્રહને માન આપતા નાલંદા સંસ્કૃતિ ગૃપના અધ્યક્ષ મંજુલાબેને ધર્મસભાને સંબોધીત કરતા કહ્યું હતું, કે જેટલી ધાર્મિક કાર્યને વિધિ વિધાનની જરુરત છે .એટલીજ જરુરત સંસ્કૃતિને સંસ્કાર બચાવવાની છે. જો સંસ્કારને સંસ્કૃતિ જીવીત રહેશે તોજ ધર્મને સાચવી શકાશે .શૌર્ય વગરનું શસ્ત્ર જ્ઞાન વ્યર્થ છે .એમ સંસ્કાર વગરનું શાસ્ત્ર જ્ઞાન પણ વ્યર્થ છે . નાલંદા સંસ્કૃતિ ગૃપના કાર્યોનો પરિચય આપતાં કહ્યું હતું કે ચારીત્રહીનતા આપણો સમાજ ક્યારેય નથી સ્વીકારતો અને આ દેશના…

Read More

‘ દરેક નાગરિકને જાતપાતના ભેદભાવ વિના સમાન તકો મળવી જોઈએ દરેક નાગરિકને એકસરખા રાજકીય અધિકારો પ્રાપ્ત થવા જોઈએ’ ડો. બી. આર. આંબેડકર નો જન્મ 14 એપ્રિલ 1891 માં મઉ, મધ્યપ્રદેશમાં થયો હતો બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતીય રાજપુરુષ દલિત આગેવાન પ્રખર ધારાશાસ્ત્રી, સમાજસુધારક અને બંધારણીય કાયદાના નિષ્ણાત હતા. પિતા રામજી સકપાલ ભારતના લશ્કરમાં સુબેદાર હતા ૧૯૦૭માં હાઇસ્કુલ માંથી મેટ્રિક ની પરીક્ષા પાસ કર્યા બાદ વડોદરા રિયાસતના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આપેલ શિષ્યવૃત્તિની ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈની એલફીન્સટન કોલેજમાં દાખલ થયા જેથી 1913 માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી હાંસલ કરી 1913 થી 16 દરમિયાન અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ડોક્ટરેટની પદવી માટે અભ્યાસ કર્યો…

Read More

હાઈ કોલેસ્ટ્રોલનું મજબૂત દુશ્મન છે આ વિચિત્ર ફળ, તેને ખાવાથી થશે અનેક ફાયદાખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે એક મોટા જોખમથી ઓછું નથી, જો તેને સમયસર ઓળખીને કાબૂમાં ન લેવામાં આવે તો તે નસોમાં જમા થઈને લોહીના પ્રવાહમાં અવરોધ પેદા કરે છે અને પછી તે હાઈ બીપીને જન્મ આપે છે. ત્યારબાદ કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસલ ડિસીઝ અને હાર્ટ એટેક જેવા જીવલેણ રોગો માટે પર્વ યોજાશે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે ડાયાબિટીસનો ખતરો પણ ઉભો થશે. આવી સ્થિતિમાં તમે ગુલાબી રંગનું ફળ ખાઈને રાહત મેળવી શકો છો.કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ડ્રેગન ફ્રુટ ખાઓભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટએ જણાવ્યું કે જો તમે નિયમિતપણે ડ્રેગન ફ્રુટનું સેવન કરો…

Read More

Psychogenic Polydipsia: વારંવાર પાણી પીવાની આદતથી થઈ શકે છે આ બીમારીઓ, જાણો દિવસમાં કેટલું પાણી પીવું જોઈએઆપણું મોટા ભાગનું શરીર પાણીથી બનેલું છે, જેના કારણે દિવસભર તરસ લાગે છે. આ પ્રવાહી આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશનના જોખમને દૂર કરે છે. આ જ કારણ છે કે તમને નિયમિત સમયાંતરે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જો કે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પાણી અથવા અન્ય કોઈ પ્રવાહીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. તેથી જ સાવચેત રહેવું જરૂરી છે.પીવાના પાણીની મર્યાદા શું છે?હવે તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે પાણી…

Read More

Dark Circles On Neck: ગરદન પરના ડાર્ક સર્કલને અવગણશો નહીં, આ રોગ શરૂ થઈ શકે છેઆંખોની નીચેના ડાર્ક સર્કલ વિશે આપણે ઘણીવાર વાત કરીએ છીએ, આ ઘણી વખત ઊંઘની કમી અને ટેન્શનના કારણે થાય છે…. પરંતુ આજે આપણે ગરદન પરના ડાર્ક સર્કલ વિશે વાત કરીશું, પહેલી નજરમાં એવું લાગશે કે આ સર્કલ ગંદકીના કારણે છે…. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરવાનું શરૂ કરો છો, તો સમયસર સાવધાન થવાની જરૂર છે કારણ કે તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.ગરદન પરના ડાર્ક સર્કલ્સને હળવાશથી ન લોગરદન પર દેખાતી કાળી રેખાઓ પ્રત્યે ગંભીર બનવું જરૂરી છે, તે તમારા માટે મુશ્કેલીનું કારણ…

Read More

મુન્દ્રા તાલુકાના શિક્ષકોના વહીવટી તથા નાણાકીય પ્રશ્નો પૂર્ણ થતા આનંદની લાગણી વ્યક્ત કરતું શિક્ષક સમાજ મુન્દ્રા તાલુકામાં સો ટકા કામગીરી પૂર્ણ કરાવનાર તાલુકાના શિક્ષણાધિકારીનું સન્માન કરવામાં આવ્યું રતાડીયા (ગણેશવાલા) તા. ૧૩: વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના અંતરિયાળ ગામોની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના વહીવટી અને નાણાકીય પ્રશ્નો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ રૂધાણીના માર્ગદર્શન અને મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના નેજા હેઠળ સો ટકા પૂર્ણ કરવામાં આવતા શિક્ષક સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. અગત્યના મુશ્કેલ પ્રશ્નોનો સો ટકા સકારાત્મક ઉકેલ આવતા હવે શિક્ષકો ચિંતા મુક્ત થઈને બાળકોના શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન આપી શકશે. અત્રે ઉલ્લેખનીય છે…

Read More

અંતર્ગત કુંભણ અંતર્ગત કુંભણ ગામનાં બીએલઓ “અવસર લોકશાહીનો”..… દ્વારા મતદાર યાદી સુધારણા અંગે લોક જાગૃતિના કાર્યક્રમો થયા મહુવા તાલુકાનાં કુંભણ ગામે અવસર લોકશાહીનો અંતર્ગત સરકારના પરિપત્ર પ્રમાણે ફોટા વાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા નો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. તેની ગામ લોકોમાં વધારેમાં વધારે જાણ થાય તે હેતુથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. કુંભણ કેન્દ્રવર્તી શાળાના રમેશભાઈ બારડ અને વિશાલભાઈ પોપટાણી અટક કે ફોટો સુધારવો, દીકરીના લગ્ન થાય ત્યારે તેનું નામ સાસરિયામાં ફેરવવું અને મૃત્યુ કે કાયમી સ્થળાંતર વખતે નામ મતદાર યાદી માંથી કાયમી રીતે રદ કરવું. જેવી કામગીરી કરવામાં આવે છે. આ તમામ કામ દરેક ગામનાં જે તે…

Read More

કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સુરતના ભુતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ યુ. કે. જેઠવા તથા સર્ટીફાઈડ એનર્જી ઓડીટર જે. આર. વ્યાસની સાથે વિવિધ ઇન્ડસ્ટ્રીઝના અન્ય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક સંસ્થા તેમજ અન્ય ઈજનેરી સંસ્થાઓ, પોલીટેકનીક કોલેજો તેમજ અન્ય સંસ્થાઓમાં ભણતા ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. ઇવેન્ટ્સમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે બૂટ-કેમ્પનું આયોજન કરવામાં પણ કરાયું હતું. વધુમાં શાળાના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સંસ્થા સાથે સંકળાયેલા અને સાંફ્રાન્સિસ્કો, અમેરિકાની બ્લૂ હોરાઇઝન કંપનીના ફાઉન્ડર CEO શંકર હેમાડે સાથે અભ્યાસ અને કારકિર્દી…

Read More

વાપી વીઆઈએ ખાતે ટેક્સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું રાષ્ટ્રીય આંકડાકીય કચેરી, (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ), પેટા પ્રાદેશિક કચેરી, વલસાડ દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (વી.આઈ.એ)ના સંયુક્ત ઉપક્રમે વી.આઈ.એ.ના સભાખંડમાં વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણની અનુસૂચિને વેબપોર્ટલ દ્વારા સ્વયં ભરવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીના ઔધોગિક ક્ષેત્રોમાં આવેલ અલગ-અલગ ઉત્પાદન ક્ષેત્રોની વાર્ષિક ઔધોગિક સર્વેક્ષણની ઉચ્ચ પ્રાથમિકતાવાળી સેન્સેસ યુનિટો અને બીજા યુનિટોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય આકડાકીય કચેરી, (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ) પ્રાદેશિક કચેરી, વડોદરાના નિયામક શક્તિ સિંહ, , વીઆઈએના ઉપપ્રમુખ સુનિલ અગ્રવાલ, વીઆઈએના સંયુક્ત સચિવ કલ્પેશ વોરાએ આ શિબીરનું ઉદ્દઘાટન કર્યું હતું. ડી.વી. શાહ અને ડી.જી.પટેલ,…

Read More