કવિ: satyadaydesknews

અમરેલી જીલ્લાના બાબરા તેમજ આજુબાજુના વિસ્તારમાથી ગૌવંશ તેમજ ભેસની ચોરી કરી કતલ કરવાના ઇરાદે વાહનમા ભરી લઇ જતી ગેંગને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ પશુઓનો જીવ બચાવી લઇ પશુઓ તેમજ વાહન મળી કુલ રૂ.૪,૮૫,૦૦૦ નો મુદામાલ જમા લઇ બાબરા પોસ્ટેનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી ગૈવંશ તેમજ ભેસોની ચોરી તેમજ કતલ કરતી ગેંગનો પર્દાફાસ કરતી બાબરા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગોવંશ તેમજ પશુઓની કતલ કરવાના ઇરાદે થતી ગેરકાયદેસર હેરફેર તેમજ ચોરીની પ્રવૃતિ પર અંકુશ લાવવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય શ્રી જે.પી.ભંડારી નાયબ…

Read More

WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. કંપનીએ ત્રણ નવા ફીચર્સ રજૂ કર્યા છે, જે વધુ સારી સિક્યોરિટી માટે છે. નવા અપડેટમાં એકાઉન્ટ પ્રોટેક્ટ, ડિવાઈસ વેરિફિકેશન અને ઓટોમેટિક સિક્યોરિટી કોડની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. વોટ્સએપ અનુસાર, તે સિક્યોરિટી વ્યવસ્થાને વધારી રહ્યું છે.આની મદદથી યુઝર્સ તેમના એકાઉન્ટને સિક્યોર રાખી શકે છે. મોબાઈલ ફોન હેકિંગના વધી રહેલા મામલાઓને ધ્યાનમાં રાખીને આ ફીચર્સ બહાર પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે WhatsAppના નવા સિક્યોરિટી ફીચર્સ કેવી રીતે કામ કરશે.વોટ્સએપ એકાઉન્ટ સિક્યોરવોટ્સએપનું આ ફીચર યુઝર્સને સિક્યોરિટીને નવું લેયર પૂરું પાડે છે. જ્યારે કોઈ યુઝર્સ પોતાનો ફોન બદલશે અને નવા ફોનમાં WhatsApp પર…

Read More

માંગરોળમાં 11 વર્ષ પહેલા પછી બેઠેલી પત્ની તેના પિયર ને ઘેર જઈ હત્યા કરી નાખી હતી હત્યા કરી નાખી હતી કોર્ટમાં તેણે પોતે માનસિક અસ્થિર હોવાનો નાટક કર્યું હતું પણ કોટે તેની ઝાલાકી પકડી પાડી આજીવન કેદની સજા ફટકારી હતી માંગરોળના બંદર વિસ્તારમાં લાઈટ હાઉસની સામે રહેતા જયેશ મોતીવરસ ઉંમર 30 નામનો યુવાન પત્ની લક્ષ્મીબેન લક્ષ્મીબેન ચારેક વર્ષથી સામે બેઠી હતી 19 ઓક્ટોબર 2012 ના રોજ આરોપીએ સાંજે 7:30 વાગે અરસામાં લક્ષ્મીબેન ને પિયર ને ઘેર જઈ તારે ઘર માંડવું છે કે કહી તેની ડોક પકડી છરીના ઘા જગ્યાએ કરી નાખી હતી આ અંગે કેસ કેશોદની એડિશન જજ જે મિલન…

Read More

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પંથકના હજારો બંધુઓ-ભગિનીઓ લગભગ બારસો વર્ષ પૂર્વે સપ્તમ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમ્ નજીક મદુરાઈમાં જઈને વસે. સૌરાષ્ટ્ર-ગુજરાતનું એવરગ્રીન લોકનૃત્ય રાસ-ગરબા જેવું જ તમિલનાડુમાં ‘કુમ્મી નૃત્ય’ સ્વરૂપે પ્રસ્તુત થાય છે. સૌરાષ્ટ્રમાં મહાભારતકાલીન પાંડવોના સ્થાનો, પદચિહ્નોની જેમ તમિલનાડુના મહાબલીપુરમમાં પણ પાંડવોના નામ પરથી પાંડવરથ જેવું અદભૂત સ્થાન હોય. ભારતમાં ત્રણ જ અખાત, જેમાંથી બે, સૌરાષ્ટ્રના પડોશમાં કચ્છનો અખાત અને ગુજરાતમાં ખંભાતનો એટલે ગુજરાતમાં છે અને ત્રીજો તમિલનાડુમાં મન્નારનો અખાત આવેલો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને તામિલનાડુ સાથે અદભૂત લગાવ છે. સામ્ય અપણ અજબનું છે. આના જવાબો મળવાના શરુ થઇ ગયા છે, અને તા.૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન ઉજવાનારા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ થકી હજુ…

Read More

ચીનનું વધુ એક નાપાક કૃત્ય સામે આવ્યું છે. રમઝાન મહિનામાં ચીન પોતાના દેશમાં રહેતા ઉઇગર મુસ્લિમોને રોજા રાખવા પર પણ પ્રતિબંધ લગાવી રહ્યું છે. ચીનની પોલીસ આ ઉઇગર મુસ્લિમોને રમઝાન મહિનામાં રોજા કરતા રોકવા માટે જાસૂસોનો ઉપયોગ કરી રહી છે. ભારતના પાડોશી દેશ ચીનના આ કરતૂતનો ખુલાસો રેડિયો ફ્રી એશિયાના એક રિપોર્ટમાં થયો છે. ચીનના પૂર્વ શિનજિયાંગ સ્થિત રેડિયો ફ્રી એશિયાએ એક પોલીસ અધિકારીને ટાંકીને કહ્યું કે ચીન જાસૂસોનો ઉપયોગ કરી રહ્યું છે. ચીનના અધિકારીઓ આવા લોકોને ‘કાન’ કહે છે. રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે અમારી પાસે ઘણા સિક્રેટ એજન્ટ છે.ચીને 2017થી રોજા પર પ્રતિબંધ…

Read More

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિને ટૂંક સમયમાં તેમના ખાતામાં 68.17 કરોડ રૂપિયા આવશે. તે તેના પિતાની કંપની દ્વારા આ કમાણી કરશે. વાસ્તવમાં, ભારતની બીજી સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપની ઇન્ફોસિસના ડિવિડન્ડમાં તેનો હિસ્સો શેર દ્વારા મેળવશે. આઇટી જાયન્ટે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને આમાં તેણે લગભગ રૂ. 57 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આ કારણે, કંપનીએ તેના શેરધારકોને શેર દીઠ રૂ. 17.50ના ડિવિડન્ડ (ઇન્ફોસિસ ડિવિડન્ડ)ની જાહેરાત કરી છે.અક્ષતા ઇન્ફોસિસમાં 3.89 કરોડ શેર ધરાવે છે.ઈન્ફોસિસ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ પાસે ડિસેમ્બરના અંત સુધી કંપનીના…

Read More

અમદાવાદ – રામોલમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ3 બુકાનીધારી હથિયાર સાથે દુકાનમાં પ્રવેશ્યા હતા. વેપારી અને ગ્રાહકને ડરાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેપારીએ પ્રતિકાર કરતા બુકાનીધારીઓ ફરાર થયા હતા. સોની વેપારી પાસેથી એક લાખની માંગણી કરી હતી. વેપારીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ જતાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. અમદાવાદમાં રામોલમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસ બાદ પ્રતિકાર કરતા આજુ-બાજુ લોકો ભેગા થઈ ગયા હતા. જો કે, આ મામલે સીસીટીવીમાં લૂંટના ઈરાદાથી આવેલા લોકો કેદ થયા હતા. જેથી આ મામલે આજુ -બાજુના લોકો પણ એલર્ટ થઈ ગયા છે. આ પ્રકારે અમદાવાદમાં અવાર નવાર લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે તેમાં પણ ખાસ કરીને…

Read More

ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી 1,116 ઐતિહાસિક વસ્તુઓને કેમિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. તેને ટૂંક સમયમાં નાગપુરના ચિચોલી ખાતે શાંતિવનના સંગ્રહાલયમાં રાખવામાં આવશે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે. બાબાસાહેબ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓની દયનીય સ્થિતિ વર્ષ 2014માં સામે આવી હતી, એ પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો એક્શનમાં આવી ગઈ હતી. ત્યારે મોદી સરકારે 17 કરોડ અને રાજ્ય સરકારે સામાનની સુરક્ષા માટે 40 કરોડ આપ્યા હતા.શાંતિવનના મ્યુઝિયમમાં ડો. બાબાસાહેબ દ્વારા ઉપયોગમાં લેવાતી 188 પ્રકારની 1,116 વસ્તુઓ સાચવવામાં આવી રહી છે. સાથે જ બાબાસાહેબ આંબેડકરે જે ટાઈપરાઈટર વડે ભારતનું બંધારણ લખ્યું હતું, બંધારણની પ્રસ્તાવના તૈયાર કરી હતી, તેને કાટ લાગી…

Read More

વિશ્ર્વની સૌથી મોટી ક્રિકેટ લીગ અર્થાત્ આઇપીએલનો ઉત્સાહ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. 10 ટીમો એકાબીજાને જોરદાર ટક્કર આપી રહી છે. દરમિયાન જે શહેરોમાં આઇપીએલની મેચો રમાતી નથી ત્યાં બીસીસીઆઇ દ્વારા આઇપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવે છે. આગામી શનિવાર અને રવિવારે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આઇપીએલ ફેન પાર્ક યોજાશે. પાંચ વર્ષ આ જલસો યોજાઇ રહ્યો હોય ક્રિકેટરસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે વધુમાં જણાવ્યું હતું કે એસસીએના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇપીએલના 10 મેચો અગાઉ રમાઇ ચુક્યા છે. દરમિયાન 2018માં સાત અને આઠ એપ્રિલ એમ સતત બે દિવસ રાજકોટના રેસકોર્સ…

Read More

જૂનાગઢના એસટી ડેપો દ્વારા રાજકોટ વચ્ચે ડેઈલી 16 ઈલેક્ટ્રીક એસ સી બસ ચાલુ કરવામાં આવી છે જેમાં આઠ ટાઈમિંગ હતા અને આઠ ટાઈમિંગ નો વધારો કરવામાં આવ્યો છે જુનાગઢ એસટી ડેપો મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે જુનાગઢ થી રાજકોટ વચ્ચે વધુ 16 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે આ બસોનો સમય સવારે છત્રીસ સાંજે 7:30 વાગ્યે સુધી અલગ અલગ દર કલાકે એક બસ ફાળવવામાં આવી છે આ બસનું જુનાગઢ થી રાજકોટ 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે આ બસ મુસાફરો એસટી ની વેબસાઈટ પરથી ઓનલાઇન બુકિંગ પણ કરી શકશે અને બસ સ્ટેશનના કાઉન્ટર પરથી રિઝર્વેશન પણ કરી શકશે આ બસો શરૂ થતા…

Read More