કવિ: satyadaydesknews

Vicky Kaushal-Katrina Kaif: મહિનાઓની રાહ જોયા પછી, કેટરિના-વિકી એકસાથે જોવા મળ્યા, ચાહકો કપલનો લુક જોઈને ખુશ થયા!બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ ઇન્ડસ્ટ્રીના એવા કપલમાંથી એક છે જેમના પર ચાહકો ઉગ્રતાથી પ્રેમ વરસાવે છે…. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી કેટરિના-વિકી સાથે જોવા મળ્યા ન હતા. કેટરિના કૈફ પણ સોશિયલ મીડિયાથી લઈને ફંક્શન્સ અને ઈવેન્ટ્સમાં ગાયબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ચાહકોને ચિંતા થવા લાગી કે કેટરિના કૈફ ક્યાં ગઈ? ઘણા લોકો અનુમાન લગાવવા લાગ્યા કે અભિનેત્રી ગર્ભવતી છે અને પોતાની પ્રેગ્નન્સી છુપાવવા માટે તે સોશિયલ મીડિયાથી ઈવેન્ટ્સમાંથી ગાયબ થઈ ગઈ છે. કેટરિના અને વિકીને એકસાથે જોઈને, ચાહકોના હૃદયને ઠંડક મળી…

Read More

લક્ઝરી કાર નિર્માતા Volvo ઈન્ડિયા આવનારા સમયમાં ઘણી ઈલેક્ટ્રિક કાર (ઈ-કાર) લાવવાની યોજના પર કામ કરી રહી છે. કંપનીનો ટાર્ગેટ આગામી વર્ષ 2030 સુધીમાં તેના પોર્ટફોલિયોમાં ઝીરો ઉત્સર્જન સાથે 100 ટકા ઈ-કાર લાવવાનો છે. આ દિશામાં સ્વીડિશ લક્ઝરી ઓટો નિર્માતા કંપની Volvo પોતાની નવી કાર Volvo EX90 SUV લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી Volvo કાર એ જ કંપનીના XC90 મોડલને રિપ્લેસ કરશે અને વર્ષ 2024 સુધીમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.આ કાર ભારતમાં ક્યારે લોન્ચ થશેVolvo કાર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જ્યોતિ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ કારનું અનાવરણ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. આ કાર અમેરિકાથી વેચાણ માટે ઉપલબ્ધ…

Read More

રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા સંતાનોના વાલીઓ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને મફત શિક્ષણનો લાભ લઇ શકે તેવી સરકારી યોજના માટે પ્રવેશ કાર્યવાહી સમગૅ રાજયમાં તા.10 એપ્રિલથી શરુ કરવામાં આવેલ છે. નવા શૈક્ષણીક સત્ર 2023-24 જે જુનથી શરુ થનાર છે તેમાં ધો.1 માં પ્રવેશ માટે આ પ્રક્રિયા તા.રર એપ્રીલ સુધી ચાલુ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતી કુલ પર1 પ્રાથમિક શાળામાંં અંદાજે 3800 બાળકોને પ્રવેશ અપાશે. નવી શિક્ષણ નીતી અનુસાર જે બાળકને છ વર્ષ પૂર્ણ થયા હશે તે જ ધો.1 માં પ્રવેશ પાત્ર ગણાશે. ગત મંગળવારથી શરુ થયેલી આ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી 2482 ફોર્મ…

Read More

રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી ગુજરાતે દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ તા.ર૪ એપ્રિલ-ર૦૦૩ થી શરૂ કર્યો હતો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’-સ્વાગત હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ છે. પ્રજાજનોએ પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન…

Read More

માફિયા અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર બાદ લગભગ તમામ વિરોધ પક્ષોએ યુપી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કેટલાકે આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું તો કેટલાકે એમ પણ કહ્યું કે ભાજપ સરકાર ધર્મ જોઈને ગોળી ચલાવે છે. આવી સ્થિતિમાં, એક મોટો પ્રશ્ન ઉઠવા લાગ્યો છે કે આખરે એન્કાઉન્ટરને લઈને કોઈ કાયદાકીય નિયમો છે કે નહીં? એસટીએફના એડીજી અમિતાભ યશે કહ્યું એન્કાઉન્ટર બાદ કહ્યું હતું કે આ એન્કાઉન્ટર માત્ર કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ કરવામાં આવ્યું છે. જો અસદ અને અન્ય ગુનેગારે આત્મસમર્પણ કર્યું હોત તો તેમનું એન્કાઉન્ટર ન થયું હોત. આવી સ્થિતિમાં, અહીં કેટલીક કાનૂની માહિતી છે જે કોઈપણ વ્યક્તિના એન્કાઉન્ટર માટે…

Read More

પોરબંદર સહિત દેશભરમાં કોરોનાની ગતિ ધીમે -ધીમે વેગ પકડી રહી છે. જોકે અગાઉની ચાર લહેર કરતાં આ વખતે કોરોના વેરીયન્ટ થોડોક નબળો હોવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે. જેથી મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. બીજી તરફ છેલ્લા ર૪ કલાક દરમિયાન પોરબંદર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ પોઝિટીવ નોંધાયા છે. નોંધનીય છે કે ગઇકાલે તા.૧૩ એપ્રિલનાં રોજ જિલ્લામાં તંત્ર દ્વારા કુલ ૩૮૧ વ્યકિતઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ સાથે પહેલી લહેરથી અત્યાર સુધીમાં ૪,૬૦,૬૬૨ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેની સામે અત્યાર સુધી કુલ ૪૪૨૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ હાલ પોરબંદર શહેર અને જિલ્લામાં…

Read More

Heat Wave Alert: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણમાં ગરમી વધવા લાગી છે. આવા સંજોગોમાં ઉનાળાને કારણે રોગચાળાનો ભય પણ મંડરાઈ રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે હીટ વેવ ચાલી રહ્યું હોય ત્યારે હીટ સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. ઘણી વખત લોકો સ્ટ્રોકની ઝપટમાં આવે છે, જેના કારણે ઉબકા, માથાનો દુખાવો, ઊલટી, ઝાડા જેવી ફરિયાદો જોવા મળે છે. મોટા હોય કે બાળકો કોઈપણ વ્યક્તિ હીટવેવથી પરેશાન થઈ શકે છે. આવી સ્થિતિમાં હીટવેવથી કેવી રીતે બચવું તે જાણવાની જરૂર છે. તેના માટે કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.ડાઈટમાં નારિયેળ પાણી સામેલ કરોઆગામી દિવસોમાં ગરમ ​​પવનો ફૂંકાવા લાગશે. થોડી પણ બેદરકારી પર…

Read More

PM Matritva Vandana Yojana: જો તમે પરિણીત છો અને આર્થિક રીતે નબળી મહિલા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. કારણ કે સરકારે આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જ પીએમ માતૃત્વ વંદના યોજના શરૂ કરી હતી. પરંતુ આજે પણ ઘણી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકતી નથી. હા, આપને જણાવી દઈએ કે પીએમ માતૃત્વ યોજના હેઠળ સરકાર દ્વારા તમને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.ફક્ત પરિણીત મહિલાઓને મળશે લાભઆપને જણાવી દઈએ કે, પીએમ માતૃત્વ વંદના યોજના ખાસ કરીને પરિણીત મહિલાઓને લાભ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા મહિલાઓને આરોગ્ય સંબંધિત યોગ્ય સુવિધાઓ પૂરી…

Read More

ન્યુઝ જાફરાબાદ જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક ગઈ રાત ના સમયે એક ફોર વ્હીલ અને એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં પીતા અને પુત્ર કુલ 2 લોકોના કરુણ મોત નીપજ્યા…. રાજુલા ખાતે રહેતા પિતા પુત્રનું કરુણ મોત નીપજ્યા આ પરિવાર રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પુત્ર ધર્મસિંહ ભાઈ મહિપતભાઈ ગોહિલ ઉ. મ વર્ષ 18 નુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયુ છે અને પીતા મહિપત સિંહ ભીખુભાઈ ગોહિલ ઉ. વ 39 નું વધુ સારવાર માટે ૧૦૮ મા જાફરાબાદ સરકારી હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે સારવાર મળે તે પહેલા રસ્તામાં મોત નિપજ્યું હતુ . પિતા પુત્રના કરુણ મોત નીપજતા…

Read More

ગાંઘીનગર કમલમ ખાતે અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો શુભારંભ સીએમની ઉપસ્થિતિમાં કરાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન. બાબા સાહેબ આંબેડકરજીએ દેશને એક બનો,શિક્ષિત બનો,સંગઠીત બનવાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સૌનો સાથ, સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ ના મંત્રથી એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંર્વાગી વિકાસનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ સાકાર કરવા યુવાનો મજબૂત પાયો છે. ભારત દેશના યુવાનોને સાચિ દિશા મળે તો ઘારેલુ કામ કરવાની ક્ષમતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રની દરેક યોજનાને છેવાડાના માનવી સુધી…

Read More