કવિ: satyadaydesknews

Lava એ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ લો બજેટ સેગમેન્ટમાં Lava Blaze 2 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે મોટી સ્ક્રીન સાથે આવે છે. તેમાં 90Hz રિફ્રેશ રેટ સ્ક્રીન, UNISOC પ્રોસેસર અને 5000mAh બેટરી છે. ફોનમાં ગ્લાસ બેક ડિઝાઇન ઉપલબ્ધ હશે. ફોન ત્રણ કલર વેરિઅન્ટમાં આવે છે. કંપનીએ આ ફોન એવા યુઝર્સ માટે લોન્ચ કર્યો છે જેઓ 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં હેન્ડસેટ ઇચ્છે છે. આ લાવા ફોન આકર્ષક ડિઝાઇન સાથે આવે છે. લાવા બ્લેઝ 2 કિંમતLava એ આ સ્માર્ટફોનને માત્ર એક જ કન્ફિગરેશનમાં લોન્ચ કર્યો છે. તમે Lava Blaze 2 રૂ.8,999માં ખરીદી શકો છો. તમે સ્માર્ટફોનને ગ્લાસ બ્લુ, ગ્લાસ…

Read More

મારુતિ અલ્ટો હંમેશા એફોર્ડેબલ અને ફ્યુઅલ એફિશિયન્ટ કાર તરીકે જાણીતી છે. લાંબા સમયથી માર્કેટમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખનાર આ કારની પકડ ઢીલી પડી રહી છે, એવું લાગી રહ્યું છે કે સામાન્ય માણસની ડ્રીમ કાર અલ્ટોનો જાદુ ખતમ થઈ રહ્યો છે. છેલ્લા માર્ચ મહિનામાં કશ્કમના વ્હીકલ્સના સેલિંગનો અહેવાલ આ દિશામાં નિર્દેશ કરે છે. આ લગભગ પહેલીવાર હશે જ્યારે આ હેચબેકને ટોપ 10 બેસ્ટ સેલિંગ કારની લિસ્ટમાં સ્થાન મળ્યું નથી અને લોકોએ અલ્ટોને બદલે અન્ય કારમાં રસ દાખવ્યો છે.મારુતિ સુઝુકીએ તાજેતરમાં તેના અલ્ટો 800નું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી હતી, જોકે Alto K10 હજુ પણ બજારમાં હાજર છે. જે પેટ્રોલ એન્જિનની…

Read More

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા મહાદેવ ગ્રામ ખાતે ડંપિંગ સાઈટનો સતત વિરોધ ચાલી રહ્યો છે. મોડાસા નગર પાલિકાની ડંપિંગ સાઈટ માટે કલેક્ટરે જગ્યા ની ફાળવણી કરવામાં આવી હતી જોકે, સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક લોકો કોઈપણ ભોગે અહીં ડંપિંગ સાઈટને લાવવા દેવા માંગતા નથી, તેમનું કહેવું છે કે, અહીં કચરો ઠાલલવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર થઈ શકે એમ છે. ત્યારે ભારે વિરોધ થયા પછી સ્થાનિક લોકોએ મોડાસાના ધારાસભ્ય ભિખુસિંહ પરમારને નિવાસસ્થાને પહોંચ્યા હતા.મોડાસા નગરપાલિકા વિસ્તારના વેસ્ટ કચરાના નિકાલ માટે તંત્ર દ્વારા મોડાસાના મહાદેવગ્રામ બાકરોલ ખાતે જમીનની ફાળવણી કરી છે. ત્યારે મહાદેવગ્રામ સહિત આસપાસના 10થી…

Read More

મોડાસાના મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટી સાયરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી છે. લગભગ 200 કરતા વધારે મકાનો આવેલા છે. આટલી મોટી વસ્તી વાડા વિસ્તારમાં ગંદકી અટકાવવા ગટર લાઇન કરવી પડે એ સ્વાભાવિક છે, પરંતુ સમયાંતરે આ ગટરલાઈનની સાફ સફાઈ કરવી એ પણ તંત્રની જવાબદારી હોય છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ દરેક ગ્રામ પંચાયતોમાં નિભાવ ગ્રાન્ટ ફળવાતી હોય છે. ત્યારે મોડાસાના મેઘરજ રોડ પર આવેલી દ્વારકપુરી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીને લઈ ખૂબ જ પરેશાન છે. આ બાબતે ગ્રામ પંચાયત સત્તાધીશોને અનેક વખત જાણ કરી છે. છતાં તંત્રના પેટ નું પાણી હલતું નથી અને રહીશોની મુશ્કેલીઓ વધતી ગઈ છે.દ્વારકાપુરી…

Read More

Summer Drink: ઉનાળામાં આમલીનું પાણી પાચનને સ્વસ્થ રાખે છે, વાંચો ખાટી-મીઠી રેસીપીઆમલી એક એવી ખાદ્ય સામગ્રી છે જે સ્વાદમાં ખાટી-મીઠી હોય છે. આમલીનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. એટલા માટે તમે આમલી ઘણી વખત ખાધી હશે. પણ શું તમે ક્યારેય આમલીનું પાણી બનાવીને પીધું છે? જો નહીં તો આજે અમે તમારા માટે આમલીનું પાણી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આમલીનું પાણી પીવાથી તમારી પાચનક્રિયા સુધરે છે. આ તમને ડાયાબિટીસ અને વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આટલું જ નહીં આમલીના સેવનથી તમારા શરીરમાં લોહીની ઉણપ પણ પૂરી થઈ જાય છે, તો ચાલો જાણીએ કે આમલીનું…

Read More

Dimple Kapadia and Rajesh Khanna :  ડિમ્પલ કાપડિયાને પહેલી નજરમાં જ રાજેશ ખન્ના સાથે પ્રેમ થઈ ગયો હતો, પછી આ કારણે તેઓ છૂટા પડ્યા!Dimple Kapadia and Rajesh Khanna : 80-90ના દાયકામાં બોલિવૂડમાં પોતાના અદભૂત અભિનયથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવનાર ડિમ્પલ કાપડિયા આજે પણ જ્યારે મોટા પડદા પર દેખાય છે ત્યારે દર્શકોને પ્રભાવિત કરે છે. ડિમ્પલ કાપડિયાએ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. . .રાજેશ ખન્ના સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો!ડિમ્પલ કાપડિયા તેની પહેલી જ ફિલ્મ ‘બોબી’થી રાતોરાત સ્ટાર બની ગઈ. ‘બોબી’ પછી, તેણીને આખા દેશમાં ઓળખવામાં આવી…

Read More

PhonePe, એક કંપની જે ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાકીય સર્વિસ પૂરી પાડે છે, તેણે $100 મિલિયનના ફંડિંગ રાઉન્ડમાં વધુ $100 મિલિયન એકત્ર કર્યા છે. કંપનીને આ ફંડ જનરલ એટલાન્ટિક અને તેના કો-ઇન્વેસ્ટર્સ પાસેથી મળ્યું છે. કંપનીએ આ રકમ $12 બિલિયનના મૂલ્યાંકન પર હસ્તગત કરી હતી. આ સાથે વોલમાર્ટ ગ્રુપ કંપનીએ અત્યાર સુધીમાં $750 મિલિયન એકત્ર કર્યા છે. PhonePe એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “PhonePe એ તેના ચાલુ ભંડોળ એકત્રીકરણ અભિયાનના ભાગરૂપે ગ્લોબલ ફર્મ જનરલ એટલાન્ટિક અને તેના કો-ઇન્વેસ્ટર્સ પાસેથી $100 મિલિયનની વધારાની રકમની પુષ્ટિ કરી છે. જનરલ એટલાન્ટિકે શરૂઆતમાં જાન્યુઆરી 2023માં PhonePeમાં $350 મિલિયનનું ઇન્વેસ્ટ કર્યું હતું.વધુ કેટલા ભંડોળની જરૂર…

Read More

ઘોઘાના દરિયાકિનારે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરાયુ ઘોઘા ગુજરાત રાજ્યમાં સૌથી લાંબો ૧૬૦૦ કિમીનો રમણીય લાગતો દરીયા કાંઠો સુરક્ષાની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓને જોતાં ઘોઘા દરિયાકિનારે ૨ દિવસીય સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૯૨માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે, ૨૬-૧૧નો હુમલો, જે માટે ગુજરાતના દરીયાઈ માર્ગનો ઉપયોગ થયો હતો. જેથી ફરી આવા બનાવો નહીં બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે, ત્યારે ઘોધામાં આજથી શરૂ થયેલી બે દિવસીય સાગર કવાયતમાં નેવી. કોસ્ટગાર્ડ કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી પોલીસ,ઘોઘા…

Read More

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ. આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામ માંથી ૨૮ જેટલા બી.પી.એલ તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અતિથિ વિશેષગણ એ તાલીમ કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે શક્તિઓને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. OnaPlus આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસસર, ડી.આર.ડી.એ ભાવનગરના ડી.એલ.એમ ઇરફાનભાઇ ઘાંચી તથા એપીએમ…

Read More

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 17મી મેચ 12 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ચેપોક ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં રાજસ્થાને ચેન્નાઈને 3 રને હરાવ્યું હતું. મેચમાં જીત અને હારનો નિર્ણય છેલ્લા બોલ પર થઈ ગયો હતો. જીતવા માટે છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી. પરંતુ સ્ટ્રાઈક પર આવેલ એમએસ ધોની એક રન બનાવવામાં સફળ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા સંજુ સેમસનની ટીમે 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. જીત માટે 176 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવી શકી હતી. રવિચંદ્રન અશ્વિને રાજસ્થાનને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા…

Read More