કવિ: satyadaydesknews

Bulk FD Rates: દેશની બીજી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંક ICICI એ જથ્થાબંધ FD પર ઇન્ટરેસ્ટ વધાર્યું છે. બેંકે FD પર રૂપિયા 2 કરોડથી વધારીને રૂપિયા 5 કરોડ કરી દીધી છે. આ નવા રેટ આજથી એટલે કે 13 એપ્રિલ, 2023થી લાગુ થઈ ગયા છે. બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 4.75 ટકાથી 6.75 ટકા સુધીનું ઇન્ટરેસ્ટ ચૂકવે છે. બેંક હવે 1 વર્ષથી 15 મહિનાની FD પર સૌથી વધુ 7.25 ટકા ઇન્ટરેસ્ટ ઓફર કરી રહી છે. આ વખતે બેંકે તેની કેટલીક FD પરના ઇન્ટરેસ્ટમાં 0.25 ટકા સુધીનો વધારો કર્યો છે. ચાલો જાણીએ લેટેસ્ટ રેટ..ICICI બેંકની બલ્ક FD પર ઇન્ટરેસ્ટ…

Read More

ભેળસેળીયા વેપારીઓને બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન 6 સ્થળોએથી મળી આવેલો 42 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 10 વેપારીઓને ફૂડ લાઇસન્સ અને હાઇજેનીંગ ક્ધડીશન સબબ નોટિસ આપવામાં આવી છે. આજે મવડી વિસ્તારમાં નંદનવન-3 થી 40 ફૂટ રોડ સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 24 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત કિરણ લાઇવ પફમાં 50 નંગ વાસી સેન્ડવીચ, 40 બોટલ લસ્સીનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો હતો. જ્યારે બોમ્બે વડાપાઉંમાં મીઠી ચટણી અને લીલી ચટણીના પાંચ કિલોનો જથ્થો…

Read More

મંત્રીએ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની ૧૫% વિવેકાધીન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ, નગરપાલિકાની વિવેકાધીન ગ્રાંટ હેઠળ જોગવાઈ વર્ષ-૨૦૨૩-૨૪, વિવેકાધીન જિલ્લા કક્ષાની જોગવાઈ વર્ષ-૨૦૨૩-૨૪, ખાસ પ્લાન (બક્ષીપંચ) યોજના વર્ષ-૨૦૨૩-૨૪, MPLADs અને ATVT યોજના હેઠળ થનારા કામોની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ તેમજ વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામ ના ધારાસભ્યોશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી અને રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં વિગતવાર સમીક્ષા કરી મંજૂરી આપી હતી. બેઠકમાં ગ્રામ્ય આંતરિક ડામર રસ્તા, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય વીજળીકરણ, , પેવર બ્લોકના રસ્તા, નવી આંગણવાડી બનાવવા અને મરામત કરવા, નાળા બનાવવા, પાણી પુરવઠા માટે ટાંકી, પાઈપલાઈન, બોર બનાવવા, સ્થાનિક વિકાસ માટે જાહેર શૌચાલયો અને સ્મશાનભૂમી…

Read More

વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેક, આયકર, ઉધોગ વિભાગમાં મળી સૌરાષ્ટ્ર વાસીઓને રોજગારી રાજકોટમાં યોજાયેલ રોજગાર મેળામાં ૧૯૧ ઉમેદવારોને સરકારી નોકરીના નિમણુંક પત્રોના વિતરણ પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે. ભારતમાં યોજાયેલ જી-૨૦ — નરેન્દ્ર મોતી સમિટમાં વિશ્વના અગ્રણી ૨૦ દેશો જોડાયા હતા. હાલની સરકાર દ્વારા ઝડપથી પારદર્શક અને ઓનલાઇન ભરતી થઈ રહી છે જેનું જીવંત ઉદાહરણ આજે થયેલ ભરતી છે. ‘નેશનલ ફર્સ્ટ’ સૌની સેવાનો હેતુ રહેવો જોઈએ. સૌના સાથ- સહકારથી રાષ્ટ્ર ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ મંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભવોનુ સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન ડી.આર.એમ. અનીલકુમાર જૈને કર્યું હતું. આ…

Read More

ખોવાયેલ મોબાઇલ સી.સી.ટી.વી કેમેરાની મદદથી શોધી આપી પરત અપાવતી રાજુલા SHE TEAM પોલીસ પોલીસ સ્ટેશનમાં કાર્યરત SHE TEAM ના સભ્યોને સિનીયર સિટીઝનનો સંપર્ક કરી તેઓની રૂબરૂ મુલાકાત લઇ સિનીયર સિટીઝનને પડતી મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવવા અને તેઓના કુટુંબીજનો સાથે કોઇ વિવાદ હોય તેવા કિસ્સામાં સુમેળભરી રીતે વિવાદ ઉકેલવા યથાયોગ્ય પ્રયત્નો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતુ.જે આધારે રાજુલા જીૐઈ ઈચ્છર ના સભ્યો તેમજ ટાઉન બીટ હેક કૉન્સ બી.એમ.વાળા આજરોજ રાજુલા ટાઉન વિસ્તારમાં સિનીયર સિટીઝનોનો સંપર્ક કરી, તેઓની રૂબરૂ મુલાકાત લઇ,સિનીયર સિટીઝનોને પડતી મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવવાં તેઓના ઘરે ઘરે જઇ માહિતી મેળવતા હતા તે દરમ્યાન રાજુલા સવિતાનગર વિસ્તારમાં રહેતા યોગેશભાઇ…

Read More

મોદી સરકારમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે રાષ્ટ્રીય રજા ડિકલેર થતાં ભાવનગર ભાજપ દ્વારા આવકારવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શિલાન્યાસિત, ડો. બાબા સાહેબ આંબેડકરજીની વિશ્વની ત્રીજા નબરની ૪૫૦ ફૂટ ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટી’ આગામી માર્ચ ૨૦૨૪ માં પૂર્ણ થશે ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે કે, એકાત્મ માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળજીના ‘છેવાડાના માનવી સુધી લોકશાહીના ફળોનો લાભ પહોંચે” તેવી વિચારધારાને વરેલી ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા ગત ૧૧ એપ્રિલ ૨૦૨૩ ના રોજ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે રાષ્ટ્રીય રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ…

Read More

મોહાલીમાં રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે એક બોલ બાકી રહેતા ટાર્ગેટનો પીછો કરી લીધો હતો. મેચ પછી, પંજાબના કેપ્ટન શિખર ધવને હારનો શ્રેય તેની ટીમના બેટ્સમેનોને વધુ ડોટ બોલ રમવા અને શરૂઆતમાં ઝડપી વિકેટ ગુમાવવાને આપ્યો. શિખર ધવને કહ્યું, ‘અમે સ્કોરબોર્ડ પર વધુ રન બનાવવામાં નિષ્ફળ ગયા. ભવિષ્યમાં અમારે આ ભૂલ સુધારવી પડશે. જો તમે ડોટ બોલની સંખ્યા જુઓ, તો જો કોઈ ટીમ 56 ડોટ બોલ રમે છે, તો તે ચોક્કસપણે મેચ હારી જશે. શરૂઆતમાં…

Read More

IPL 2023 ની 18મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 13 એપ્રિલે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ગુજરાતે એક બોલ બાકી રહેતા જીત મેળવી હતી. પહેલા રમતા પંજાબે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાતે જીત માટે 154 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. IPLની 16મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સની આ ત્રીજી જીત હતી. આ જીત છતાં કેપ્ટન હાર્દિક પંડ્યા બહુ ખુશ નહોતો. તેણે ટીમની બેટિંગ પર સવાલો ઉઠાવ્યા હતા. હાર્દિકે સવાલો ઉઠાવ્યા હતા પંજાબ કિંગ્સ સામે 6 વિકેટની જીત નોંધાવ્યા બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘સાચું કહું તો…

Read More

IPLની 16મી સિઝનની 18મી લીગ મેચમાં, પંજાબ કિંગ્સ ટીમના ભાગ ધરાવતા ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ ગુજરાત ટાઇટન્સ સામે રિદ્ધિમાન સાહાની વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો હતો. હવે રબાડા IPLમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાને આવી ગયો છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર લસિથ મલિંગાના નામે હતો. IPLની 16મી સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમનાર કાગીસો રબાડા પણ આ T20 લીગમાં પોતાની 64મી મેચ રમી રહ્યો હતો. રબાડાએ આ મેચમાં પોતાની 100 વિકેટ પૂરી કરી હતી. આ પહેલા લસિથ મલિંગાએ આઈપીએલમાં પોતાની વિકેટ પૂરી કરવા માટે 70 ઈનિંગ્સ લીધી હતી. આ યાદીમાં ત્રીજા સ્થાને ભારતીય ઝડપી…

Read More

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 18મી મેચ 13 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. મોહાલીમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ગુજરાતે પંજાબ સામે એક બોલ બાકી રહેતા જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાતે જીત માટે 154 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. IPLની 16મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સની આ ત્રીજી જીત હતી. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની સ્થિતિ સુધરી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ નંબર-3 પર પંજાબ કિંગ્સ સામે 6 વિકેટથી મળેલી જીત બાદ ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. IPL…

Read More