● રવિવારે 67789 કેસો આવ્યા, 71564 દર્દીઓ સાજા થયા અને 813 ના મોત થયા ● અત્યાર સુધી 61.46 લાખ દર્દીઓ સાજા થયા, 8.61 લાખ દર્દીઓ સારવાર હેઠળ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 71 લાખને વટાવી ગઈ છે. ગત રવિવારે 67,789 કેસ આવ્યા. જે સતત દસમો દિવસ હતો કે જ્યારે નવા કેસોની સંખ્યા 80,000 થી ઓછી હતી. રાહતની વાત એ પણ છે કે સંક્રમિતોથી વધારે 71,564 દર્દીઓ સાજા થયા. રિકવરી રેટ વધવાથી એક્ટિવ કેસોની સંખ્યા ઓછી થઈ રહી છે. છેલ્લા 26 દિવસોમાં તેમાં 15% નો ઘટાડો થયો છે. જે 16 સપ્ટેમ્બરના રોજ 10.17 લાખની ટોચ પર હતો, જે હવે…
કવિ: SATYADAY DESKNEWS
Read More