કવિ: Satya-Day

સુરતમાં ઉપરાછાપરી રેપ અને જાતીય શોષણની ઘટનાઓ બની રહી છે ત્યારે સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી પર યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપ સાથે પોલીસ ફરીયાદ થતા પોલીસ કરણ સ્વરૂપદાસ નામના સ્વામીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 24 વર્ષીય યુવતીના માતા-પિતા બિમાર હોવાથી યુવતી મંદિરમાં પુજા અર્ચના કરવા આવતી હતી. મંદિરમાં દર્શન કરતી વેળા કરણ સ્વરૂપદાસ સાથે મુલાકાત થઈ હતી. સ્વામીને યુવતીએ માતા-પિતા માંદા હોવાની વાત કહેતા કારણપુર સ્વામીએ તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. મદદ કરવાના બહાને યુવતીને બોલાવી મંદિરના રેસ્ટ રૂમમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કરણ સ્વરૂપદાસે યુવતીનો નંબર મેળવી થોડા દિવસ પછી રૂપિયા આપવાની ખાતરી આપ હતી.…

Read More

પ્રખ્યાત એવી બે ઈ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને અમેઝોનને આજે નોટિસ ફટકારવામાં આવી છે.  દેશની અૌષધિ નિયંત્રક એટલેકે DCGI  એ દેશ વિદેશના કેટલાય પ્રખ્યાત કોસ્મેટિક ઉત્પાદનોના નામે નકલી અને ભેળસેળ વાળો સામાન વેચવવાના આરોપમાં ફ્લિપકાર્ટ અને અમેઝોનને નોટિસ ફટકારી છે. આટલું જ નહીં પણ આ સાથે તેમને 10 દિવસમાં બંને કંપનીઓ તરફથી પોતાનો જવાબ રજૂ કરવા માટે પણ સુચન કરવામાં આવ્યું છે. જો આમાં કોઈ ગડબડ તશે તો તેના પરિણામ રૂપે દંડાત્મક પગલા લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ અૌષધિ નિરિક્ષકોએ 5-6 ઓક્ટોબરના રોજ પણ દેશની કેટલીક પ્રતિષ્ઠિત કંપનીઓ પર રેડ પાડી હતી. આ પછી ભારતીય નિયંત્રક એટલે કે એ…

Read More

સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામી દ્વારા 24 વર્ષીય યુવતીનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાની ફરીયાદ દાખલ થયા બાદ કતારગામ પોલીસે સ્વામીની ધરપકડ કરી હતી.  આ મંદિર ડભોલીમાં  જ આવેલું છે. પોલીસ સૂત્રો મુજબ યુવતીની માતા માંદી હોવાથી સ્વામીએ સારવારના રૂપિયાની લાલચ આપી હતી.યુવતી સાથે બે વખત શારિરીક શોષણ કર્યું હતું અને શરીર સંબંઘ બાંધ્યા હતા. પીડીતાએ પોલીસ સમક્ષ આવી પોતાની વેદના રજૂ કરતા સ્વામી વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરી મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. યુવતી અને સ્વામીનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.  

Read More

CBIના બે ડાયરેકટર વચ્ચે ઉભા થયેલા ડખામાં હવે નવો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા અંગે CBI ડાયરેક્ટર આલોક વર્માએ રાકેશ અસ્થાના વિરુદ્વ કાર્યવાહી કરવા માટે સત્તાવાર પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી છે. સમગ્ર મામલો સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરબારમાં પહોંચ્યો છે. રાકેશ અસ્થાનાને ગુજરાત પરત મોકલી આપવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વિશ્વસનીય માહિતી મળી રહી છે. CBI તેના સ્પે. ડાયરેકટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમનો લાંબા સમયથી ડાયરેકટર આલોક વર્મા સાથે ઝઘડો ચાલી રહ્યો છે. CBIના એક અધિકારીએ કહ્યું હતું કે, ડાયરેકટર ગઇકાલે જ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગેનો સત્તાવાર પ્રસ્તાવ પસાર…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2017માં યોજવામાં આવી હતી. એક વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે ડિજીટલ ગુજરાતના બણગાં ફૂંકતી ગુજરાત સરકારની ગુજરાત વિધાનસભાની વેબસાઈટ પર ધારાસભ્યોની યાદીને અપડેટ કરવામાં આવી નથી. આજે પણ કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહીલ અબડાસાના ધારાસભ્ય હોવાનું ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ દર્શાવી રહી છે. ગુજરાત સરકારનાં ડિજીટલ પ્રોજેક્ટનું મોનીટરીંગ કરતી એજન્સી પાસે સમય નથી કે શું? મુખ્યમંત્રી અન મંત્રીઓના પોર્ટફોલિયો સહિતની માહિતી અપડેટ કરી દેવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી છે એ પણ અપડેટ છે. 182 ધારાસભ્યોને હજુ પણ વેબસાઈટ પરથી દુર જ રાખવામાં આવ્યા છે. ગુજરાતના સરકાર એકમોને ડિજીટલાઈઝ્ડ કરવાની કામગીરી પ્રાઈવેટ એજન્સીને…

Read More

સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંગડીયા પેઢીઓનો કારભાર પથરાયેલો છે. ખાસ કરીને સુરતમાંથી આંગડીયા દ્વારા રૂપિયાની ડિલીવરી કરવામાં આવે છે. નોટબંધી અને જીએસટી બાદ આંગડીયાના વેપાર પર ફટકો પડ્યો છે. સુરતમાં આંગડીયા પેઢીની રૂપિયા ભરેલી કાર અનેક વખત લૂંટાઈ છે. જેને પગલે સુરત પોલીસે રાતની ટ્રેનમાં રૂપિયાની ડિલીવરી કરતી કારને ખાસ રીતે પોલીસ સુરક્ષા આપેલી છે અને પાયલોટીંગ કરતી પોલીસ વાન તૈનાત રાખી છે. પણ બે દિવસ પહેલા એવી ઘટના ઘટી કે સુરતના મહિધરપુર પોલીસ મથકના તાબે આવતી આંગડીયા પેઢીની કારોને પોલીસ પાયલોટીંગ જોવા મળ્યું નહી. મહિધરપુર પોલીસ મથકના પીઆઈ રોહલ પટેલ રાત્રી પેટ્રોલીંગમાં હતા અને અને તેમણે આંગડીયા પેઢીની કાર…

Read More

વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવનારા પ્રવીણ તોગડિયા રામ મંદિર આંદોલનને વેગ આપવા માટે મંગળવારે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. સોમવારે તેમણે અયોધ્યામાં આ અંગેના સંકેત આપ્યા હતા. તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે કે ‘અબ કી બાર હિન્દુ સરકાર’. તેમણે ‘મંદિર નહીં તો વોટ નહીં’નો નારો આપતા જણાવ્યું હતું કે, આગામી સરકાર ‘હિન્દુ સરકાર’ હશે. જોકે શપથ ગ્રહણની સાથે જ મંદિર નિર્માણના માર્ગ સાફ કરશે અને ભાજપને ભીસમાં મૂકશે એવી ગણતરી કરવામાં આવી રહી છે. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે તેઓ ‘રામ મંદિર નહીં તો વોટ નહીં’ આંદોલને સમાપ્ત નહીં કરે. આ વખતે હિન્દુઓની…

Read More

ગુજરાતના જાણીતા 6 ગ્રુપ GSTની વરૂણીમાં આવી ગયા છે. પ્રોડક્શન અને બીલીંગના ડેટા ટેલી નહી થવાના કારણે GST વિભાગે કરોડો રૂપિયાની રિકવરી કાઢી છે. તમામ 6 ગ્રુપ ગુજરાતના છે. ગુજરાતના 6 જેટલા બિઝનેસમેન સામે GSTના નિયમોના ઉલ્લંધન અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિગતો મુજબ GST વિભાગે છેલ્લા બે મહિનામાં રાજ્યના અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને 1200 કરોડની રકમના વ્યવહારો ઉપર કુલ 121 કરોડની કરચોરી પકડી પાડી છે. આમાં GST અને વેટ બંને સામેલ છે. પેટ્રોલિયમ પેદાશોમાં હજુ વેટ ચાલી રહ્યો છે એટલે તેમાં પણ ચોરી થતા આંકડો ઘણો મોટો થઈ ગયો છે. એમાંથી આશરે 30-35 ટકા રકમ વસૂલી પણ…

Read More

કારડીયા રાજપૂત સમાજ ફરી વાર ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિરુદ્વ મેદાનમા આવી ગયો છે. ભાવનગરના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી સામેનો કેસ પાછો એક મહિનામાં પાછો ખેંચવામાં નહી આવે તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં પછડાટ આપવાની હાકલ કરવામાં આવી છે. આ અંગે કારડીયા રાજપૂત સમાજ દ્વારા રાજ્યસ્તરના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી પૂર્વે ભાવનગર જિલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી સામે અંગત જમીન વિવાદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખોટા કેસ કરાવ્યા હોવાનો રાજપૂત સમાજે આક્ષેપ કર્યો હતો. જીતુ વાઘાણીના વિધાનસભા ચૂંટણીનું ફોર્મ ભરવાના દિવસે અમિત શાહની હાજરીમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પાછા ખેંચી…

Read More

પાટીદાર અનામત આંદોલન સમિતિને છોડી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે ગત રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી પાટીદાર શહીદ યુવાનોના પરિવારજનોને નોકરી આપવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અને પાસના અગ્રણીઓએ રિએકશન આપ્યા છે. રિએકશન આપનારાઓમાં ધારાસભ્ય લલિત કગથરા, દિનેશ બાંભણીયા અને દિલીપ સાબવનો સમાવેશ થાય છે. ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે રેશ્મા પટેલ જે પત્ર લખ્યો છે તેમાં સામાજિક ભાવના હોય તો તેને આવકાર આપી. હવે વરુણ પટેલે પણ સમજી લેવાની જરૂર છે કે ભાજપે માત્ર તેમનો ઉપોયગ જ કર્યો છે. જે ભાજપ પોતાના બાપ કેશુભાઈ પટેલની કદર ન કરી શકતો હોય, વેકરીયા,…

Read More