કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

બોલીવૂડ એક્ટરએ ગર્લફ્રેંડ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી બોલીવૂડ એક્ટર તનુજ વિરવાનીએ પોતાની સગાઈનાં ફોટોઝ શેર કરીને સૌને ચોંકાવી દીધાં છે. ફોટોઝમાં કપલ એકબીજા સાથે કોઝી બનતાં દેખાઈ રહ્યાં છે. બોલીવૂડ એક્ટર તનુજ વિરવાની આજકાલ ચર્ચામાં છે અને તેનું કારણ એ છે કે તેને તાન્યા સાથે ગુપચપ કરી લીધી છે સગાઈ. નવેમ્બર મહિનો એટલે કે વેડિંગ સીઝન. બોલીવૂડ જગતમાંથી પણ સ્ટાર્સનાં સગાઈ-લગ્નનાં સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. એક પછી એક સેલિબ્રિટિઝ પોતાનાં બેટર હાલ્ફ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ રહ્યાં છે.હાલમાં જ એક્ટર અલી મર્ચેંટ, અમાલા પોલ અને નેહા બગ્ગાએ પોતાના જીવનસાથીને પસંદ કર્યાં. તેવામાં રતિ અગ્નિહોત્રીનો પુત્ર અને બોલિવૂડ…

Read More

થોડા દિવસો પહેલા કેટરીના કૈફ અને રશ્મિકા મંદાનાની જેમ સારા તેંડુલકર પણ ડીપફેક તસવીરોનો શિકાર બની હતી. સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથેના સંબંધોને લઈને ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ દરમિયાન સારાએ આવી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી જોવા મળી હતી. સારા તેંડુલકર ડીપફેક તસવીરોનો શિકાર બની હતી. જેના પર તેણે હવે પોતાનું મૌન તોડ્યું છે. હવે સારાએ એક લાંબી પોસ્ટ શેર કરીને આના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સારાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “સોશિયલ મીડિયા એ આપણા સુખ, દુ:ખ અને રોજિંદી પ્રવૃત્તિઓ શેર કરવા…

Read More

ટેલિવિઝનની દુનિયાના સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17નો એક અલગ જ ક્રેઝ છે અને લોકો આ શોને ખૂબ જ પસંદ કરે છે. લોકપ્રિયતાની સાથે સાથે જ આ શોમાં ઘણી વખત એવા એવા વિવાદાસ્પદ અને ચોંકાવનારા ખુલાસો થતા હોય છે. આવો જ એક ખુલાસો બિગ બોસ-17ની સ્પર્ધક અને બી-ટાઉનના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો છે. આ ખુલાસો સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત છે. આવો જોઈએ શું કહ્યું અંકિતાએ સુશાંતના મૃત્યુના કારણ વિશે… #AnkitaLokhande talks abt SSR, what a great man he was, his funeral, how it’s difficult talking abt him in past tense n breaks down remembering…

Read More

ICC ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ભારતના પરાજય બાદ ફેન્સ તો નારાજ દેખાયા જ હતા, પરંતુ મેચ હારી જતાં તરત જ કાનપુર પોલીસ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવના ઘરે પહોંચી ગઈ હતી. અહં… તમે કંઈ પણ ગેરસમજ કરો એ પહેલાં તમને કહીએ કે કુલદીપ યાદવના ઘરે ઉત્તર પ્રદેશ પોલીસ એટલે પહોંચી ગઈ હતી કે કોઈ પણ અનિચ્છનિય ઘટના ના બને. વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો પરાજય થતાં જ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર કુલદીપ યાદવના ઘરે પોલીસ મોકલવાનો વારો આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે કાનપુરના ડિફેન્સ કોલોની…

Read More

ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ ખાતાના પ્રધાન રિચર્ડ માર્લ્સ સોમવારે દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે અહીં એક સ્ટોલ પરથી લીંબુ પાણી પીધા બાદ યુપીઆઈથી પેમેન્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટા વાઈરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુપીઆઈ ભારત દ્વારા ઊભી કરવામાં આવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જેને સરકાર ગ્લોબલ લેવલ પર ઉપયોગ થાય એ માટે પ્રોત્સાહન આપી રહી છે. ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન માર્લ્સે દિલ્હીના રસ્તા પર લીંબુ પાણી પીવાની સાથે સાથે એક બીજા સ્ટોલ પરથી રામ લાડુનો સ્વાદ પણ ચાખ્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં રિચર્ડ માર્લ્સે યુવાન ક્રિકેટ ખેલાડીઓ…

Read More

ICC વનડે વર્લ્ડ કપ 2023ની ભારતે સફળતા પૂર્વક યજમાની કરી હતી. ફાઇનલ મેચમાં ભારતીય ટીમને હરાવીને ઓસ્ટ્રેલીયા ચીમ્પિયન બન્યું છે જેને કારણે કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલ તૂટ્યા હતા. હવે ભારતીય ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી જોવા માટે હજુ ચાર વર્ષ રાહ જોવી પડશે. આગામી ICC વનડે વર્લ્ડ કપ વર્ષ 2027માં યોજાવાનો છે. આ વર્લ્ડ કપની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરી રહ્યા છે. ત્રણેય દેશો સાથે મળીને આગામી વર્લ્ડ કપની યજમાની કરશે. યજમાન હોવાને કારણે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વર્લ્ડ કપ 2027 રમશે તે નિશ્ચિત છે પરંતુ નામિબિયાને આગામી કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનના આધારે પોતાનું…

Read More

વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ તો ઓસ્ટ્રેલિયાના નામે રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને ટેગ કરતી વખતે એક પ્રશંસકે કંઈક એવું કહ્યું જેના કારણે વોર્નરે તેની પ્રશંસકની માફી માંગવી પડી હતી. ભારતમાં ક્રિકેટના ભગવાન જેવો ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. દરેક ખેલાડી ભારતીયો માટે ભગવાનથી કમ નથી. એવામાં ઑસ્ટ્રેલિયાની ઐતિહાસિક જીત બાદ 37 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે હ્રદયસ્પર્શી પોસ્ટ કરી હતી. મેચ દરમિયાન ભારતીય ચાહકોને આશા હતી કે આ વખતે રોહિત એન્ડ કંપની…

Read More

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં ઘુસી જનાર પેલેસ્ટાઇન સમર્થકે કઇ રીતે વિરાટ પાસે પહોંચ્યો તેનો વીડિયો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાનો નાગરિક વેન જોન્સન મેચમાં ‘પેલેસ્ટાઇન પર બોમ્બમારો ન કરો’ લખાણ ધરાવતી ટી-શર્ટ પહેરીને મેદાનમાં ઘુસી આવ્યો હતો અને વિરાટ કોહલીને તેણે પાછળથી પકડી લીધો હતો. વિરાટ પણ અચાનક જ કોઇએ આ રીતે પકડી લેતા ગભરાઇ ગયો હતો, જો કે સુરક્ષાકર્મીઓ તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા હતા અને આ યુવકને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. વેન જોન્સન એક ટિકટોકર છે અને તે પહેલા પણ આ પ્રકારની હરકતો કરી ચુક્યો છે. જોન્સનના આ…

Read More

હાલમાં જ આ શહેરમાં 72મી ‘મિસ યૂનિવર્સ-2023’ સૌંદર્ય સ્પર્ધા યોજાઈ ગઈ. એમાં નિકારાગ્વાની શેન્નિસ પલાસિયોસ વિજેતા બની. દુનિયાભરની સુંદર યુવતીઓને હરાવીને શેન્નિસ તાજ જીતી ગઈ. આ સ્પર્ધામાં પહેલી જ વાર પાકિસ્તાનની મોડેલે ભાગ લીધો હતો. સ્વિમસૂટ રાઉન્ડમાં બિકિનીને બદલે તેણે પહેરેલો ડ્રેસ સૌનું ધ્યાન આકર્ષિત કરી ગયો હતો. પાકિસ્તાનની મોડેલ એરિકા રોબિન બિકિની રાઉન્ડમાં બિકિનીને બદલે એક લાંબોલચક ડ્રેસ પહેરીને રેમ્પ પર હાજર હતી. આ ડ્રેસને બુર્કિની કહે છે. આ બુરખા ટાઈપની બિકિની છે. એટલે કે બુરખા અને બિકિનીનું કોમ્બિનેશન છે. એરિકાની બુર્કિની આછા ગુલાબી રંગની હતી. રેમ્પ પર તે જેવી આ ડ્રેસ પહેરીને ઉતરી કે એને જોઈને જજીસને આઘાત…

Read More

ઓસ્ટ્રેલિયાનો અનુભવી સ્ટાર બેટર અને ઓપનર ડેવિડ વોર્નર ભારત સામેની આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં નહીં રમે. તે ઉનાળાની મોસમની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવા માટે સ્વદેશ પાછો જતો રહ્યો છે. તે ટેસ્ટ શ્રેણી નિવૃત્તિ પૂર્વે, એની કારકિર્દીની આખરી હશે એવી તે પોતે જ જાહેરાત કરી ચૂક્યો છે. હાલમાં જ સમાપ્ત થયેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં વોર્નર ઓસ્ટ્રેલિયાનો નંબર-1 સ્કોરર રહ્યો હતો. એણે 11 મેચોમાં 48.63ની સરેરાશ સાથે 535 રન કર્યા હતા. વોર્નરની જગ્યાએ ઓલરાઉન્ડર આરોન હાર્ડીને પસંદ કરવામાં આવ્યો છે. વોર્નર સ્વદેશ જતો રહેતાં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી હવે માત્ર સાત જ ખેલાડી ભારત સામેની ટ્વેન્ટી-20 શ્રેણી રમવા…

Read More