કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

આઇપીએલની આગામી સિઝન માટે હાર્દિક પંડ્યાનો ફરી મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં સમાવેસ થયો છે. બે વર્ષ સુધી ગુજરાત ટાયટન્સની ટીમ માટે કેપ્ટનશીપ સંભાળનાર હાર્દિક પંડ્યાની અચાનક જ મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં એન્ટ્રી થતાં ઘણાંને આશ્ચર્ય થયું છે. પાછલાં બે દિવસમાં હાર્દિક બાબતે અનેક નાટ્યાત્મક ઘટનાઓ બની. આ ઓલરાઉન્ડ ખિલાડી આખરે કઇ ફ્રેન્ચાઇઝી માટે રમશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. જોકે સોમવારે મુંબઇ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી આ અટકલો પર પૂર્ણ વિરામ મૂક્યો હતો. ત્યાર બાદ હાર્દિકે પણ ઘર વાપસી થતાં આનંદ વ્યક્ત કર્યો હતો. જોકે હવે હાર્દિકની એન્ટ્રીને કારણે મુંબઇના કાફલામાં નારાજગી વ્યાપી રહી છે. તેમાં…

Read More

અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાનની અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. અભિજીત ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું કે, શાહરૂખ ખાન કમર્શિયલ માણસ છે, જે બીજાનો ઉપયોગ કરે છે અને સફળતાના રસ્તામાં કોઈનેય આવવા દેતો નથી. શાહરૂખ ખાન બોલીવુડના ટોપ એક્ટર્સમાંથી એક છે. અભિજીત ભટ્ટાચાર્ય અને શાહરૂખ ખાને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.બોલિવુડ સિંગર એ જણાવ્યું હતું કે કિંગ ખાને પોતાની એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવી છે તથા અનેક આર્ટિસ્ટ અને સિંગર્સ સાથે કામ કર્યું છે. અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાનની અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. અભિજીત ભટ્ટાચાર્યએ ફિલ્મ ‘અંજામ’માં ગીત ‘બડી મુશ્કિલ હૈ’, ફિલ્મ ‘યસ બોસ’માં ‘મોં કોઈ એસા ગીત ગાઉ’, ફિલ્મ ‘મૈં…

Read More

તમન્ના ભાટિયા અને વિજય વર્મા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.તમન્ના ભાટિયા અને વિજય વર્મા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.હવે વિજય વર્માએ લગ્નના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તાજેતરમાં જ વિજય વર્માએ દિલ્હીમાં સાહિત્ય આજતકના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બંનેએ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ વિશે પણ વાત કરી હતી. બોલીવૂડ અભિનેતા વિજય વર્મા અને તમન્ના ભાટીયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને કપલ ઘણી વખત એક સાથે…

Read More

અભિનેત્રી સોનાલી સહગલ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2023માં એકદમ અલગ અંદાજમાં પહોંચી હતી. તેણે સિમ્પલ પેન્ટ અને ક્રોપ સાથે બહુ ઓછી એક્સેસરીઝ પહેરી હતી. આમ છતાં સોનાલી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે અને તેનું કારણ તેનું પાઈનેપલ પર્સ છે. ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2023માં બોલિવૂડ અભિનેત્રીઓ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. આ બધાની વચ્ચે ‘પ્યાર કા પંચનામા’ ફેમ સોનાલી સહગલ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. પરંતુ આ સિમ્પલ લુક હોવા છતાં, સોનાલી તેની અનોખી ડિઝાઇન બેગથી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. સોનાલી સેહગલ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2023માં પાઈન એપલ (અનાનસ)ની ડિઝાઈનવાળી બેગ લઈને ગઈ હતી. સોનાલીએ એકદમ સિમ્પલ…

Read More

નીના ગુપ્તાએ પોતાના અંગત જીવન અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને કહ્યું કે ‘મેં મસાબાની જીંદગી બરબાદ કરી’ છે, ‘મેં હંમેશા ખોટા માણસને ડેટ કર્યો. પ્લીઝ મને ન પૂછશો કારણ કે હું ખૂબ જ મૂર્ખતાપૂર્ણ અને ખરાબ જવાબ આપીશ.’ મુંબઇ: પોતાની એક્ટિંગ ટેલેન્ટથી બોલિવૂડમાં ખાસ ઓળખ બનાવનારી નીના ગુપ્તા લોકો સમક્ષ પોતાની વાત કહેવામાં ક્યારેય સંકોચ અનુભવતી નથી. પોતાનું જીવન તે પોતાની શરતો પર અને દિલથી જીવે છે. ક્યારેક અવિવાહિત માતા તો ક્યારેક પરણિત પુરુષ સાથે લગ્ન, નીના તેના જીવનના દરેક પાસા પર નિખાલસતા સાથે વાત કરે છે. ફરી એકવાર નીનાએ પોતાના અંગત જીવન અંગે કેટલાક ખુલાસાઓ કરીને સૌને ચોંકાવી…

Read More

બિગ બોસ કોન્ટ્રોવર્સિયલ રિયાલિટી શો છે જેમાં કન્ટેસ્ટેન્ટની વચ્ચે સામાન્ય રીતે લડાઇ ઝઘડા થતા જોવા મળે છે. પરંતુ આ વખતે કન્ટેસ્ટેન્ટની સાથે બહાર મારપીટ થઇ છે જેમાં એક્ટ્રેસને ગંભીર રૂપથી ઇજા થઇ છે. આ દિવસોમાં સલમાન ખાનની મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ 17 હાલમાં આ સમયે ખૂબ ચર્ચામાં છે. આ શોમાં દરરોજ એક નવો ટ્વિસ્ટ આવતો હોય છે. પરંતુ હાલમાં જે ખબર સામે આવી છે એ સાંભળીને વિચારમાં પડી જશો. આ સમાચાર બિગ બોસ કન્ટેસ્ટેન્ટ સાથે જોડાયેલ છે જેની સાથે કોઇએ મારપીટ કરી છે અને આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઇ છે. જે બિગ બોસ કન્ટેસ્ટેન્ટની વાત કરી રહ્યા છે…

Read More

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સમાં આલિયા ભટ્ટ અને વિજય વર્માનો વિનીગ સ્ટ્રોક ફિલ્મફેર ઓટીટી એવોડ્સમાં સિતારાઓનો જલવો જોવા મળ્યો. અનેક બોલિવૂડ સિતારઓએ એવોર્ડ્સ પોતાને નામે કરી લીધો છે. આ સિતારાઓના લિસ્ટમાં આલિયા ભટ્ટથી લઇને મનોજ બાજપેઇ અને રાજ કુમાર રાવ જેવા અનેક સ્ટાર્સના નામ શામેલ છે. આલિયા ભટ્ટે એના વેબ ડેબ્યૂ ડાર્લિગ્સની સાથે ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સમાં મોટી જીત હાંસિલ કરી લીધી છે. મનોજ બાજપેઇ પણ આ એવોર્ડમાં શામેલ હતા. મનોજ બાજપેઇને સિર્ફ એક બંદા કાફી હૈમાં સારામાં સારું પ્રદર્શન કરવા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. આ વર્ષે એના ડિઝિટલ ડેબ્યુ કરનાર સોનમ કપૂર પણ આ સિતારાઓથી ભરેલા કાર્યક્રમનો હિસ્સો બની હતી. આ…

Read More

હોલીવુડ અભિનેત્રી કેથરીન ઝેટા-જોન્સએ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગ લીધો હતો . તેણે કહ્યું કે જ્યારે તે ભારત આવે છે ત્યારે તેને ઘરે આવવાનું મન થાય છે અને તેની પાછળ એક ખાસ કારણ છે. અભિનેત્રીએ કહ્યું- મારું સપનું છે કે બ્રિટિશ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડ જેવી ફિલ્મો બનાવે અને મને પણ તેમાં કાસ્ટ કરવામાં આવે.હોલીવુડ અભિનેત્રી કેથરીન ઝેટા-જોન્સે કહ્યું છે કે શાહરૂખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘ધ લંચ બોક્સ’ તેની પ્રિય બોલિવૂડ ફિલ્મો છે. તેના પુત્ર અને તેના શાળાના મિત્રોએ પણ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જોઈ છે. હોલીવુડ અભિનેત્રી સોમવારે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં તેના પતિ માઈકલ ડગ્લાસ સાથે…

Read More

કાજોલ અને રાની મુખર્જી કરણ જોહરના શો કોફી વિથ કરણમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા છે. શોનો પ્રોમો સામે આવ્યો છે જેમાં રાની અને કાજોલ મળીને કરણને કેવી રીતે પરેશાન કરે છે તે જોવા મળે છે. કાજોલ અને રાની બંને કરણના સારા મિત્રો છે અને જ્યારે પણ ત્રણેય સાથે આવે છે ત્યારે ખૂબ જ મજા આવે છે. જોકે, શોમાં કંઈક એવું થયું કે કાજોલે શો છોડવાની વાત કરી. કરણ કાજોલથી નારાજ ખરેખર, કરણ બંને સાથે એક ગેમ રમે છે જેમાં તે બંનેને રિંગ બટન આપે છે અને પ્રશ્નો પૂછે છે. જે પહેલા જવાબ આપવા માંગે છે તે પહેલા રિંગ દબાવશે. આના પર…

Read More

રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કંટારા’એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. ત્યારથી તેના આગામી ભાગની રાહ જોવાઈ રહી હતી. આખરે, ઋષભ શેટ્ટીએ સોમવારે રાહનો અંત લાવ્યો અને ‘કાંતારા ધ લિજેન્ડ: ચેપ્ટર 1’નું ટીઝર રિલીઝ કર્યું. તે પહેલી ફિલ્મની પ્રીક્વલ છે. ટીઝરની શરૂઆત એક ગર્જનાથી થાય છે જે ‘કંટારા’માં પણ સાંભળવામાં આવી હતી. રિષભ શેટ્ટી આગળ કહે છે, ‘શું તેઓ પ્રકાશ જોઈ શકે છે જે તેમને ભૂતકાળ અને ભવિષ્ય જોવામાં મદદ કરે છે?’ ઋષભ શેટ્ટી ચોંકાવનારા અવતારમાં રિષભ શેટ્ટીનું પાત્ર શિવ છે. તે કાળી રાત છે અને તેઓ ચંદ્ર તરફ જુએ છે. તે ‘કંતારા’થી બિલકુલ અલગ લુકમાં છે. તેના લાંબા વાળ…

Read More