કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

વર્ષ 2023 બોલીવુડને નામ રહ્યું. અનેક બોલીવુડ અભિનેતાઓએ બેક ટુ બેક બ્લોકબસ્ટર આપીને સાબિત કરી દીધું કે શા માટે OTTના જમાનામાં પણ ફિલ્મો જોવા માટે થિયેટરો સુધી લાંબા થવું જરૂરી છે. જોકે 2023 એ તો હવે વિદાય લઇ લીધી છે અને 2024 શરૂ થઇ ગયું છે, ત્યારે જાન્યુઆરી 2024માં કઇ કઇ ફિલ્મો અને વેબસિરીઝ દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે? આવો જાણીએ… ફાઇટર: સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ પણ છે. Marflix પિક્ચર્સ સાથે મળીને Viacom18 સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, Fighter માં,…

Read More

‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ આમિર ખાન કોઇપણ ફિલ્મમાં ભૂમિકા ભજવતા હોય, પોતાના પાત્રમાં વાસ્તવિકતા લાવવા માટે તેઓ જીવ રેડી દે છે. છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ ફ્લોપ થયા બાદ આમિર ખૂબ જ હતાશ થઇ ગયો હતો અને થોડા સમય માટે તેણે એકટિંગમાંથી બ્રેક લઇ લીધો હતો. જો કે હવે આમિર કમબેક કરવા માટે તૈયાર છે તેવું હાલના સમાચારો પરથી લાગી રહ્યું છે. આમિર ખાન હાલમાં શાસ્ત્રીય સંગીત શીખી રહ્યા છે, ગાયકીની પ્રેકટિસ એક શોખના ભાગરૂપે છે કે પછી તેમની આગામી ફિલ્મ માટે તૈયારી કરી રહ્યા છે, એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. બાકી હાલમાં તો આપણે એક અંદાજો લગાવી શકીએ કે…

Read More

ભારત-પાકિસ્તાનના સંબંધો હંમેશાથી સંવેદનશીલ રહ્યા છે અને એવામાં હેડિંગ વાંચીને ચોક્કસ જ તમને થોડી નેગેટિવ વાઈબ્સ આવશે કે પાકિસ્તાની એક્ટર હોય એટલે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નેગેટિવ જ બોલે… પણ ભાઈ એવું નથી. અહીંયા તો પાકિસ્તાની એક્ટરે હિંદી ફિલ્મોના ભરપેટ વખાણ કર્યા હતા. આવો જોઈએ શું છે આખો મામલો… પાકિસ્તાની એક્ટર્સને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને એ જ રીતે ભારતીય એક્ટર્સના પાકિસ્તાનમાં ઘણા ફેન્સ છે. પરંતુ બંને દેશની ફિલ્મો છેલ્લાં કેટલાક વર્ષોથી એકબીજાના દેશમાં રિલીઝ નથી થઈ રહી. હવે પાકિસ્તાની એક્ટર ફૈઝલ કુરેશીએ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ફૈઝલે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે નિવેદન…

Read More

ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્ર્વર પુજારાની જેમ હવે તો ભૂતપૂર્વ સિરીઝ-વિનિંગ કૅપ્ટન અજિંક્ય રહાણેને પણ ટેસ્ટની ટીમમાંથી પોતાની બાદબાકી જોવાની જાણે આદત પડી ગઈ હશે. જુઓને, સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં આપણી ટીમ બૅટિંગમાં કેવી ફ્લૉપ ગઈ અને એક દાવથી આપણે હારી ગયા. હાસ્તો, એમાં પુજારા અને રહાણેની ખોટ જરૂર વર્તાઈ હતી. પુજારાની જેમ રહાણેએ કોણ જાણે ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલી પરીક્ષા પાસ કરીને ટેસ્ટ ટીમ માટેનો દાવો મજબૂત કરવો પડશે. મુંબઈએ આગામી રણજી સીઝન માટેની ટીમનું સુકાન ફરી રહાણેને સોંપ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં તેણે ગજબનું અપ-ડાઉન જોયું છે. 2022માં સાઉથ આફ્રિકા સામેની ટૂર પછી ટેસ્ટ ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો. એક વર્ષ…

Read More

ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર છેલ્લા દોઢ-બે વર્ષમાં કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો છે જેના પરથી લાગતું હતું કે 19 નવેમ્બરના પ્લેયર્સ-ઑક્શનમાં તેને ખરીદવા માટે પડાપડી થશે, પરંતુ એવું નહોતું થયું અને દિલ્હી-પંજાબ સામેની ટૂંકી હરીફાઈમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેને 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 1.80 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં સફળતા મેળવી હતી. તેના જ દેશના ઑલરાઉન્ડર ડેરિલ મિચલને ચેન્નઈએ જ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો એની સામે રાચિનના 1.80 કરોડ રૂપિયા તો કંઈ જ ન કહેવાય. જોકે આઇપીએલ માર્ચ-એપ્રિલમાં રમાવાની છે, પરંતુ ચેન્નઈના ફૅન્સમાં રાચિનની લોકપ્રિયતા અત્યારથી જ જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે…

Read More

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝની નિયુક્તિ ટીમના હેડ-કોચ અને ટીમ-ડિરેક્ટર તરીકે કરવામાં આવી હતી અને સ્વાભાવિક રીતે તેણે આવતી કાલે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી છેલ્લી ટેસ્ટ પહેલાં જ ટીમ પાસે પહોંચી જવાનું હતું, પરંતુ નહોતો પહોંચી શક્યો. પાકિસ્તાનની ટીમ મેલબર્નમાં બીજી ટેસ્ટ રમ્યું હતું અને એમાં પણ હારી ગયું હતું. વાત એવી છે કે હાફિઝ તેની પત્ની સાથે એરપોર્ટ પહોંવાનો હતો, પણ એરપોર્ટ મોડો પહોંચ્યો હતો. દંપતી મોડું પહોંચ્યું એટલે એરપોર્ટના સત્તાવાળાઓએ તેમને ફ્લાઇટમાં બેસવાની મનાઈ કરી હતી. એક અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે હાફિઝ અને તેની પત્નીએ થોડા કલાકો પછી બીજી ફ્લાઇટ પકડીને…

Read More

આપણે દર વર્ષે નવા રિઝોલ્યુશન (New Year Resolution) લેતા હોઈએ છીએ, પણ તેમાંથી કેટલાયનું પાલન થતું નથી. સામાન્ય લોકોની માફક જાણીતા સેલેબ્સ પણ નવા વર્ષમાં નવું કંઈક ટાર્ગેટ બનાવે છે. તાજેતરમાં ટીમ ઈન્ડિયાના ઓપનર ક્રિકેટર શુભમન ગિલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કરેલી એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ગયા વર્ષે નવા વર્ષ નિમિત્તે લીધેલા પાંચ રિઝોલ્યુશનને કાગળ પર લખ્યા હતા, જ્યારે તેનો ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. ગિલે લખ્યું હતું કે 2023માં ભારત માટે સૌથી વધુ સદી બનવવી, આઈપીએલમાં ઓરેન્જ કેપ જીતવાની, વર્લ્ડ કપ ટ્રોફી જીતવા, પરિવારને આનંદ આપો અને…

Read More

પાકિસ્તાન ક્રિકેટમાં થોડા દિવસ થાય એટલે કંઇક અજુગતું ન બને તો નવાઈ લાગે. જુઓને, પાકિસ્તાન ક્રિકેટમાં લેજન્ડ ગણાતો ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી પોતાના જ જમાઈ શાહીન શાહ આફ્રિદીને દેશની ટવેન્ટી-20 ટીમના કેપ્ટનપદે જોવા નથી માગતો અને એના બદલે તેને સુકાનીપદે મોહમ્મદ રિજ્વાનને જોવાની તીવ્ર ઈચછા છે. બાબર આજમે ત્રણેય ફોર્મેટનું નેતૃત્વ છોડ્યું ત્યાર બાદ સિલેક્ટર્સે શાહીન આફ્રિદીને ટી-ટવેન્ટીની ટીમનો અને શાન મસૂદને ટેસ્ટ ટીમનો સુકાની બનાવ્યો છે, જોકે, શાહીદ આફ્રિદીને પોતાના દામાદ શાહીન આફ્રિદી કરતાં રિજવાનમાં વધુ કેપ્ટન્સીના ગુણ દેખાય છે. શાહીદ આફ્રિદીને કહેતા ટાંક્યો હતો કે રિજવાન બહુ સારો ફાઇટર છે. તે હાર્ડ વર્કિંગ તો છે જ ગેમ પર તેનું…

Read More

ઝિમ્બાબ્વેએ શ્રી લંકાના પ્રવાસ માટે ટવેન્ટી-20 અને વન-ડે ટીમની જાહેરાત કરી હતી. ઝિમ્બાબ્વેએ અનકેપ્ડ સ્પિનર તાપીવા મુફુદઝા અને ઝડપી બોલર ફરાઝ અકરમને પોતાની વન-ડે ટીમમાં સામેલ કર્યા છે. ઈજાના કારણે ડિસેમ્બરમાં આયરલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણી ચૂકી ગયા પછી ક્રેગ એર્વિન વન-ડે ટીમનું નેતૃત્વ કરવા માટે પાછો ફર્યો છે. સિકંદર રઝાને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 33 વર્ષીય ઑફ-સ્પિનર મુફુડઝાને સ્થાનિક સિનિયરમાં તેના સતત શ્રેષ્ઠ પ્રદર્શન માટે વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અકરમ ઝિમ્બાબ્વે તરફથી માત્ર ટી20 ફોર્મેટમાં જ રમ્યો છે. તે વન-ડેમાં ડેબ્યૂ માટે પણ તૈયાર છે. અકરમ સિવાય અન્ય ચાર ખેલાડીઓ પણ આયરલેન્ડની શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં માત્ર ૨ અને ૨૬ રન બનાવ્યા અને પછી ભારતનો એક દાવ અને ૩૨ રનથી ઘોર પરાજય થયો એને પગલે ભારતની બેટિંગ વિષે ચિંતિત લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ગિલને થોડી ઉપયોગી સલાહ એક મુલાકાતમાં આપી છે. ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલના ફ્લોપ જવા માટે કારણો જણાવ્યા હતા. ગાવસ્કરે કહ્યું હતું કે ગિલ ટેસ્ટમાં સૌથી વધુ આક્રમક રીતે રમે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ અને અન્ય બે ફોર્મેટ અલગ છે. આ મુદ્દે ગાવસ્કરે કહ્યું હતું કે ગિલે ટેસ્ટમાં રમતી વખતે આક્રમકતા પર કાબૂ રાખવો જોઈએ. મને લાગે છે કે ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે…

Read More