કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

દક્ષિણ આફ્રિકાની પ્રીમિયર ટી-૨૦ ક્રિકેટ લીગે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને બીજી સીઝન માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. લીગની બીજી સીઝન ૧૦ જાન્યુઆરીથી શરૂ થશે જેમાં ચાર અઠવાડિયામાં ૩૪ મેચો રમાશે. તેમાં છ વૈશ્ર્વિક ટીમોના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લેશે. ડી વિલિયર્સ લીગની મેનેજમેન્ટ ટીમ સાથે મળીને કામ કરશે. તેણે કહ્યું હતું કે સાઉથ આફ્રિકા ટી-૨૦ સાથે જોડાવવું ગર્વની વાત છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટની આ અગ્રણી લીગ વૈશ્વિક ક્રિકેટ નકશા પર ચમકવાની ક્ષમતા ધરાવે છે. સાઉથ આફ્રિકા ટી-૨૦ લીગના કમિશનર ગ્રીમ સ્મિથે કહ્યું હતું કે ડિવિલિયર્સની ક્રિકેટ પ્રતિભા અને મજબૂત વ્યક્તિત્વ તેને આ લીગ માટે સંપૂર્ણ…

Read More

એશિયન ક્રિકેટ કાઉન્સિલે અંડર-૧૯ એશિયા ૨૦૨૩નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન દુબઈમાં થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ ડિસેમ્બરે મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ ઉદય સહારન કરશે. ઉદયનું પ્રદર્શન ઘણી મેચોમાં સારું રહ્યું છે. તેની સાથે રુદ્ર પટેલ અને મુશીર ખાન જેવા શાનદાર ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. અંડર-૧૯ એશિયા કપ ૮ ડિસેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. પાકિસ્તાનની પ્રથમ મેચ નેપાળ સામે છે. ટૂર્નામેન્ટના બીજા દિવસે બાંગ્લાદેશ અને યુએઇ વચ્ચે મેચ રમાશે. શ્રીલંકા અને જાપાનની ટીમો પણ ૯મી ડિસેમ્બરે ટકરાશે. ટુનામેન્ટમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. એ ગ્રુપમાં ભારત,…

Read More

ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ બધુ ભૂલીને આગળ વધવાની કોશિશ કરી રહી હતી ત્યારે તેને ફરીથી બદનામીનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પાકિસ્તાનની ટીમ રમ્યા વિના આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થઈ ગઈ છે. પોતાના ખેલાડીઓની હાલત જોઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ શરમાઈ ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી, જ્યાં શાન મસૂદની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. જોકે, ઓસ્ટ્રેલિયા પહોંચવા પર પાકિસ્તાની ક્રિકેટ ટીમનું સ્વાગત કરવું તો દૂર, ખેલાડીઓએ એરપોર્ટ પર પોતાનો સામાન ટ્રકમાં જાતે લોડ કરવો પડ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર…

Read More

ગઈકાલે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામે T-20 મેચમાં જિત હાંસિલ કરીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાને નામે કરી લીધી છે. પરંતુ આ મેચમાં કંઈક એવું બન્યું હતું કે જેને કારણે મેચ વચ્ચે રોકી દેવામાં આવી હતી અને બધાના શ્વાસ થંભી ગયા હતા. આવો જોઈએ શું છે આ ઘટના… ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી T-20 મેચ દરમિયાન ચોગ્ગા-છગ્ગાની આંધી તો નહીં જોવા મળી પણ આ મેચ ચોક્કસ જ અમુક ઘટનાઓને કારણે આ મેચ ઈન્ટ્રેસ્ટિંગ ચોક્કસ સાબિત થઈ હતી, પછી એ સ્ટેડિયમમાં બત્તી ગુલની વાત હોય, કેપ્ટન સૂર્યકુમાર તેના પ્લેઈંગ ઈલેવનમાં કરવામાં આવેલા ચાર રિપ્લેસમેન્ટમાંથી કોઈ એક ખેલાડીનું નામ ભૂલી જવાની વાત હોય કે…

Read More

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 150 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ચોથી ઇનિંગમાં ન્યુઝીલેન્ડને 332 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 181 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશની આ માત્ર બીજી જીત છે. બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડ સામેની આ બંને જીત છેલ્લા બે વર્ષમાં જ હાંસલ કરી છે. બાંગ્લાદેશની તેની પોતાની ધરતી પર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં આ પ્રથમ જીત હતી. બંને દેશો 2001થી એક બીજા સામે ટેસ્ટ મેચ રમી રહ્યા છે અને ગયા વર્ષે જ બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ…

Read More

માણસની તાકાત એના આત્મામાં હોય છે અને આત્મા ક્યારેય વિકલાંગ હોતો નથી… પગે પોલિયો હોવા છતાં પણ રાજકોટના રામે દેશ અને વિદેશમાં પોતાની તાકાત અને વિશ્વાસ સાથે સ્પોટ્ર્સમાં ગોલ્ડ મેડલ મેળવીને હવે આગામી 2024 માં પેરિસ ખાતે યોજાનારી પેરા ઓલમ્પિક માટેની તૈયારીમાં લાગી ગયા છે. રીક્ષા ચાલકના આ પુત્રએ સાધારણ પરિવારના હોવાં છતાંય અસાધારણ સફળતા મેળવી છે. થોડા સમય પહેલા દુબઈ ખાતે યોજાયેલી એશિયન ગેઇમ્સ અને ચાઇના ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ માં ખેલાડીઓને અપાવી પાવર લિફ્ટિંગમાં રાજકોટનું પાણી બતાવ્યું હતું ને રાજકોટનું ગૌરવ બન્યા છે. મૂળ વતન સાબરકાંઠાના ભરવાડ પરિવારના બાબુભાઈ ના પુત્ર રામનો એક પગ પોલિયો એ છીનવી લીધો,…

Read More

સાઉથ ની દમદાર મુવી ‘સાલાર’નું પાવરફુલ ટ્રેલર રિલીઝ થયું છે. દર્શકોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મનું દમદાર ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં પ્રભાસનો ડેશિંગ અવતાર જોવા મળ્યો હતો. અગાઉ ટીઝરમાં સંકેત આપવામાં આવ્યો હતો કે આ ફિલ્મ એક હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર હશે. તેની ઝલક ટ્રેલરમાં પણ જોઈ શકાય છે. આ ટ્રેલરને 2 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા છે. દર્શકો સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો ફિલ્મ સાથે જોડાયેલી નાની નાની માહિતીની રાહ જોઈ રહ્યા છે. દર્શકોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મનું દમદાર ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં પ્રભાસનો ડેશિંગ અવતાર જોવા મળ્યો હતો. અગાઉ…

Read More

અભિનેત્રી પાયલ ઘોષનાં આરોપોએ સનસનાટી મચાવી દીધી છે, તેને કહ્યું કે અનુરાગ કશ્યપે મારી સાથે રેપ કર્યો,ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા મારી પાછળ પડ્યા હતા જો કે અક્ષય કુમારએ કોઈ ગેર વર્તન નથી કર્યું.પાયલે કહ્યું કે ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા મારી પાછળ પડ્યા હતા. પરંતુ હું માત્ર ઈરફાન પઠાણને પ્રેમ કરતી હતી. વધુમાં કહ્યું કે અનુરાગ કશ્યપે મારી સાથે બળાત્કાર કર્યો હતો. વન ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને ચર્ચામાં આવેલી અભિનેત્રી પાયલ ઘોષે વહેલી સવારે ટ્વીટર પર એક પછી એક અનેક પોસ્ટ કરીને નવી સનસનાટી મચાવી દીધી…

Read More

ફેસબુક પર સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં અનેક બાબતો સામે આવી હતી.પોલીસે ધમકી મામલે તપાસ શરૂ કરી તેમાં તપાસમાં સ્પેનનું કનેક્શન સામે આવ્યું છે. પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે ફાયરિંગ થયુ હતું અને તેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ફાયરિંગ કરી હોવાની જવાબદારી લીધી હતી. ત્યારપછી સિંગરના નામે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં સલમાન ખાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમને ધમકી આપવામાં આવી હતી. જે પછી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં અનેક બાબતો સામે આવી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, સલમાન…

Read More

રણદીપ હુડ્ડાના લગ્ન પછી હાલમાં એક તસવીર સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં રણદીપ હુડ્ડા પત્ની લીન સાથે નજરે પડી રહ્યા છે. આ તસવીર જોયા પછી ફેન્સને અનેક જાતના સવાલો થઇ રહ્યા છે. અને લીન લગ્ન પહેલા જ પ્રેગનન્ટ હોવાની જોરદાર અટકળો થઈ રહી છે, હાઇવે ફેમ એક્ટર રણદીપ હુડ્ડા લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ લિન લેશરામ સાથે લગ્ન કરી લીધા છે. બે દિવસ પહેલાં કપલે મણિપુરી સ્ટાઇલમાં લગ્ન કર્યા. રણદીપ હુડ્ડા અને એક્ટ્રેસ લીન લેશરામની લગ્નની તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. લગ્ન કરીને કપલ મુંબઇ પાછા ફર્યા છે ત્યારની એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે.…

Read More