કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

રણબીર કપૂર સ્ટારર એનિમલ બ્લોકબસ્ટર બની છે. આ ફિલ્મે તેના બજેટથી ત્રણ ગણી વધુ કમાણી કરી છે. જબરદસ્ત ઓપનિંગ બાદ ફિલ્મે સોમવારની કસોટી પણ પાસ કરી લીધી છે. ફિલ્મના હિન્દી સંસ્કરણે સોમવારે રૂ. 40 કરોડની નેટ કમાણી કરી હતી, જે હિન્દીમાં અત્યાર સુધીનો સૌથી મોટો નોન-હોલિડે સોમવાર હોવાનું કહેવાય છે. ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે આ ફિલ્મ પઠાણ, ગદર 2 અને જવાનની લીગમાં જોડાશે અને 500 કરોડથી વધુની કમાણી કરી શકે છે. સોમવારની પરીક્ષામાં વિશિષ્ટતા સાથે પાસ થયા એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર સતત ચોથા દિવસે ડબલ ડિજિટની કમાણી કરી હતી. ભારતમાં ફિલ્મનું 4 દિવસનું નેટ હિન્દી કલેક્શન 216.6 કરોડ…

Read More

મિર્ઝાપુરની ત્રીજી સીઝનનું અપડેટ આવી ગયું છે. એમેઝોન પ્રાઇમની વેબ સીરિઝમાં રોબિન ઉર્ફે રાધેશ્યામની ભૂમિકા ભજવનાર એક્ટર પ્રિયાંશુ પૈન્યુલીએ ઘણી બાબતો જણાવી છે. પ્રિયાંશુ કહે છે, “મને ડર લાગે છે, કારણ કે દરેકની અલગ-અલગ થિયરીઓ હોય છે. અને અમે આ થિયરીઓમાંથી પણ કંઈક અલગ બનાવ્યું છે. દરેક વ્યક્તિ જે કહે છે તે એવું નથી… તે અલગ પણ છે. આખી ટીમ પણ એવું જ કહી રહી છે. તે કહે છે. કે અમે કંઈક અલગ કર્યું છે, હવે જોઈએ કે દર્શકોને કેવું લાગે છે.” આગળ કહ્યું… પ્રિયાંશુએ DNAને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “શૂટ દરમિયાન તમે જાણો છો કે તમે આ સીન કર્યો છે,…

Read More

વીતેલા જમાનામાં બોલીવૂડના મશહૂર એક્ટર રહેલા જુનિયર મહેમૂદ પેટના કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તે ચોથા સ્ટેજ પર છે અને તેમની હાલત અત્યંત નાજુક છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં જ સુપ્રસિદ્ધ કોમેડિયન જોની લીવરે તેમના ઘરે મુલાકાત લીધી હતી અને તેમને મળ્યા હતા. જોકે મહેમૂદ તેમના નાનપણના મિત્ર સચિન પિલગાંવકર અને નજીકના એક્ટર જિતેન્દ્રથી મળવા ઇચ્છે છે, એમ તેમની નજીકના મિત્ર સલામ કાઝીએ જણાવ્યું હતું. જુનિયર મહેમૂદે જિતેન્દ્ર સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું અને ત્યારે તેમની મિત્રતા હતી. સલામ કાઝી ઝુનિયર મહેમૂદ સાથે છેલ્લાં 15 વર્ષથી સાથે છે અને તેમણે જણાવ્યું હતું કે જુનિયર મહેમૂદ હજી…

Read More

ગયા અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રત્યાઘાતો પામેલી રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અભિનીત અને સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘એનિમલ’નો જાણીતા ગાયક અદનાન સામીએ બચાવ કર્યો છે. પણ આ ફિલ્મને પસંદ ન કરનારાઓએ સોશિયલ મીડિયા પર સામીની તીવ્રતાપૂર્વક ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, ‘આ ફિલ્મ હિંસાવાદી, લૈંગિકતાવાદી અને સ્ત્રી-ઘૃણાવાદી છે તેથી એનો બચાવ ન કરાય.’ સામીએ આજે એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના સમર્થનમાં એક લાંબી નોંધ પોસ્ટ કરી છે અને લોકોને ફિલ્મના વિશ્લેષણમાં અતિરેક કરવાનું, વધારેપડતો વિચાર કરવાનું અને નૈતિકતાનો અતિરેક કરતી ફિલ્મોના ગુણગાન ગાવાનું બંધ કરવા કહ્યું છે. સામીએ…

Read More

કરણ જોહરનો શો કોફી વિથ કરણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને એનું કારણ છે કે આ શોમાં એવા એવા ખુલાસા થતાં હોય છે કે જે સાંભળીને ઘણી વખત વિવાદોનો મધપૂડો છંછેડાઈ જાય છે તો વળી કેટલાક સેલેબ્સ દ્વારા ખુલાસો કરવામાં આવે છે કે જેના વિશે કદાચ ખૂબ જ ઓછા લોકોને જાણ હોય છે. કોફી વિથ કરણના એપિસોડમાં કિયારા અડવાણી અને વિકી કૌશલે હાજરી આપી હતી અને કિયારાએ આ શોમાં એક ખુલાસો કર્યો હતો અને આ ખુલાસો સાંભળીને ખુદ કરણ જોહર એકદમ ચોંકી ઉઠ્યો હતો. સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં કિયારા અને વિકી તેમની…

Read More

દુનિયાની ખૂબસુરત અભિનેત્રીઓની યાદીમાં હોલીવૂડની જાણીતી અભિનેત્રીનું જેનિફર એઈનસ્ટનનું નામ અચૂક લઈ શકાય. જેનિફરે તાજેતરમાં તેના ચાહકોને તેની ખુબસુરતીનું નહીં, પરંતુ તંદુરસ્તીનો મંત્ર આપીને લોકોને ખુશ કરી નાખ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં જેનિફરે હેલ્ધી લાઈફનું રહસ્ય છતું કર્યું હતું. પોતાની હેલ્થને બેસ્ટ રાખવા માટે પ્રયાસ કરે છે. પર્યાપ્ત પાણી પીવાની સાથે પૂરતી ઊંઘ લેવાનું ચૂકતી નથી. આ મુદ્દે જેનિફર કહે છે કે આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે ખાસ તો કસરત કહે છે, જ્યારે પોતાના દિમાગને શક્ય એટલુ શાંત રાખવાનો પણ પ્રયાસ કરે છે. એટલું જ નહીં, પૂરી ઉંઘ લેવાનું મુશ્કેલ રહે છે, પરંતુ પૂરતી ઊંઘ લેવાનો હંમેશાં કોશિશ કરે છે, એમ પણ…

Read More

તમે હોલીવૂડ બોલીવૂડ કે ઢોલીવૂડના કોઈ અભિનેતા કે અભિનેત્રીના ફેન હશો, પરંતુ તેઓ જેમાન ફેન છે અને જેમના વિના તેમના સોળ શણગાર અધૂરા રહે છે તે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો આજે જન્મદિવસ છે. મનીષ ભારતના સૌથી સફળ ફેશન ડિઝાઇનર્સમાંથી એક છે. બોલિવૂડ સેલેબ્સના ડ્રેસિંગથી લઈને દરેક દુલ્હનની ફેવરિટ બનવા સુધી, આ ડિઝાઇનરે ભારતીય ફેશનના ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે. બોલિવૂડની કોઈ પણ ભવ્ય ફિલ્મ હોય તો તેની સાથે મનીષ મલ્હોત્રાનું નામ ચોક્કસથી જોડાયેલું હશે. મનીષ મલ્હોત્રા માત્ર ફેશન જગતમાં જ નહીં પરંતુ બોલિવૂડની દુનિયામાં પણ એક મોટું નામ છે. જોકે મનીષની સફર પણ આસાન ન હતી. પંજાબી પરિવારમા જન્મેલા…

Read More

હેડિંગ વાંચીને ચકરાઈ ગયા ને કે ભાઈ આખરે કોણ છે આ એક્ટર કે જેની સાથે આટલી બધી છોકરીઓ લગ્ન કરવા તૈયાર છે? તો ભાઈ તમારા આ લગ્નનો જવાબ છે બી-ટાઉનના ગ્રીક ગોડ તરીકે ઓળખાતો એક્ટક રીતિક રોશન. જી હા, રીતિક રોશને 2000ની સાલમાં ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી અને એમાં પણ ખાસ કરીને આ ફિલ્મ બાદ રીતિકની ફીમેલ ફેન ફોલોઈંગ વધતી જ જ જઈ રહી છે અને આજ સુધી આ સિલસિલો યથાવત છે. આજે અમે અહીં આ ફિલ્મ રીલિઝ થયા બાદ એક્ટર સાથે શું થયું હતું એના વિશેનો એક…

Read More

બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પરિવારમાં ચાલી રહેલાં ખટરાગ અને મતભેદને કારણે ખાસ્સો એવો લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધને લઈને તો દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવી રહી છે. હવે આ જ અનુસંધાનમાં એક નવી વાત સામે આવી છે અને હવે બિગ બીએ બચ્ચન પરિવારની વહુરાણી સામે એવું આકરું પગલું ભર્યું છે કે જેના વિશે જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે. આવો જોઈએ શું છે આ પગલું… હાલમાં એક Reddit પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે અમિતાભ બચ્ચને પોતાની વહુરાણી ઐશ્ચવર્યા રાય-બચ્ચનને અનફોલો…

Read More

અશ્ર્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી રવિવારે અહીં સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર ૩૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત રિન ઇવાનાગા અને કેઇ નાકાનિશી સામે હારી ગઈ હતી. આ વર્ષે નેટ્સ ઈન્ટરનેશનલ ચેલેન્જ અને અબુ ધાબી માસ્ટર્સ સુપર ૧૦૦ ટાઈટલ જીતનાર વિશ્ર્વની ૩૨માં ક્રમાંકિત ભારતીય જોડીએ વિશ્ર્વ રેન્કિંગમાં ૧૫મા ક્રમે રહેલી જાપાની જોડી સામે જોરદાર સંઘર્ષ કર્યો હતો પરંતુ ૭૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં તેઓ ૧૪-૨૧, ૨૧-૧૭, ૧૫-૨૧થી હારી ગયા હતા. સાતમી ક્રમાંકિત ભારતીય જોડીએ મેચની સારી શરૂઆત કરી હતી પરંતુ બીજી ગેમ જીત્યા બાદ આ જોડી ત્રીજી ગેમમાં ૧-૮થી પાછળ હતી પરંતુ શાનદાર વાપસી કરીને સ્કોર ૧૩-૧૫ પર લઈ…

Read More