કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટ-લેજન્ડ ડેવિડ વૉર્નર આજથી કરીઅરની છેલ્લી ટેસ્ટ રમવાનો છે અને એ પહેલાં તેને ભારે નિરાશ કરી મૂકે એવી ઘટના બની છે. તેણે સોશ્યલ મીડિયા મારફત ઇમોશનલ વર્ણનમાં કહ્યું છે કે તેના લગેજમાંથી તેની અમૂલ્ય બૅગી ગ્રીન કૅપ અને બૅકપૅક ચોરાઈ ગયા છે. આવું કહીને વૉર્નરે જાહેર જનતાને આ બહુમૂલ્ય ચીજો પાછી મેળવવામાં બનેએટલી મદદ કરવાની અપીલ કરી છે. આ સામાન મેલબર્ન ઍરપોર્ટ પર મોકલવામાં આવી હતી જ્યાંથી એ લગેજ સિડની મોકલવામાં આવનાર હતું. વૉર્નર પોતાની આ ચીજો માટે એટલો બધો ભાવુક થઈ ગયો છે કે તેણે આ ચીજોની ચોરી કરનાર સામે કંઈ જ પગલાં નહીં ભરવામાં આવે એવી ખાતરી…

Read More

વર્ષ ૨૦૨૩, કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક મૃત્યુ દર વધી જતા લોકો ભયમાં છે. ઇએમઆરઆઈ ૧૦૮ ડેટા દર્શાવે છે કે ગુજરાતે રાજ્યમાં ૧૬-વર્ષના ઓપરેશન રેકોર્ડમાં આ વર્ષે હાઇ કાર્ડિયાક ક્રાઈસીસ જોવા મળ્યા છે. ૧૦૮ ડેટાના ડેટા મુજબ દર સાડા સાત મિનિટે એક હાર્ટ ક્રાઈસીસ કોલ આવે છે. ઇએમઆરઆઈ ૧૦૮ એ ૨૦૨૩ માં ૭૨,૫૭૩ કાર્ડિયાક ક્રાઈસીસ નોંધ્ય હતા જે ૨૦૧૮ માં ૫૩,૭૦૦ ની સરખામણીમાં ૩૫% વધુ છે. જો વસ્તીમાં વધારો જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો પણ, રાજ્યમાં ૨૦૨૨ ની સરખામણીમાં વાર્ષિક ધોરણે કાર્ડિયાક કટોકટીમાં ૨૯% નો વધારો નોંધાયો હતો જેમાં ૫૬,૨૭૭ કેસ નોંધાયા હતા. જ્યારે કાર્ડિયાક ઈમરજન્સી કોલના વ્યાપને સમજવા માટે…

Read More

દરેક વ્યક્તિ નવા વર્ષની શરૂઆત નવી અપેક્ષાઓ સાથે કરે છે. નવા વર્ષ નિમિતે આપણે અંગત મિત્રો કે સ્નેહીજનોને શુભેચ્છા સંદેશ પાઠવી છીએ અથવા તો આપણે ખાસ ભેટ પણ આપીએ છીએ. પરંતુ જયાં વાત આવે ભેટ આપવાની ત્યા એવી ભેટ આપવી જોઇએ કે જે ઉપયોગી થાય. ઉપયોગી ભેટ આપવાથી ખાસ યાદગીરી રહે છે અને તેનો હેતુ પણ સરે છે. વાત કરવામાં આવે પ્રિયજન કે પરિવારને ભેટ આપવાની તો નવા વર્ષે તમે તેમના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરો તે પ્રકારે ભેટ આપી શકો છો. જીહા, વાત એટલી જ સાચી છે આ માટે અમે અહીં આપને આ પ્રકારની ભેટ આપવાના વિવિધ વિકલ્પો જણાવીશું.…

Read More

નવા વર્ષ પર, દરેક વ્યક્તિ આવતા વર્ષ માટે સંકલ્પ લે છે, જો કે તે આ સંકલ્પને કેટલો પૂરો કરી શકશે તે તેના નિશ્ચય પર આધારિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સ્વાસ્થ્યને લઈને જાગૃતિ ઘણી વધી છે. ખાસ કરીને કોરોના પછી માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તો નવા વર્ષમાં સ્વાસ્થ્ય માટે સંકલ્પ કેમ ન લેવાય. જો તમે પણ સ્વાસ્થ્ય માટે રિઝોલ્યુશન લેવા માંગતા હોવ તો તમારા માટે કેટલાક વિકલ્પો છે. ફિઝિકલ એક્ટિવિટીમાં કેટલાક લોકોને ડાન્સિંગ ગમે છે તો કેટલાક લોકોને જિમ જવું ગમે છે. આવી સ્થિતિમાં, જો તમે આ શારીરિક વર્કઆઉટ્સ કરવાનું પસંદ કરો છો,…

Read More

ABC જ્યુસ એ એક સ્વસ્થ અને પૌષ્ટિક જ્યુસ છે જેમાં દાડમ, બીટરૂટ અને ગાજરનો ઉપયોગ થાય છે. આ રસ તમને વિવિધ પોષક તત્વોથી સમૃદ્ધ બનાવવામાં મદદ કરી શકે છે અને ઘણા સ્વાસ્થ્ય લાભો હોઈ શકે છે. ગાજર શિયાળાની ઋતુમાં મળે છે. જો તમે આખા શિયાળા દરમિયાન ગાજરનો રસ અથવા એબીસી જ્યુસ પીતા હોવ તો તેની અસર તમારી ત્વચા અને વાળ પર પણ જોવા મળે છે. ચહેરા પર લાલાશ દેખાવા લાગે છે. હિમોગ્લોબિન વધવા લાગે છે અને શિયાળાની ઋતુમાં શરીરના થાકથી રાહત મળે છે. સામગ્રી: સફરજન / દાડમ – 1 કપ બીટરૂટ – 1/2 કપ (બારીક સમારેલી અથવા છીણેલી) ગાજર -…

Read More

આપણી જીવનશૈલીને કારણે રાત્રે શાંતિપૂર્ણ ઊંઘ મેળવવી એ કોઈ ખજાનો શોધવાથી ઓછું નથી. રાત્રે આઠ કલાકની અવિરત ઊંઘ લેવી આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. વાસ્તવમાં રાત્રે સૂતી વખતે, આપણું શરીર સ્વસ્થ થાય છે અને આરામ કરે છે, પરંતુ ઊંઘના અભાવને કારણે ક્યારેક આપણે ખતરનાક રોગોનો શિકાર બની શકીએ છીએ. ઊંઘનો અભાવ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. ઊંઘના અભાવને કારણે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. તેથી, સંપૂર્ણ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આથી, આજે અમે આપને કેટલીક એવી બાબતો જણાવીશું કે જેને ધ્યાનમાં લેવાથી તમે…

Read More

તાજેતરમાં જ અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે 24 ડિસેમ્બરના લગ્ન કર્યા. ત્યાર બાદ આ નવ વિવાહિત કપલ તેમના હનીમૂન માટે નીકળી ગયું હતું. દરમિયાન આ કપલ મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. ત્યારે વિદેશમાં હનીમૂનની મજા માણતા કપલનો એક ફોટો જાહેર થયો છે. આપને જણાવી દઇએ કે હનીમૂનનો આ પહેલો ફોટો શુરા ખાને જ શેર કર્યો છે. લગ્નના 10 દિવસ બાદ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાને પતિ અરબાઝ ખાન સાથેના હનીમૂનની પ્રથમ તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શેર કરેલી તસવીરમાં બે હાથ દેખાય છે. શૂરાએ તેના પતિનો હાથ પકડ્યો છે. આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે, ‘Me…

Read More

નવા વર્ષ નિમિત્તે ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાલને કારણે ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ટેન્કરો પહોંચી શક્યા ન હતા અને પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી હતી. આવી સ્થિતિમાં, કેબ ડ્રાઇવરો અને ફૂડ ડિલિવરી કરનારા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ સમસ્યાઓને ટાળીને Zomatoના એક ડિલિવરી બોયએ કંઈક એવું કર્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ ડિલિવરી બોય બાઇક કે સાઇકલને બદલે ઘોડા પર ખાવાનું લઈને પહોંચ્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ વીડિયો હૈદરાબાદના ચંચલગુડાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘોડા પર જઈ રહ્યો છે અને…

Read More

બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આયરા ખાનના લગ્ન થવાના છે. 3 જાન્યુઆરીએ તે તેની બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. આજે કોર્ટ મેરેજ કરશે. બાદમાં તેની શહનાઈ મુંબઈમાં હોટેલ તાજ લેન્ડ એન્ડમાં ગુજ્શે, જેમાં લગભગ 900 મહેમાનો હાજરી આપશે. તેઓ બે વાર લગ્ન કરવાના છે અને બાદમાં ઉદયપુર ખાતે બધા જ રીતી રીવાજો સાથે ભવ્ય લગ્ન કરશે. આમિર ખાનની પુત્રી ઈરા ખાન આજે 3 જાન્યુઆરી એ લગ્ન કરવા જઈ રહી છે. ઈરા અને તેનો બોયફ્રેન્ડ નૂપુર શિખરેના રજિસ્ટ્રાર મેરેજ એટલે કે તેઓ આજે કોર્ટ મેરેજ કરશે જે મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડમાં છે. કોર્ટ મેરેજ બાદ આ…

Read More

માધુરીની ફિલ્મ પંચક રિલીઝ થવાની છે. તેના માટે આ એકટ્રેસ બાપ્પાના દર્શન કરવા મંદિરે પહોંચી છે. જે તેણે તેના પતિ અને ડો.શ્રીરામ નેને સાથે મળીને બનાવ્યું છે. આ ફિલ્મ 5 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવાની છે. હવે ‘પંચક’ની રિલીઝ પહેલા માધુરીએ તેના પતિ નેને સાથે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને ટ્રેડિશનલ કપડા પહેરેલા જોવા મળ્યા હતા. સામે આવેલા વીડિયોમાં માધુરી અને ડો.નેને પોતાની કારમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. આ દરમિયાન ત્યાં હાજર અભિનેત્રીના તમામ ચાહકોએ તેને ઘેરી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માધુરી છેલ્લે 2022માં આવેલી ફિલ્મ ‘મઝા મા’માં…

Read More