કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

દક્ષિણ ભારતનો સુપરસ્ટાર હોવા છતાં પ્રભાસ બોલીવૂડના ફેન્સમાં પણ સારી એવી લોકપ્રિયતા ધરાવે છે. પ્રભાસની આગામી ફિલ્મ સલારને લઈને લોકોમાં ભારે ઉત્તેજના છે. આ ફિલ્મમાં તે પ્રશાંત નીલ સાથે કામ કરી રહ્યો છે, જેણે કેજીએફ ફ્રેન્ચાઇઝીનું નિર્દેશન કર્યું હતું. પ્રશાંતે તો કહ્યું છે કે આ ફિલ્મ અલગ છે અને તેને કેજીએફ ફ્રેન્ચાઈઝી સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ આ ફિલ્મના સિંગરએ એક વાત કહી દીધી છે, જેનાથી દર્શકો વધારે રોમાંચ અનુભવી રહ્યા છે. પૅન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘સલાર’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત રિલીઝ ડેટ મોકૂફ કર્યા પછી હવે તે 22 ડિસેમ્બરના રોજ થિયેટરમાં જોવા…

Read More

બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધમાલ મચાવતી ફિલ્મ એનિમલને લઈને રોજ નવી નવી સ્ટોરીઓ સામે આવતી હોય છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે એક એવી હૃદયસ્પર્શી સ્ટોરી લઈને આવ્યા છીએ કે જેને વાંચીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. આ ફિલ્મ જોઈને દોઢ વર્ષથી પુત્રથી નારાજ પિતાએ પોતાની નારાજગી તોડીને તેને ગળે લગાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે. ‘એનિમલ’ ફિલ્મની વાત કરીએ તો તે એક પિતા અને પુત્ર વચ્ચેનો અનોખો સંબંધ દર્શાવે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર પુત્રની ભૂમિકામાં છે, જ્યારે અનિલ કપૂર પિતાની ભૂમિકામાં છે. એક…

Read More

23મા ITA એવોર્ડ્ઝનું રવિવારની સાંજે શાનદાર આયોજન થયું હતું. જેમાં અભિનેત્રી તેજસ્વી પ્રકાશે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) એવોર્ડ્ઝ સેરેમનીમાં ટીવી સહિત બી ટાઉનના મોટા સેલિબ્રિટીઝનો જમાવડો જોવા મળ્યો હતો. સિતારાઓથી ભરેલી એવોર્ડ્ઝ નાઇટની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઇ રહી છે. ITA 2023 એવોર્ડ સમારંભમાં સૌથી પોપ્યુલર અભિનેત્રી તેજસ્વી પ્રકાશે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મેળવ્યો હતો, ત્યારબાદ ટીવી શો “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ના અભિનેતા હર્ષદ ચોપરાએ બેસ્ટ અભિનેતાનો એવોર્ડ જીત્યો. ‘કથા અનકહી’ની સ્ટાર અદિતી શર્મા અને ‘બડે અચ્છે લગતે હૈં-3’ નો અભિનેતા નકુલ મહેતા જ્યુરીના…

Read More

અઢળક સ્ટાર કિડ્ઝને લઇને નેટફ્લિક્સ પર રજૂ થયેલી ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મથી અનેક સ્ટાર સંતાનો ફિલ્મી દુનિયામાં પદાર્પણ કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેના રિવ્યુઝને પગલે પહેલા IMDbમાં વર્સ્ટ કેટેગરી એટલે કે 10માંથી માંડ 2.9 રેટિંગ હતા, પછી અચાનક કોઇ જાદુ થયો હોય એમ હવે 6.8 રેટિંગ મળ્યા હોવાનું IMDbમાં બતાવવામાં આવી રહ્યું છે, આથી હવે એક નવા વિવાદનો જન્મ થયો છે. લોકોને મનમાં સવાલ થઇ રહ્યા છે કે શું કોઇ ફિલ્મના IMDbમાં રેટિંગ બદલી શકાય છે? અને જો આવું થાય તો દરેક નબળી ફિલ્મ સારી દેખાવા લાગે. એવા લોકો…

Read More

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર સતત કંઈકને કંઈક લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત બિગ બી ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓ રવિવારે જલસાની બહાર કોઈની સાથે જોવા મળ્યા હતા એને કારણે. આવો જોઈએ કોણ છે એ ખુશનસીબ કે જેણે બિગ બી સાથે દેખા દેવાનો મોકો મળ્યો- હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે દર રવિવારે બિગ બી તેમના ફેન્સને મળવા માટે જલસા બંગલાની બહાર આવે છે. આ વખતે પણ તેઓ આ જ રીતે ફેન્સનું અભિવાદન કરવા માટે બહાર આવ્યા હતા પરંતુ આ વખતે તેઓ એકલા નહીં પણ કોઈની સાથે જોવા મળ્યા હતા.…

Read More

‘મે આઈ કમ ઈન મેડમ’ સિરિયલથી જાણીતી બનેલી નેહા પેંડસે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેની સ્ટાઈલ અને ટ્રાન્સફોર્મેશનની વાત ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં તેની સ્ટાઈલને કારણે ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે, જેમાં તેની પ્રશંસા સાથે ટ્રોલ પણ કરવામાં આવે છે. ‘ભાભી જી ઘર પર હૈં’ લોકપ્રિય સિરિયલથી ઘરે ઘરે જાણીતી બની છે. આ શોમાં નેહા પેંડસે ગોરી મે તરીકે જાણીતી બની હતી, જે આઈટીએ એવોર્ડ્સમાં જોવા મળી હતી. નેહા પેંડસે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી, પરંતુ એ વખતે તેનાથી એક નાની સરખી ભૂલ થઈ હતી, પરંતુ એના કારણે ટ્રોલર્સની ટીકાનું કારણ બની હતી. બ્લેક હાઈ…

Read More

2023ના વર્ષમાં બે સૌથી મોટી હિટ ફિલ્મો પઠાણ અને જવાન બાદ હવે શાહરૂખ ખાન પોતાની ત્રીજી ફિલ્મ ડંકી માટે ફરી વૈષ્ણો દેવી માતાના દરબારમાં પહોંચ્યો હતો. રોમાંસના બાદશાહની આ વર્ષની આ છેલ્લી ફિલેમ હશે. ત્યારે અગાઉ માતાના દરબારમાં માથું ટેકવતા શાહરૂખની ફિલ્મો સુપરહિટની કેટેગરીમાં આવી ગઇ જેના કારણે ડંકી રિલીઝ થતા પહેલા ખાસ માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યો હતો. ડિંકી’નું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું હતું જેમાં પંજાબની વાર્તા બતાવવામાં આવી હોવાનું દેખાય છે. ટ્રેલરમાં શાહરૂખ, વીકી કૌશલ અને તાપસી પન્નુ જોવા મળે છે. ફિલ્મની વાર્તા ગેરકાયદે વિદેશ જવા પર આધારિત છે અને તેમાં પડતી મુશ્કેલીઓનું વર્ણન કરવામાં…

Read More

મરાઠી માણૂસ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એમ બે વાત લખીએ પછી વધારે પરિચયની જરૂર પડતી નથી. આજે 12 ડિસેમ્બરના રોજ રજનીકાન્તનો જન્મદિવસ છે. તેઓ આજે તેનો 73મો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે આ ઉંમરે પણ તેમનો જોશ અને તેમની લોકપ્રિયતા સૌ કોઈને અચરજ પમાડે તેવી છે. શિવાજી ગાયકવાડનો એટલે તે રજનીકાન્તનો જન્મ બેંગલુરુમાં મરાઠી પરિવારમાં થયો છે. ઘણી નાની ઉંમરે માતા ખોઈ ચૂકેલા રજનીકાન્તે અહીંથી અભ્યાસ કર્યો. એક્ટિંગનો શોખ બચપણથી જ હતો અને ધીમે ધીમે અહીં સુધી પહોંચવાની તેમની સફર જાણવા જેવી છે. સાવ જ સાદો દેખાવ, હીરો જેવી કોઈ પર્સનાલિટી નહીં અને ફિલ્મી બેકગ્રાઉન્ડ તો દૂર પરિવાર માંડ…

Read More

આઇરિશ સ્વિમર ડેનિયલ વિફેને રવિવારે 800-મીટર ફ્રી સ્ટાઇલમાં શોર્ટ કોર્સ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ગ્રાન્ટ હેકેટના અગાઉના રેકોર્ડને લગભગ ત્રણ સેકન્ડથી તોડ્યો હતો. રોમાનિયાના ઓટોપેનીમાં યુરોપિયન શોર્ટ કોર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વિફેને 7 મિનિટ 20.46 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઑસ્ટ્રેલિયાના હેકેટે 20 જૂલાઈ, 2008ના રોજ વિક્ટોરિયા ચૅમ્પિયનશિપમાં 7:23.42માં રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ફ્રાન્સના ડેવિડ ઓબ્રી 7:30.32 સાથે બીજો અને યુક્રેનના મિખાઇલો રોમનયોકે 7:31.20 સેકન્ડ સાથે બ્રોન્ઝ મળ્યો હતો. વિફેન પહેલાથી જ ચેમ્પિયનશિપમાં 400 અને 1,500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

Read More

યુવા પ્રતિભાઓથી ભરપુર ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. ત્રણ T20I મેચોની સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં હતી અને હવે માત્ર બે મેચ જ બાકી છે. ભારત પાસે માત્ર સિરીઝ જીતવાનો જ પડકાર નથી, પરંતુ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે તૈયારીઓ પણ કરવાની છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે માત્ર પાંચ ટી-20 મેચ જ રહ્યા છે. આ પાંચ ટી-20ના આધારે ભારતે વર્લ્ડ કપ માટે પોતાની ટીમ પસંદ કરવાની છે. ભારત છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ આફ્રિકા સામે એક પણ T20માં સિરીઝ હર્યું નથી. પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે…

Read More