રોડ પર લડાઈ દરમિયાન વીરુના એક્શન જોઈને રવિ ખન્નાએ તેમને સ્ટંટ ડાયરેક્ટર બનાવ્યા. કરણ જૌહરના ચેટ શો કોફી વિથ કરણના દરેક એપિસોડમાંથી ચોંકાવનારી વાતો સામે આવતી રહે છે. હાલમાં કોફી વિથ કરણમાં ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રખ્યાત અભિનેતા અજય દેવગણે પોતાના પિતા અંગે ચોંકવારો ખુલાસો કર્યો છે. તેણે પોતાના પરિવારના જૂના દિવસો વિશે વાત શેયર કરી છે. બોલિવૂડ અભિનેતા અજય દેવગનના પિતા વીરુ દેવગન એક પ્રખ્યાત એક્શન ડાયરેક્ટર હતા. હાલમાં કોફી વિથ કરનના લેટેસ્ટ એપિસોડમાં અજય દેવગને પોતાના પિતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અજય દેવગને જણાવ્યુ કે તેમના પિતા લગભગ 13 વર્ષ પહેલા ઘર છોડીને ભાગ્યા હતા. આ દરમિયાન વીરુ દેવગને…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત અને પ્રભાસ અભિનીત ‘સાલાર: ભાગ 1 – સીઝફાયર’ 22 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ છે. પ્રભાસની સાલારે બોક્સ ઓફિસ પર રિલીઝના પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે અને તે વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને વિવેચકો અને ચાહકો બંને તરફથી ઘણી પ્રશંસા મળી છે અને આ સાથે ‘સાલાર’એ બમ્પર ઓપનિંગ કરી લીધી છે. દિગ્દર્શકે સાલારના ક્લાઈમેક્સને એ પ્રકારે રજૂ કર્યું છે કે લોકો તેના ભાગ 2ની આતુરતાથી રાહ જોશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના બીજા ભાગનું ટાઇટલ પણ સાલારની છેલ્લી ક્રેડિટમાં જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ ફિલ્મના બીજા…
દિવંગત અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે તેમની બે દીકરીઓની વધારે નજીક આવી ગયા છે અને તેઓ તેમની વધુ કાળજી રાખી રહ્યા છે, સામે પક્ષે બંને દીકરીઓ પણ પિતાની ખૂબ જ નજીક છે. મોટી દીકરી જાહ્નવીની વાત કરીએ તો તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગળી ઓળખ ઊભી કરી છે જ્યારે નાની દીકરી ખુશીએ હાલમાં જ ધ આર્ચીઝથી એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કર્યું છે. જોકે, હવે જાહ્નવી કપૂરને લઈને હવે એક ખૂબ જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે જાહ્નવીએ હાલમાં જ પોતાના ચાર મોંઘા એપાર્ટમેન્ટ વેચી કાઢ્યા છે. જી…
કેટરિનાની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર તાજેરમાં રીલીઝ થયું છે. આ ટ્રેલરના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે, જેમાં આલિયા ભટ્ટ પણ સામેલ છે. આલિયાએ કેટરિનાના ફિલ્મનાં ટ્રેલરના વખાણ કરતી એક પોસ્ટ કરી છે, જો કે સોશિયલ મીડિયા યુઝર્સે પોઇન્ટ ઉઠાવ્યો છે કે ‘મેરી ક્રિસમસ’ પહેલા ‘ફાઇટર’નું પણ પોસ્ટર રિલીઝ થયું હતું, તેના ગીતો પણ રિલીઝ થયા છે, એના પર આલિયાએ કેમ કોઇ ટિપ્પણી કરી નથી. આલિયા ભટ્ટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પતિ રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિનાનાં વખાણ કર્યાં છે અને તેની ફિલ્મને ટેકો આપ્યો છે. જોકે, બીજી તરફ તેણે પતિની બીજી એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણનો ઉલ્લેખ કર્યો નથી કે…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને આવા સંજોગોમાં હેડિંગ વાંચીને કદાચ તમને એવું પણ થઈ રહ્યું હશે કે કદાચ બચ્ચન પરિવાર સાથેના કોઈ પ્રિય વ્યક્તિને યાદ કરીને ભાવુક પોસ્ટ લખી હશે… તો ભાઈસાબ એવું બિલકુલ નથી. હાર્દિકે પોતાના માતા-પિતાની એનિવર્સરી પર તેમને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટ અંગે નેટિઝન્સમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. વાત જાણે એમ છે ગઈકાલે એટલે કે 22મી ડિસેમ્બરના ઐશ્વર્યાના મમ્મી-પપ્પાની વેડિંગ એનિવર્સરી હતી અને ઐશ્વર્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માતા-પિતાના કેટલાક જૂના ફોટો શેર કર્યા હતા અને એમને શુભેચ્છાઓ આપી…
અભિનેત્રી તાપસી પન્નુંની ફિલ્મ ડંકી સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે અને સારું ઓપનિંગ પણ મેળવી રહી છે. ત્યારે રાજકુમાર હિરાણીની સાથે કામ કરવાના અનુભવ વિશે તાપસીએ વાત કરી છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તેણે મનુ નામની પંજાબી યુવતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મના તમામ વખાણ વચ્ચે, અભિનેત્રીએ તાજેતરમાં જ ડિંકીમાં તેની કાસ્ટિંગ વિશે એક રસપ્રદ વાત કરી છે. તેણે કહ્યું કે આ બધું એક અફવાથી શરૂ થયું હતું જે પછી સાચું બન્યું. તે ઘટનાને યાદ કરતાં તાપસીએ કહ્યું કે રાજકુમાર હિરાનીએ ફોન કર્યો તે પહેલાં અફવા ફેલાઈ રહી હતી કે ફિલ્મ માટે તેના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.…
સલમાન ખાનના શો બીગ બોસને લઇને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. હાલમાં ઘરમાં રોજ નવા નાટક જોવા મળી રહ્યા છે. જેમ જેમ આ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ અખાડો બનતો જાય છે. શોમાં દરેક સંબંધનો અલગ રંગ જોવા મળી રહ્યો છે. શોનો નવો એપિસોડ ઘણો રસપ્રદ અને નાટકીય રહ્યો છે. ઘરની અંદર સ્પર્ધકો વચ્ચે ભારે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન બિગ બોસના ઘરની અંદર જે જોવા મળ્યું તેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હશે. બિગ બોસના લેટેસ્ટ એપિસોડમાં વિકી જૈને કંઈક એવું કર્યું કે તેના એક્શનને જોઈને માત્ર પરિવારના સભ્યો જ નહીં પણ ચાહકો પણ ગુસ્સે થઈ ગયા હતા.…
સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સલાર શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે પહેલા જ દિવસે ધમાકો કરી દીધો છે. નીલની ફિલ્મે ફરી એકવાર ભારતીય સિનેમાના બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. પાન ઈન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસના સ્ટારડમ પર ઉભા થઈ રહેલા તમામ સવાલોનો માત્ર એક દિવસમાં તેણે જવાબ આપી દીધો છે. સાહો, રાધે શ્યામ અને આદિપુરુષ બોક્સ ઓફિસ પર જેવી પીટાઈ હતી તેવી જ ધીકતી કમાણી સાલાર કરશે તેમ અહેવાલો કહે છે. પ્રભાસની લેટેસ્ટ ફિલ્મ સલારશુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અને પ્રભાસ પર ઉભા થયેલા આ તમામ સવાલો માત્ર 24 કલાકમાં બોક્સ ઓફિસના તમામ વજનદાર રેકોર્ડ નીચે દટાઈ…
બોલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઇટરની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર ઋત્વિક રોશન અને દિપિકા પાદુકોણની જોડી જોવા મળશે. થોડા દિવસો પહેલા તેનું પહેલું ગીત ‘શેર ખુલ ગયે’ રિલીઝ થયું હતું અને હવેઆ ફિલ્મનું બીજું ગીત ‘ઇશ્ક જૈસા કુછ’ પણ રિલીઝ થયું છે. ગીતમાં ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની હોટ કેમેસ્ટ્રી ધૂમ મચાવી રહી છે. ‘ઇશ્ક જૈસા કુછ’ ગીત બોલીવુડની પ્રખ્યાત વિશાલ-શેખરની જોડીએ કમ્પોઝ કર્યું છે. સિંગર શિલ્પા રાવ અને મેલો ડીએ તેને અવાજ આપ્યો છે. ગીતના વીડિયોમાં ઋત્વિકની બોડી પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ તેમાં ખૂબ…
બી-ટાઉનના છોટે નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને બેગમ કરિના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન અત્યારથી જ લાઈમલાઈટ ચોરી લેતો હોય છે પછી એ પેપરાઝી સામે ક્યુટ પોઝ આપવાની વાત હોય કે મોમ સાથે સેલ્ફી ક્લિક કરવાની વાત હોય. હવે ફરી એક વખત છોટે નવાબના શહેઝાદા તૈમુર અલી ખાન લાઈમલાઈટમાં આવ્યો છે અને આ વખતે તેનું લાઈમલાઈટમાં આવવાનું કારણ છે તેની સ્કુલ ફી. જી હા, તૈમુર જે સ્કુલમાં ભણવા જાય છે ત્યાંની ફી વિશે જો તમે જાણી લેશો તો તમારું મોઢું પહોળું રહી જશે. જોકે, ઘણા લોકોને કરિના અને સૈફનો આ રીતે સતત લાઈમલાઈટમાં રાખવાનો નિર્ણય એકદમ અયોગ્ય લાગે…