કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસન છેલ્લા કેટલાક સમયથી કલાકાર શાંતનુ હજારિકાને ડેટ કરી રહી છે. બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા અને હવે એક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સંકેત મળી રહ્યા છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. ઓરહાન અવત્રામણિ (ઓરી) એ Reddit પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન યોજ્યું હતું જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે તેમને પૂછ્યું હતું કે શું કોઈ સેલિબ્રિટીએ ક્યારેય તેમની સાથે ફોટો પડાવવાનો ઇનકાર કર્યો છે? આ અંગે ઓરીએ આપેલો જવાબ શ્રુતિના લગ્ન તરફ ઈશારો કરે છે. યુઝરના સવાલ પર ઓરીએ શું કહ્યું? સોશિયલ મીડિયા યુઝરે ઓરહાનને પૂછ્યું, “હેલો ઓરી, શું એવી કોઈ સેલિબ્રિટી છે જેણે…

Read More

અંકિતા લોખંડેએ ફરી એકવાર બિગ બોસ 17માં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે. વાસ્તવમાં અંકિતા અભિષેક કુમાર, આયેશા ખાન અને અનુરાગ ડોભાલ સાથે બેઠી હતી. ત્યારબાદ અભિષેકે કહ્યું કે જ્યારે ઈશા માલવિયા ‘ઉદારિયાં’ના સેટ પર લગ્ન કરી રહી હતી ત્યારે તે પાગલ થઈ ગયો હતો. પછી તેણે બધા સાથે લડાઈ કરી અને પોતાના હાથે ઈશાની માંગમાં સિંદૂર ભરી દીધું. આ પછી અંકિતાએ સુશાંત વિશે વાત કરી. અંકિતાએ શું કહ્યું? અંકિતાએ કહ્યું, ‘મારી સાથે પણ આવું થયું છે. જ્યારે ‘શુદ્ધ દેશી રોમાન્સ’ આવી ત્યારે સુશાંતે મારા માટે આખો સિનેમા હોલ બુક કરાવ્યો હતો. કારણ કે…

Read More

વર્ષ 2023માં બોલીવૂડની ઘણી ફિલ્મોએ સારી કમાણી કરી. ભલે દક્ષિણની ફિલ્મની કમાણી કરતા ઓછું કમાઈ, પણ બોલીવૂડની ગણી ફિલ્મો કરોડોનો વેપલો કરવામાં સફળ રહી. આ વર્ષમાં કિંગ ખાને જે વાપસી કરી તે ઉગીને આંખે વળગે એવી છે. તેની ત્રણ ફિલ્મોએ સારી એવી કમાણી અને લોકપ્રિયતા મેળવી. તો એનિમલ અને ગદર ફિલ્મની કમાણીએ પણ નિર્માતાઓને માલામાલ કરી દીધા. ઓછા બજેટમાં બનેલી 12 ફેલ પણ 50 કરોડ કરતા વધારે કમાઈ ગઈ. ત્યારે હવે આવનારા વર્ષમાં કેવી ફિલ્મો આવશે અને બોલીવૂડને કેટલી કમાણી કરાવશે તેની ચર્ચાઓ શરૂ થવા માંડી છે. જોકે આવતા વર્ષે શાહરૂખ ખાન, સલમાન ખાન કે આમિર ખાનની એક પણ ફિલ્મ…

Read More

શાહરૂખ ખાનની ડિંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે 30 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. જોકે ફિલ્મના રિવ્યુ થોડા નબળા આવતા ફિલ્મ કેવી ચાલશે અને કેટલું કમાશે તેવા તર્કવિતર્ક ચાલી રહ્યા હતા, પરંતુ નબળા શુક્ર અને ગુરુવાર બાદ રવિવારે ફરી ફિલ્મે સારી કમાણી કરી અને ચાર દિવસમાં રૂ. 106 કરોડની કમાણી કરી સો કરોડની ક્લબમાં ગઈ હોવાનું અહેવાલો જણાવે છે. એડવાન્સ બુકિંગ દરમિયાન ફિલ્મે 15.41 કરોડનું કલેક્શન નોંધાવ્યું હતું. રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ પ્રભાસ સ્ટારર સલાર સાથે ટકારાયા પછી પણ બોક્સ ઓફિસ પર શાનદાર…

Read More

દરેક મુદ્દા પર કોઈ પણ પ્રકારના સંકોચ કે ખચકાટ વિના પોતાની રાય રાખનાર જયા બચ્ચને વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચન સાથેના સંબંધોને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અહં… તમે જો વિચારી રહ્યા હોવ કે હાલમાં બચ્ચન પરિવારમાં ચાલી રહેલાં ક્લેશને કારણે જયા બચ્ચને આ ખુલાસો કર્યો છે તો ભાઈ એવું બિલકુલ નથી. આ તો જયા બચ્ચનનો એક જૂનો ઈન્ટરવ્યુ છે અને એજ વાઈરલ થઈ રહ્યો છે. છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં છે. મળી રહેલી માહિતી અનુસાર ઐશ્વર્યા છેલ્લાં કેટલાય સમયથી પોતાના સાસરે નહીં પણ પિયરમાં રહે છે. આ બધા રમખાણ વચ્ચે…

Read More

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ક્રિસમસની જ ધૂમ જોવા મળી રહી છે અને બી-ટાઉનના સેલેબ્સ પણ એકબીજાને ક્રિસમસની ભેટ મોકલાવીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ જ અનુસંધાનમાં મલાઈકા અરોરાએ પણ પોતાને મળેલી ક્રિસમસની સ્પેશિયલ ગિફ્ટનો સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, કારણ કે આ ગિફ્ટ બીજા કોઈએ નહીં પણ સલમાન ખાને મોકલાવી છે. મલાઈકાની પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે. મલાઈકાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં મલાઈકાએ સલમાન ખાન દ્વારા મોકલવામાં આવેલી ભેટની ઝલક દેખાડી છે. સલમાને મલાઈકાને એક બોક્સમાં ચોકલેટ,…

Read More

પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ઇન્ડિયાની દ. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માને કેટલીક ખાસ સલાહ આપી છે. સુનીલ ગાવસ્કરે ભારતીય કેપ્ટન રોહિત શર્માને દ. આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા મેન્ટલ એડજસ્ટમેન્ટ કરવાની ખાસ સલાહ આપી છે. 26 ડિસેમ્બરથી ભારત દ. આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા મેદાનમાં ઉતરશે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હશે. સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપમાં આક્રમક રવૈયો અપનાવ્યો હતો, પણ દ. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિતે તેનો અપ્રોચ સંપૂર્ણ રીતે ચેન્જ કરવો પડશે. રોહિત શર્મા વિશ્વ કપ ફાઇનલ બાદ પોતાની પહેલી કોમ્પિટિટિવ મેચ રમશે અને…

Read More

ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે અને T-20 અને વન-ડે સિરીઝ પછી હવે ટીમ ઈન્ડિયા આવતીકાલથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે તૈયારી કરી રહી છે. પરંતુ એ પહેલાં જ ટીમ ઈન્ડિયાનો બે ખેલાડી કેપ્ટન રોહિત શર્મા માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે. આવો જોઈએ શું છે આખો માંઝરો… સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સિરીઝની પ્લેઈંગ-11માં ખેલાડીઓનું સિલેક્શન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે લોખંડના ચણા ચાવવા જેવું કામ સાબિત થવાનું છે. ઘૂંટણની ઈજાથી પીડાઈ રહેલાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીને બદલે ટીમમાં મુકેશ કુમાર કે પ્રસિદ્ધ કૃષ્ણા બેમાંથી કોની પસંદગી કરવી એ શર્મા માટે અઘરું બની…

Read More

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. અહીં ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમાયેલ ત્રણ મેચમી ટી20 સિરીઝમાં 1-1 થી ડ્રો થઇ હતી. ત્યાર બાદ કે એલ રાહુલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝ પણ 2-1 થી જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે ભારત સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમવા જઇ રહી છે ત્યારે પહેલી ટેસ્ટ મેચમાં વિકેટ કીપિંગ કોણ કરશે, કે એલ રાહુલ કે પછી ભરત તે અંગે અનેક અટળો વચ્ચે રાહુલ દ્વવિડે આ આંગે એક ખૂલાસો કર્યો છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચની સીરીઝ રમવા જઇ રહી છે. સીરીઝની…

Read More

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ટવેન્ટી-20 મેચ, વન-ડે મેચ પછી ટેસ્ટ સિરીઝ રમાડવામાં આવશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. સાઉથ આફ્રિકા સામેની 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ચૂક્યો છે. કોહલી અગાઉ દક્ષિણ આફ્રિકા પહોંચ્યા બાદ કેટલાક પારિવારિક કારણોસર ઘરે પરત ફર્યો હતો, પરંતુ તે ફરીથી ટીમ સાથે જોડાયો છે અને આજે પ્રેક્ટિસ કરતા પણ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન તેણે ફાસ્ટ બોલરો સામે પ્રેક્ટિસ કરી હતી. આ સિવાય તે પ્રેક્ટિસ દરમિયાન હેડ કોચ…

Read More