જાણીતી અભિનેત્રી સોનાલી બંદ્રેની વર્ષની શરૂઆત કરવાની રીત સૌથી અનોખી છે કારણ કે અભિનેત્રીએ આ વર્ષે પાર્ટી છોડીને આધ્યાત્મિકતા તરફ જવાનું નક્કી કર્યું છે. ઇ-રિક્ષાની સવારી સાથે હરિદ્વારની તેની ફેમિલી ટ્રીપ વિશે માહિતી આપતાં સોનાલીએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે. વર્ષનો તે સમય ફરીથી આવી ગયો છે જ્યારે દરેક વ્યક્તિ ઉજવણી કરવા માંગે છે અને તે દિવસને ખાસ બનાવવા માંગે છે. ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટીઝ. પરિવાર હોય કે મિત્રો સાથે, લગભગ દરેક સેલેબ સેલિબ્રેટરી નવા વર્ષની ઉજવણીને લઈને મૂડમાં જોવા મળે છે અને નવા વર્ષને આવકારવા પાર્ટી કરતા હોય છે. ત્યારે આ બધાથી દૂર બોલિવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેના…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
રણદીપ હુડ્ડા ખુબસુરત પત્ની લીન લેશરામ સાથે હનીમુન પર છે. બન્ને એ પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં બંને રોમેન્ટિક અને એકબીજામાં મગ્ન જોવા મળે છે. લિન લેશરામે બ્લેક મોનોકિની પહેરી છે, જેમાં તે ખૂબ જ કિલર લાગી રહી છે. જે તસવીરો શેર કરતા જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકોએ નવા વર્ષ 2024ને ધમાકેદાર સ્વાગત કર્યું. નવા વર્ષની ઉજવણી કરવા માટે, ફિલ્મ સ્ટાર્સે પણ તેમના મનપસંદ સ્થળોએ જઈને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે અને ધમાકેદાર પાર્ટી કરતા હોય છે . તેમાં મોટાભાગના સ્ટાર્સ નવા વર્ષની ઉજવણી માટે વિદેશ ગયા છે, ત્યારે…
બોલિવુડ ફિલ્મ સ્ટાર શમા સિકંદરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ વેકેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે કડકડતી ઠંડીની વચ્ચે દરિયાના પાણીમાં એન્જોય કરતી જોવા મળે છે. આ તસવીરો જોઈને ફેન્સ પણ હેરાન ગયા છે. બોલિવુડ ફિલ્મ સ્ટાર શમા સિકંદર હાલમાં વેકેશન પર છે. એક્ટ્રેસ હાલમાં ફ્રાન્સમાં એન્જોય કરતી જોવા છે. જેની એક ઝલક શમા સિકંદરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને આપી છે. એક્ટ્રેસ શમા સિકંદર આ લેટેસ્ટ તસવીરોમાં પૂલના પાણીમાં ઉતરીને પાણીની મજા લેતી જોવા મળી હતી. આ તસવીરો જોઈને એક્ટ્રેસના ફેન્સ પણ દંગ થઈ ગયા હતા. શમા સિકંદરની આ તસવીરો જોઈને તેના ફેન્સે જોરદાર કોમેન્ટ…
પ્રભાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રભાસ સાથે સેલ્ફી લીધા બાદ એક છોકરી ત્યાં આવે છે, જે પ્રભાસને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને તેની સાથે ફોટો ક્લિક કર્યા બાદ અચાનક જ તેને થપ્પડ મારી દે છે. જોશમાં ને જોધ માં યુવતી હોશ ખોઇ બેસે છે. સઉથનો સુપરસ્ટાર પ્રભાસ હાલ ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ સાલાર છે, સાલારને પગલે પ્રભાસને ચાહકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. બીજી બાજુ આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ ઉપરાંત વિદેશમાં પણ તગડી કમાણી કરી છે. આમ સાલારના વધતા ક્રેઝ વચ્ચે…
બોલીવુડના પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તરે ‘ડંકી’નું ગીત ‘નિકલે થે કભી હમ ઘર સે’ લખ્યું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ગીત ચાર્ટમાં ટોપ પર છે. શરૂઆતમાં તેમણે આ ગીત લખવા તૈયાર નહોતા, પરંતુ રાજકુમાર હિરાણીના આગ્રહથી તેઓ સંમત થયા, પરંતુ તેમની ખાસ શરતો સાથે. તેણે ગીતો માટે ભારે ફી વસૂલ કરી છે. તેણે રાજકુમાર હિરાણીની ફિલ્મ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી છે. જાણીને નવાઇ લાગશે કે આ ગીત માટે તેમને 25 લાખ ચાર્જ કર્યો છે. જાવેદ અખ્તર ભારતના સૌથી પ્રખ્યાત ગીતકારોમાંના એક છે. હિન્દી સિનેમામાં કામ કર્યાને પાંચ દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તેણે પહેલા સલીમ…
આજે વધતું વજન દરેક અન્ય વ્યક્તિ માટે મોટી સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે. સામાન્ય રીતે બેઠાડુ જીવનશૈલી, વર્કઆઉટનો અભાવ અને ખાવાની ખરાબ આદતો વ્યક્તિના વજનમાં વધારો કરવા માટે જવાબદાર હોય છે. પરંતુ કેટલીકવાર PCOS પણ વજન વધારવાનું કારણ બને છે. અભ્યાસ મુજબ, લગભગ 20 ટકા ભારતીય મહિલાઓ PCOS થી પીડિત છે. આ સમસ્યાને કારણે મહિલાઓમાં માસિક અનિયમિતતા, ચહેરાના વાળ અને વજન વધવા જેવા લક્ષણો દેખાવા લાગે છે. જો કે, આ સમસ્યાને કડક આહાર અને શારીરિક પ્રવૃત્તિની મદદથી નિયંત્રિત કરી શકાય છે. ચાલો એવા 3 યોગાસનો વિશે જાણીએ જે પેટની આસપાસ જમા થયેલી ચરબીને ઓછી કરીને PCOS સાથે વ્યવહાર કરવામાં પણ…
ટેલિવિઝનનો શો બિગ બોસ તેની દરેક સિઝનમાં ખૂબ જ ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે દર વખતની માફક તેની હાલની સિઝન પણ એટલી જ ચર્ચામાં છે. તેમાં પણ દરેક ‘બિગ બોસ’ ફેન સલમાન ખાનના ‘વીકેન્ડ કે વાર’ની આતુરતાથી રાહ જોતા હોય છે. તેમાં પણ જયારે સલમાન ખાન સ્ક્રીન પર આવે છે, ત્યારે બિગ બોસના સ્પર્ધકોના પરસેવા છૂટી જતા હોય છે. ત્યારે બિગ બોસના આગામી એપિસોડમાં એ જોવા મળશે કે સલમાન ખાન મુનાવરની ગર્લફ્રેન્ડ આયેશા ખાનને નિશાન બનાવશે. આ આરોપો આયેશા સહન કરી શકેશે નહીં જેથી તે અંકિતા લોખંડે પાસે જઈને રડશે. આ માટે સૂત્રોનું માનીએ તો, સતત રડવાના કારણે આયેશા બિગ…
રશ્મિકા મંદન્ના એક એવી અભિનેત્રી છે કે જેણે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવુડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં રશ્મિકાએ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારે અભિનેત્રીએ આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ પૂર્ણ કર્યા છે. રશ્મિકા મંદન્નાએ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો વિતાવ્યા હોવાથી તે ખૂબ જ ખુશ છે. આથી, તેણે આ માટે એક પોસ્ટ શેર કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. રશ્મિકા મંડન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેની સાથે તેણે એક પોસ્ટ પણ લખી છે. આ પોસ્ટ ઇન્ડસ્ટ્રીમાં તેના સાત વર્ષ પૂર્ણ કરવા પર છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ તેના સાત…
ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘વ્યુહમ’ ઘણા સમયથી વિવાદોનો સામનો કરી રહી છે. આ ફિલ્મની રિલીઝ સામે સતત વિરોધ થઈ રહ્યો હતો. હવે આ દરમિયાન રામ ગોપાલ વર્માને મોટો ઝટકો લાગ્યો છે. વિવાદોને કારણે ફિલ્મ ‘વ્યુહમ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી ન હતી. હવે તેલંગાણા હાઈકોર્ટે ફિલ્મ નિર્માતાની ‘વ્યુહમ’ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફિલ્મ ગઈ કાલે એટલે કે 29મી ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. આ ફિલ્મ આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીના જીવન પર આધારિત છે. જસ્ટિસ સુરપલ્લી નંદાની કોર્ટે રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર પણ રદ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે શુક્રવારે…
‘એનિમલ’માં વિલનનો રોલ કરીને લોકોના દિલો પર રાજ કરનાર બોબી દેઓલ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. એનિમલ સ્ટાર હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યો છે.બોબી દેઓલ સાઉથની મચઅવેટેડ ફિલ્મ એનબીકે 109માં જોવા મળશે. આ વાતની જાણકારી ઉર્વશી રૌતેલાએ આપી છે.ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટર સાથે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં બંને ફ્લાઈટમાં બેઠેલા જોવા મળે છે. આ શેર કરતી વખતે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું કે ‘એનબીકે 109ના ફેમિલીમાં લોર્ડ બોબી દેઓલનું સ્વાગત કરતાં હું ખૂબ જ ખુશ છું. મને સિનેમાની દુનિયામાં લોન્ચ કરવા બદલ હું દેઓલ પરિવારનો આભાર માનું છું. હવે…