કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલ હાલમાં એકદમ ફોર્મમાં છે અને તેના આ ફોર્મને કારણે જ તેને આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. આ મુકામ હાંસિલ કરનાર ગિલ ચોથો ભારતીય ખેલાડી છે અને એની પહેલાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલીને આ માન મળી ચૂક્યું છે. ગઈકાલે ગિલને આઈસીસી રેન્કિંગમાં નંબર વન જાહેર કરવામાં આવતા જ સારા તેંડુલકર એકદમ રાજીની રેડ થઈ ગઈ હતી અને તેણે સોશિયલ મીડિયા પર શુભમન ગિલ માટે ખાસ પોસ્ટ પણ શેર કરી હતી. એવું કહેવાય છે કે સારા અને શુભમન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આવો જોઈએ શું…

Read More

બેંગલુરુ: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લાં ઘણાં દિવસોથી તેમની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. અનુષ્કા અને વિરાટના ઘરે બીજી વાર પારણું બંધાશે તેવી ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ત્યાંજ હવે વિરુષ્કા બેંગલુરુમાં સ્પોટ થયા છે. બેંગલુરુનો વિરાટ અને અનુષ્કાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં અનુષ્કાના બેબી બંપ દેખાઇ રહ્યાં છે. એમ નેટીઝન્સ કહી રહ્યાં છે. વિરુષ્કાના વાઇરલ વિડીયોમાં અનુષ્કા વિરાટ સાથે હોટલની બહાર ફરતી દેખાય છે. વિરાટે તેનો હાથ પકડક્યો છે. એમ પણ દેખાય છે. અનુષ્કાએ કાળા રંગનો શોર્ટ ફ્લેર્ડ ડ્રેસ પહેર્યો છે. જેમાં તેનો બેબી…

Read More

સિડનીઃ વર્તમાન ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પ્રાપ્ત કરીને ધમાકેદાર રીતે સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે હજી સુધી એકેય મેચ ગુમાવી નથી. તમામ આઠ લીગ મેચ જીતી બતાવી છે. છેલ્લી લીગ મેચ 15મીના રવિવારે નેધરલેન્ડ્સ સામે રમશે. ભારતીય બેટર્સના ધરખમ દેખાવ અને કાતિલ બોલરોના તરખાટ સામે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા જેવી શક્તિશાળી ટીમ હારી ચૂકી છે. ભારતીય ટીમની વિજયકૂચને કેવી રીતે રોકવી એ વિશે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર એડમ ગિલક્રિસ્ટે એક યોજના જણાવી છે. તે ઉપરાંત એણે ચાર ખેલાડીના નામ પણ જણાવ્યા છે જેની તરફથી હરીફ ખેલાડીઓને સૌથી વધારે જોખમ…

Read More

બ્રાઝિલિયન ઇન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ લુઆના એન્ડ્રેડ ખૂબ પ્રખ્યાત હતી પણ તેણીએ માત્ર 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લુઆનાના ચાહકો તેના નિધનના સમાચારથી આઘાતમાં છે. જો કે એક્ટ્રેસનું મૃત્યુનું કારણ વધુ પરેશાન કરનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સર્જરી દરમિયાન અભિનેત્રીને ૪ વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તેના અઢી કલાક પછી, લુઆનાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. ડોકટરોએ તેણીને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અભિનેત્રી બચી શકી નહીં. અહેવાલો…

Read More

દોસ્તી, પ્રેમ અને ડ્રામાની ત્રિપલ મસ્તી સમી ફિલ્મ ધ આર્ચીઝમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા છવાઈ ગયા છે, ‘ધ આર્ચીઝ’ના ટ્રેલરની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આખરે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે. સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ સાથે આ ત્રણેય સ્ટાર કિડ્સ એકસાથે ફિલ્મની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ઝોયા અખ્તરે નિર્દેશિત કરેલા ‘ધ આર્ચીઝ’ ઘણા સમયથી ન્યૂઝમાં છે. જો કે આ ફિલ્મના ટ્રેલર માટે લોકોને ઘણી રાહ જોવી પડી…

Read More

બિગ બોસ ઓટીટી 2થી લાઈમલાઈટમાં આવેલી આકાંક્ષા પુરીની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. અભિનેત્રી પોતાની તસવીરો અલગ અલગ અંદાજમાં શેર કરે છે. હાલમાં જ અભિનેત્રીએ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. જ્યાં તેણે એવી સ્ટાઈલમાં ક્લોથ પહેર્યા હતા કે તેની સુંદરતા જોઈને ચાહકો દિવાના થયા હતા. ‘બિગ બોસ ઓટીટી 2’ થી લાઈમલાઈટમાં આવેલી આકાંક્ષા પુરી તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. દરરોજ અભિનેત્રી સિઝલિંગ લુકમાં સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરે છે. આ વખતે પણ આકાંક્ષાએ તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. અભિનેત્રી દિવાળીની પાર્ટી માટે એવી સ્ટાઈલમાં તૈયાર…

Read More

નેહા બગ્ગાએ તેના બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કરી લીધા છે. હાલ આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થયા હતા. અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નેહા બગ્ગાએ તેના બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કરી લીધા છે. હાલ આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમના લગ્ન શિમલામાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા. વાયરલ થયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે નેહા દુલ્હનના ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી, તેણે તેના લગ્નમાં પેસ્ટલ રંગનો…

Read More

સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ગુમ થયેલી છોકરીની તસવીર શેર કરી છે, જેમાં તેને તેની હાઉસ હેલ્પ આ મદદ માંગી છે, જેની 9 વર્ષની પુત્રી ગુમ થઇ ગઇ છે.સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.સની લિયોનીએ તેના હાઉસ હેલ્પ માટે એક મદદ માંગી છે.ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુમ થયેલી છોકરીની તસવીર શેર કરી બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણી તેના ફોલોઅર્સ સાથે અંગત જીવન અને પ્રોજેક્ટ્સ સંબંધિત રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. તે જ સમયે, તાજેતરમાં તેણે ચાહકો પાસેથી મદદ માંગતી એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોસ્ટમાં મદદ…

Read More

એલ્વિશ યાદવની રેવ પાર્ટી કેસમાં મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ પૂછપરછ દરમિયાન એલવીશે જણાવ્યું કે બોલિવૂડ સિંગર ફાઝિલપુરિયા તેના શૂટ માટે સાપની વ્યવસ્થા કરતો હતો. મંગળવારે રાત્રે એલ્વિશ યાદવની પોલીસે લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. જે બાદ એલ્વિશને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકના જવાબ પોલીસે આપ્યા હતા. નોઈડા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે એલ્વિશને વાયરલ વીડિયોને લઈને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એલ્વિશે જણાવ્યું કે ફાઝિલપુરિયા તેના શૂટિંગ માટે સાપની વ્યવસ્થા કરતો હતો. લોકોએ આ જ સેટનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જો પોલીસ સૂત્રોનું માનીએ તો, એલ્વિશે શરૂઆતના સરળ…

Read More

દિવાળી પાર્ટીમાં કાર્તિક આર્યન સારા અલી ખાનના ઘરે પહોંચ્યો હતો. વીડિયોમાં કાર્તિક પીળા રંગનો કુર્તો અને સફેદ પાયજામા પહેરેલો જોવા મળી રહ્યો છે. ફેસ્ટિવ સિઝન માટે અભિનેતાનો લુક એકદમ પરફેક્ટ છે. આ વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે દો દિલ ફિર મીલ રહે હૈ. સારા અને કાર્તિકને સાથે જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે. આ દિવસોમાં બોલીવુડના અનેક જગ્યાએ દિવાળીની પાર્ટી થઈ રહી છે. મોટા સ્ટાર્સ અને નિર્માતાઓ પોતપોતાના ઘરે દિવાળી પાર્ટીઓનું આયોજન કરી રહ્યા છે અને અન્ય સ્ટાર્સને તેમની દિવાળી પાર્ટીમાં આમંત્રિત કરી રહ્યા છે. આ દરમિયાન સારા અલી ખાને પણ પોતાના ઘરે દિવાળી…

Read More