ગાંધીનગર- ગુજરાતમાં સત્તાથી દૂર ફેંકાયેલી કોંગ્રેસને સત્તાનો નશો પચતો નથી અને વિપક્ષમાં નેતાઓને ફાવતું નથી. ભાજપ અને મોદીના શાસનથી કંટાળેલી દેશની જનતાએ વિવિધ રાજ્યોમાં પરિવર્તનનો નિર્દેશ આપ્યો હતો પરંતુ કોંગ્રેસના સત્તા ભૂખ્યાં નેતાઓ વચ્ચે યાદવાસ્થળી ફાટી નિકળી છે જેનો ચેપ ગુજરાત કોંગ્રેસને પણ લાગી શકે તેમ છે. કોંગ્રેસ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં યાદવાસ્થળી છે. મધ્યપ્રદેશમાં તો જ્યોતિરાદિત્ય સિંઘિયાએ હાલના મુખ્યમંત્રી કમલનાથ સામે બળવો પોકાર્યો છે. રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત ને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ નડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર ત્રિભેટે આવીને ઉભેલી છે. કોંગ્રેસના મંત્રી નહીં બનેલા ધારાસભ્યોને ખરીદવાના રસ્તા ભાજપના નેતાઓએ શોધી કાઢ્યા છે.…
કવિ: Margi Desai
ગાંધીનગર- કેન્દ્ર સરકાર ધીમે ધીમે ગુજરાત સરકારને કેન્દ્રીય આવકનો હિસ્સો ઘટાડતી જાય છે. કેન્દ્ર ગુજરાતને થપ્પડ મારી રહી છે પરંતુ ક્યાં અને કેવી રીતે મારે છે તે હાલના નાણાકીય આંકડા દર્શાવે છે. ખુદ સરકારની સત્તાવાર માહિતી પ્રમાણે રાજ્યની મહેસૂલી આવકનો હિસ્સો આગામી વર્ષના અંતે વધીને 76 ટકા થશે જેની સામે કેન્દ્રની આવકનો ફાળો માત્ર 24 ટકા રહેશે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં રાજ્યની કુલ મહેસૂલી આવકોમાં વધારો થશે જ્યારે કેન્દ્રના કરવેરા અને સહાયક અનુદાનમાં ઘટાડો થશે. રાજયની મહેસૂલી આવકોમાં રાજયના પોતાના કરવેરા અને બિન-કરવેરાની આવકો સાથે કેન્દ્રીય કરવેરામાં હિસ્સો અને કેન્દ્રીય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સહાયક…
62 નવી ફ્લાઇટ્સ ઉપરાંત, વિસ્તારા હવે મુંબઇથી 10 શહેરો માટે સીધી ફ્લાઇટ્સ ચલાવશે. એરલાઇનના બોઇંગ 737-800 એનએનજી એરક્રાફ્ટ 12 બિઝનેસ ક્લાસ અને 156 ઇકોનોમી બેઠકોની બે-વર્ગની ગોઠવણીમાં કાર્ય કરશે. ફ્લાઈટ નેટવર્કમાં 50% થી વધુ વધારો કરતાં વિસ્તારાએ સોમવારે જાહેરાત કરી હતી કે તેણે આ મહિનાની શરૂઆતથી મુંબઇ અને દિલ્હીને દેશભરના અન્ય શહેરો સાથે જોડીને 62 નવી ફ્લાઇટ્સ ઉમેરી છે. તેણે 48-કલાક ‘ગ્રાન્ડ વિસ્તારા મોન્સુન સેલ’ ની પણ જાહેરાત કરી હતી, જે 18 જૂનથી 0001 કલાકથી શરૂ થશે અને 19 જૂનના રોજ 2359 વાગ્યે સમાપ્ત થશે. સેલ દરમિયાન, મુસાફરો 3 જુલાઇ અને 26 સપ્ટેમ્બર વચ્ચેની તારીખ ની ટિકિટ ખરીદી શકશે, તેમ એરલાઇન્સે…
કેરલમાં એક મહિલા પોલીસ અધિકારી પર છરી દ્વારા આક્રમણ કરી તેના જીવતા બાળી દેવાની ઘટના બહાર આવી છે. શનિવારે આ હુમલા દરમિયાન, મહિલા સ્થળ પરજ મૃત્યુ પામ્યા હતા. મહિલા પોલીસ અધિકારી પાર હુમલો કરનાર ટ્રાફિક પોલીસ છે. આ ઘટના દરમિયાન, આરોપી પણ 50% બાળી જવા પામ્યો છે. આરોપી પોલીસ અધિકારીની ભરતી અલપ્પુઝા મેડિકલ કોલેજની આઇસીયુમાં કરવામાં આવી છે. આ તબક્કે, આ ઘટના પાછળનું કારણ જાહેર થવા પામ્યું નથી. મીડિયા અહેવાલો અનુસાર, સૌમ્ય પુષ્કર્ન (32 વર્ષ) સિવિલ પોલીસ અધિકારી હતા. તેમની પોસ્ટિંગ અલપ્પુઝા જીલ્લાના વેલિકુનમ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સૌમ્યા પોલીસ કેડેટ કેમ્પમાંથી ફરજ…
તમે લોકોએ હંમેશા વૃક્ષ પર એકજ પ્રકારના ફળ જોયા હશે. હવે તમે 40 ફળોવાળું એક વૃક્ષ જોશો. અમેરિકાના સેમ વોન એકૉન નામના વૈજ્ઞાનિકે આ વૃક્ષ બનાવાયું છે. તેમણે એક વૃક્ષની વિવિધ શાખાઓ પર 40 પ્રકારના ફળો આપ્યા છે. આ અજોડ વૃક્ષ ’40 ફળોનું વૃક્ષ’ પર, 40 સ્ટોન ફ્રૂટ્સ (એવા ફળો કે જેની ગુઠલી ખુબ સખત હોય છે) જેવા કે પીચ, આલુબુખારા, લિચી, ચેરી, બદામ વગેરે થશે. સેમ વોન એશેન એક વૈજ્ઞાનિક છે, તેમજ સિરાક્યુસ યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટસના પ્રોફેસર છે. સેમ સંદેશાવ્યવહાર, બોટની, કૃષિ, હવામાનશાસ્ત્ર અને તકનીકીમાં કુશળ છે. 40 ફળોનું વૃક્ષ, જેને મોન્સ્ટર ટ્રી પણ કહેવામાં આવે છે તે વિજ્ઞાનનું નવું મોડેલ છે જે…
પાકિસ્તાનમાં 14 મી જૂને એક પત્રકાર પરિષદ યોજાયી હતી. ખૈબર પખ્તુન્ખાવા પ્રાંતની એસેમ્બલીએ કેટલાક નિર્ણયો લીધા હતા. તે નિર્ણયો વિચે જાણકારી આપવા મંત્રીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી. સૂચના મંત્રી શૌકત યુસુફઝાઈ અને તેમના મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતાં. સમય સોશ્યિલ મીડિયાનો છે. તેથી આ પ્રેસ કોન્ફરન્સ લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા ટીમ તરફથી અહીં એક મોટી ભૂલ થયી. ચાલુ સ્ટ્રીમિંગ માં કેટ ફિલ્ટર ચાલુ રહી ગયું. અને મંત્રી બિલાડી જેવા દેખાવા લાગ્યા. સ્ક્રીન શોર્ટ્સ નો જમાનોછે. આ ફેસબુક લાઇવ સ્ક્રીન જોતા લોકોએ સ્ક્રીન શોર્ટ્સ લઇ લીધા અને સોશ્યિલ મીડિયા પાર ટ્રોલ કરવા લાગ્યા. કોઈકે કહયું કે કેટ ફિલ્ટર હટાઓ…
ટાટા મોટર્સે તેની ખુબ આતુરતાથી રાહ જોવાયી રહેલી એવી, પ્રીમિયમ હેચબેક, ALTROZ ને સ્પેશ્યલ પ્રીવ્યુ વેબસાઈટ પર લોન્ચ કરી દીધી છે. વેબસાઈટ સાથે ટાટાએ ટ્વિટર વિડિઓ માં સંપૂર્ણ કેમોફલોજ કાર નું ટીઝર પણ પોસ્ટ કર્યું હતું. ટાટાએ ALTROZ ની જાહેરાત 1,00,000 વેબ હિટ્સ મળ્યાં બાદ લોન્ચ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ કંપની ની અપેક્ષાથી બહુ જલ્દી વેબસાઈટ ને એક લાખ હિટ્સ માત્ર 24 કલાક માં મળી ગયી હતી. આ કાર ની કિંમત અંદાજે 6 લાખ થી 8 લાખ આંકવામાં આવા રહી છે અને એક કાર લોન્ચ થવા જાયી રહી છે.