ઉત્તરપ્રદેશ તા.2 : સમાજવાદી પાર્ટી ના પ્રમુખ અને ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે એક પછી એમ 6 રેલી યોજી હતી.આજ ની એક પણ રેલી માં તેમને પોતાના પિતા સાથે ની તકરાર ની વાત કહી નોહતી.તેમને રેલી માં ભાજપ ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ” ભાજપ દ્વારા રજુ થયેલ બજેટ માં કોઈ પ્રકાર ના અચ્છે દિન નજરે નથી ચડતા “ જયારે તમેને વધુ માં જણાવ્યું હતું કે “સમાજવાદી પાર્ટી ની પેન્શન યોજના મહિલાઓ ને સશક્ત બનાવશે”
જયારે માયાવતી એ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
- ભાજપ એ રજુ કરેલ બજેટ માં એ નથી જણાવ્યું કે નોટબંધી પછી કેટલું કાળુંનાણું જમા થયું છે.
- જો ભાજપ ઉત્તરપ્રદેશ માં સત્તા પર આવશે તો આરએસએસ ના એજન્ડા સાથે અનામત ની પ્રથા ને નાબૂદ કરી દેશે.
- ભાજપ ની સરકાર મુસ્લિમોં ના પર્સનલ લો બોર્ડ માં માથું મારી રહી છે.