બીલીમોરા તા.30 : બીલીમોરા રેલવેસ્ટેશન ફાટક ન.108 અને 109 વચ્ચે ગરનાળા પાસે અપલાઈન માં ટ્રેક ફ્રેક્ચર સર્જાતા ટ્રેનો ના આવાગમન પર અસર પડી સમારકામ શરૂ કરાયું.વલસાડ રેલવે સ્ટેશને પણ ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે અનેક મુસાફરો અટવાયા,બીલીમોરા રેલવે સ્ટેશન ના હદ માં આજરોજવહેલી સવારે ટ્રેક ફેક્ચર સર્જાયું હતું.વલસાડ રેલવે સ્ટેશને પણ ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે.અનેક મુસાફરો અટવાયા સવારની તમામ ટ્રેનોનો વ્યવહાર ખોરવાયો બીલીમોરા રેલવે સ્ટેશન ના હદ માં આજરોજવહેલી સવારે ટ્રેક ફેક્ચર સવારની તમામ ટ્રેનોનો વ્યવહાર ખોરવાયો.