પક્ષી બચાવ કરુણા અભિયાન ના ભાગ રૂપે આજ રોજ સવારે વિવિધ સ્કુલ ના હજારો વિદ્યાર્થી ઓ દ્વારા લોક જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી …..
આજ રોજ સવારે ભરૂચ ના શ્રવણ ચોકડી થી વિવિધ શાળા ના હજારો વિદ્યાર્થી ઓ એ કરુણા અભિયાન ૨૦૧૭ ની આ લોક જાગૃતિ રેલી માં ભાગ લીધો હતો ..
જીલ્લા વિકાસ અધોકારી આનંદ પટેલ તથા નાયબ મામલતદાર ના હસ્તે રેલી ને પ્રસ્થાન કરાવવા માં આવી હતી જેમાં વાઈલ્ડ લાઈફ વોર્ડન ના કર્મીઓ પણ જોડાયા હતા …
શ્રવણ ચોકડી થી નીકરેલી આ રેલી જૂની જીલ્લા સમહર્તા ની કચેરીએ પૂર્ણ થઇ હતી .જેમાં વિવિધ શહેર ના માર્ગો ઉપર લોક જાગૃતિ અર્થે વિદ્યાર્થી ઓ પક્ષી બચાવ .તેમજ ચાઈનીઝ દોરા ના બહિસ્કાર જેવા સૂત્રો પોકાર્ય હતા …..
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ તાલુકા ના ૧૦ હજાર થી વધુ વિદ્યાર્થી ઓ એ કરુણા અભિયાન ૨0૧૭ માં ભાગ લીધો છે તેમજ જીલ્લા ની વિવિધ મોટી શાળા ઓ માં જાગૃતિ અંગે ની સી ડી મોકલી ને કેટલાય વિદ્યાર્થી ઓ સુધી સંદેશો પહોંચાડવા માં આવ્યો છે ..તેમ જીલ્લા વિકાસ અધીકારી આનંદ પટેલે જણાવ્યું હતું ….