Baby Boy Viral Video: વિમાની અંદર બાળકની મસ્તી, માસૂમિયત અને પ્રેમથી ભરેલો વીડિયો
Baby Boy Viral Video: કહેવાય છે કે બાળકો ભગવાનના સ્વરૂપ છે. તેમની માસુમિયત અને નિર્દોષતા દરેકના દિલને જીતી લે છે. ઘરમા જો બાળકો ના હોય તો જીવન સૂનુ લાગે છે, પરંતુ જ્યારે બાળકો હોય ત્યારે ઘરમાં ખુશી અને શોર-શરાબો રહે છે. આજના સમયમાં, ઘણા બાળકોએ સોશિયલ મીડિયા પર પોતાનો સમય પસાર કરવાનો શરૂ કરી દીધો છે, અને કેટલાક તેમના નમ્ર અને ક્યુટ વીડિયો શેર કરીને લોકોના દિવસને સુંદર બનાવતા રહે છે.
અવારનવાર એવા વીડિયો વાયરલ થઇ જાય છે, જે બાળકોની માસ્તૂમિયત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જે વિમાનમાં એક બાળકના માસૂમ અને રમુજી ક્રિયાઓ બતાવે છે.
View this post on Instagram
આ વીડિયોમાં, એક પેસેન્જર વિમાનમાં એક પિતા પોતાના બાળકને ખોળામાં બેસાડી રાખે છે, ત્યારે એ બાળક એક એર હોસ્ટેસને જોઈને “બેબી-બેબી” બોલી રહ્યો છે. આ બાળકની આ મસ્તી જોઈને પિતા મોં છુપાવવાની કોશિશ કરે છે અને હસતા જોવા મળે છે.
વિડિયો પર લોકોનાં કોમેન્ટ્સ સાથે, આ માસૂમે દિવસમાં રંગ ભરી દીધો છે. 8 લાખ 60 હજાર 225 લાઇક્સ અને સોશિયલ મીડિયા પર લાલ હૃદય અને હાસ્યના ઈમોજી સાથે આ વીડિયો લોકોએ ખૂબ પસંદ કર્યો છે.