Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકાર, ભાજપ અને શિવસેનાના સંભવિત મંત્રી પદોના નામ
Maharashtra મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના)ની નવી સરકાર રચાતાની સાથે જ મંત્રીઓના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપ અને શિવસેના બંનેના સંભવિત મંત્રીઓની યાદી બહાર આવી છે. આવો જાણીએ કોને મળી શકે છે મંત્રી પદ
ભાજપના સંભવિત મંત્રીઓ
કોંકણ
– રવિન્દ્ર ચવ્હાણ
– નિતેશ રાણે
– ગણેશ નાઈક
મુંબઈ:
– મંગલપ્રભાત લોઢા
– આશિષ શેલાર
– રાહુલ નાર્વેકર
– અતુલ ભાતખાલકર
પશ્ચિમ મહારાષ્ટ્ર:
– શિવેન્દ્રસિંહરાજે ભોસલે
– ગોપીચંદ પડલકર
– માધુરી મિસાલ
– રાધાકૃષ્ણ વિખે પાટીલ
વિદર્ભ:
– ચંદ્રશેખર બાવનકુળે
– સંજય કુટે
ઉત્તર મહારાષ્ટ્ર
– ગિરીશ મહાજન
– જયકુમાર રાવલ
મરાઠવાડા:
– પંકજા મુંડે
– અતુલ સેવ
શિવસેનાના સંભવિત મંત્રીઓ:
– એકનાથ શિંદે (મુખ્યમંત્રી)
– દાદા હસ્ક
– શંભુરાજ દેસાઈ
– ગુલાબરાવ પાટીલ
– અર્જુન ખોટકર
– સંજય રાઠોડ
– ઉદય સામંત
આ એક ટેન્ટેટિવ લિસ્ટ છે અને આખરી નિર્ણય મુખ્યમંત્રી અને ગઠબંધન પાર્ટી વચ્ચે ચર્ચા બાદ લેવામાં આવશે. મંત્રી પદ માટેના નામોની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.