Stock Market Opening: સેન્સેક્સ 13 જ્યારે નિફ્ટી 3 પોઈન્ટ વધીને ખુલ્યો, એનટીપીસી ગ્રીન એનજીનો શેર વધ્યો.
Stock Market Opening: આજે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલી રહ્યું છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 13 પોઈન્ટ વધીને 80,254ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે નિફ્ટી પણ 7 પોઈન્ટ વધીને 24,282ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 30 શેર નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટ્રેડિંગ દરમિયાન FMCG શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
એનટીપીસી ગ્રીન એનજીના શેર લાલમાંથી લીલા તરફ ગયા
આજે માર્કેટમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં NTPC ગ્રીન એનજીના શેરમાં ઘટાડા બાદ હવે ઉછાળો જોવા મળી રહ્યો છે. તેનો શેર હાલમાં 2.59 ટકાના વધારા સાથે રૂ. 124.60 પર ટ્રેડ કરી રહ્યો છે.
NTPC ગ્રીન એનજીના શેરમાં વેચાણ
આજે માર્કેટમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ NTPC ગ્રીન એનજીના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. તેનો શેર 2.47 ટકાના ઘટાડા સાથે રૂ. 119.18 પર ટ્રેડ થઈ રહ્યો છે.
લીલા નિશાનમાં બજાર ખુલ્યું
આજે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલી રહ્યું છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 13 પોઈન્ટ વધીને 80,254ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે નિફ્ટી પણ 7 પોઈન્ટ વધીને 24,282ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 30 શેર નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટ્રેડિંગ દરમિયાન FMCG શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજે આ શેર્સમાં એક્શન જોવા મળશે
ગઈકાલે બજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. આજે બધાનું ધ્યાન બજારની સાથે સાથે કેટલાક પસંદગીના શેરો પર પણ રહેશે. આ શેરોમાં અદાણી ગ્રીન એનર્જી, વેલસ્પન કોર્પ, સોનાટા સોફ્ટવેર, વેદાંત, ગોદરેજ પ્રોપર્ટીઝ, નેટકો ફાર્મા, હીરો મોટોકોર્પ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.