Gandhinagar: રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુટીર-ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન
Gandhinagar: આગામી સમયમાં ૧૨ લાખ સુધી પહોંચાડવાનુંલક્ષ્યાંક -કુટીરઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
Gandhinagar: ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’નીજાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત : રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ
કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે
તેમાટે સુરતનીજેમઆગામીસમયમાં રાજકોટ અને વડોદરામાંપણ‘યુનિટી મોલ’ શરૂ કરાશે આ વર્ષે અંદાજિત ૧૫૦ જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા.
“વન ડીસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ” ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવા,ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન