IPL 2025 Auction: IPL ઓક્શનમાં ખેલાડીઓને લઈને મોટો નિર્ણય, BCCIએ બનાવ્યા નવા નિયમો!
IPL 2025 Auction IPL ઓક્શન 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCIએ ખેલાડીઓને લઈને નવા નિયમો બનાવ્યા છે.
IPL 2025 Auction IPL 2025 ની હરાજી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બીસીસીઆઈએ મેગા ઓક્શનને લઈને ઘણા નવા નિયમો તૈયાર કર્યા છે. હવે હરાજી પહેલા ખેલાડીઓને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગે માહિતી આપી છે કે મેગા ઓક્શનમાં માર્કી ખેલાડીઓના 2 સેટ હશે.
8-9 ખેલાડીઓની માર્કી લિસ્ટ હશે.
BCCIએ કહ્યું છે કે તમામ સેટમાં 8-9 ખેલાડીઓની માર્કી લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ખેલાડીઓના 2 સેટ બનાવવામાં આવશે. અગાઉ, IPL 2022 મેગા ઓક્શનમાં માત્ર એક જ સેટ હતો. પરંતુ 2014 અને 2018ની હરાજીમાં ખેલાડીઓની બે માર્કી લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. એલિટ ગ્રેડમાં સ્થાન મેળવનારા ખેલાડીઓમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, આર અશ્વિન, મિશેલ સ્ટાર્ક અને જોસ બટલરનો સમાવેશ થાય છે.
IPL 2025 ની હરાજી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બીસીસીઆઈએ મેગા ઓક્શનને લઈને ઘણા નવા નિયમો તૈયાર કર્યા છે. હવે હરાજી પહેલા ખેલાડીઓને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગે માહિતી આપી છે કે મેગા ઓક્શનમાં માર્કી ખેલાડીઓના 2 સેટ હશે.