હાર્દિક પંડ્યા જો ક્રિજ ઉપર હોય તો સામે વાળાની ધોલાઇ કરવામાં કોઇ કસર છોડતા નથી. રવિવારે વેલિંગટનમાં વેસ્ટપેક સ્ટેડિયમમાં પણ તેમની આંધી ચાલી. 25 વર્ષના પંડ્યાએ 22 બોલમાં 45 રનોની પાળી રમી. આ વખતે તેમનો નિશાન કીવી ગેંદબાજ ટોડ એસ્ટલ બન્યા. જેમા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 253 રન બનાવવાનુ લક્ષ્ય રાખ્યુ.
ક્યારે ક્યારે પંડ્યાએ લગાવ્યા છક્કા –
– વનડેઃ 4 જૂન 2017, સામે ઇમાદ વસીમ, પાકિસ્તાન, ચેંમ્પિયસ ટ્રોફી
– વનડેઃ 18 જૂન 2017, સામે શાદાબ ખાન, પાકિસ્તાન, ચેંમ્પિયસ ટ્રોફી
– ટેસ્ટઃ 13 ઓગસ્ટ 2017, સામે પુષ્પકુમાર, શ્રીલંકા
– વનડેઃ 17 સપ્ટેમેબર 2017, સામે એડમ જાંપા, ઓસ્ટ્રેલિયા
– વનડેઃ 3 ફેબ્રુઆરી 2019, સામે ટોડ એસ્ટલ, ન્યૂઝીલેન્ડ