મેષ
અત્યારે આપ કદાચ કોઈક મુશ્કેલ કામમાં લાગેલા છો. સારી રીતે વિચારો કે આપ શું કરવા ચાહો છો અને પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજુ કરો ઉતાવળમાં કોઈ ભૂલ ન કરી બેસો. ધ્યાન રાખજો કે ધીરજથી બધુંજ જીતી શકાય છે. પોતાના કામને પુરી રીતે સમજવાને માટે આપે ધીરજથી કામ લેવું જોઈશે.|
વૃષભ
આજે આપને આશ્ચર્ય થશે કે આપે એ સમસ્યાને ઉકેલી લીધી જેને કોઈ પણ ઉકેલી શકતું ન હતું. એ સમસ્યા એ પણ હોઈ શકે છે જે આપના ઓળખિતા લોકો વચ્ચે ચાલી રહી હતી. પોતાની આ કામ કરવા બદલ સરાહો અને પોતાના દોસ્તોની સાથે ખૂબ મૌજ મસ્તી કરો.|
મિથુન
આજે આપને થોડુંક માકું લાગશે કારણેકે આપ પોતાના પરિવારજનોની સાથે કોઈ યાત્રા પર નહી જઈ શકો. જો આપ જશો તો આપના માર્ગમાં કેટલીક અડચણો આવી શકે છે પરંતુ આપ આ નાની માની મુશ્કેલીઓને ઉકેલી લેશો.|
કર્ક
આપનો આપના સમૂહથી ટેકો મળી શકે છે જ્યો આગળ બધીને એમની સામે પોતાના વિચાર વ્યક્ત કરશો. આપ જતેજ બધુંજ મેળવી શકો છો. પરંતુ પોતાના કામને પોતાના સાથીદારોમાં વ્હેંચી દેજો. ધ્યાનમાં રાખજે કે માત્ર વાત કરવાથી કંઈ નહી વળે. સારા પરિણામ મેળવવાને માટે પુરી રીતે પ્રયત્ન કરજો.|
સિંહ
આજનો દિવસ પોતાના પ્રિયજનોની સાથે બહાર જવા માટે સારો છે. આજનો દિવસ પરિવારની સાતે સમય પસાર કરવા માટે ખૂબજ સારો છે. એનાથી આપનો પરસ્પરનો પ્રેમ વધશે. આ યાત્રાનો પુરેપુરો લાભ ઉઠાવજો કારણકે પરિવારની સાથે વારંવાર બહાર જવાના અવસર એજ રોજ નથી આવતા.|
કન્યા
આજનો દિવસ ખૂબ મઝા કરવાનો છે. એનો પુરો લાભ લો. અત્યારે આપે રોજની દિનચર્યાથી રજા લઈ લેવી જોઈએ. આપ પોતાના પ્રિયજનોની સાથે ક્યાંય પણ ફરવા જઈ શકો છો. જો અત્યારે આપે ફરવા જવા વિષે વિચાર્યું નથી તો વિચારી જુઓ અને કોઈ ઉજાણીનું આયોજન કરો.|
તુલા
આપ અને આપના પરિવાર વચ્ચે મામલાં તનાવપૂર્ણ છે. જો આપ લોકો વચ્ચે કોઈ ઝઘડાપણ ચાલી રહ્યા છે અને એ વાતચીત ઉકેલી શકાતાંનથી તો આપે આપના પરિવારજનોને વધુ વખત આપવો જોઈએ. આખરે આપણે બધાજ માણસજ છીએ. ઘણી વાર આળણા વિચારોનો બીજાઓની સાથે મેળ નથી બેસતો એટલે સારૂં નો એજ છે કે આવી પરિસ્થિતિમાં થોડીક નમ્રતાથી કામ લ્યો.|
વૃશ્ચિક
આજે આપનું મન કરશે કે આપ ઘર અને ઓફીસથી બહાર નીકળીને પ્રકૃતિનો આનંદ લો. આપ પોતાના તનાવને ખત્મ કરીને પોતાના મગજને શાંત કરવા ચાહો છો. એ માટે આપ પોતાના પરિવારની સાથે કોઈ બાગ બગીચામાં ફરવા જઈ શકો છો. અને ત્યાં બેસીને ગાપ્પા લગાડી શકો છો. આજનો દિવસ આરામ કરવાને માટે સારો છે.|
ધન
આજે આપ કદાચ કંઈક મુશ્કેલીઓમાં ફસાયેલા છો. આવા સમયે આપને જે મદદ મળશે એથી આપને ખૂબ રાહત મળી શકશે. આપને એ વાતથી ખૂબજ ખુશી થશે કે આપના ખરાબ સમયે આપના નજીકના મિત્ર આપને સાથ આપવા તૈયાર છે. બધાના જીવનમાં ચઢાવ ઉતારતો આવે છે પણ લધાય આપના જેટલા ભાગ્યશાળી નથી હોતા જેમના મિત્ર હમેંશા મદદને માટે તૈયાર હોય. પોતાના મિત્રોને મદદને માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.|
મકર
આજે આપને ભરપુર ખુશીઓ મળશે. આજે આપ પોતાના પરિવારજન અને અથવા દોસ્તોની સાથે કોઈ ખુશીનો ઉત્સવ મનાવશો. અથવા પછી ક્યાંક બહાર કરવા જશો. સાથે પસાર કરેલી આ પળો હમેંશા મીઠી પાદના રૂપમાં આપની પાસે રહેટો – એટલે આપ ખૂબ મઝા કરો.|
કુંભ
આજે આપ કોઈ સારો દોસ્ત બનાવી શકો છો. સમય આવવા પર આ દોસ્ત આપને મુશીબત અથવા પડકાર વેળાએ શાંત રહેવામાં મદદ કરશે. આપને લાગશે કે આપ કેટલા ભાગ્યશાળી છો કે આપની આ માણસ સાથે મુલાકાત થઈ છે. આપ પોતાના ગ્રહોનો આફાર માનજો કે કેવા ખરા સમયે આ માણસ આપની જીંદગીમાં આવશો.|
મીન
ઘર પર ઉભી થયેલી અશાંતિ આપની ચિંતાના એક બે પળ વધારી શકે છે. પોતાના ગુસ્સાને કાબુમાં રાખવાની કોશીશ કરજો. ભલે ઘરની અશાંતિનું કારણ આપ ન પણ ણે તો પણ માનસિક શાંતિને માટે પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો.