મેષ
આજે આપ એવી સ્થિતિમાં હશો કે પોતાના જરૂરિયાતવાળા દોસ્તની વાત સાંભળીને એની મદદ કરી શકશો. આપના વહેવારના વખાણ થશે. આજે આપની દોસ્તી આપના મિત્રને ખૂબજ લાભદાયક પુરવાર થશે. અને ભવિષ્યમાં એ પણ આપની મદદ માટે તૈયાર રહેશે.
વૃષભ
આજે આપ ઘરમાં ઝઘડો કરી શકો છો. પોતાના ગુસ્સા પર કાવુ રાખજો. આ ઝઘડો ઘરની સાફસુફી અથવા ઘરની જવાબદારીઓને લઈને હોઈ શકે છે. ઝઘડો કરવાથી બચો અને પોતાના ઘરની શાંતિ જાળવી રાખો.
મિથુન
જે લોકો પરિક્ષા દેવાની તૈયારીમાં છે આજનો દિવસ એમને માટે તનાવભર્યો હોઈ શકે છે. કદાચ આપનું મન ભણતરમાં ન લાગે પરંતુ આપે મન લગાડીને ભણાવાનો પ્રયત્ન કરવો જોઈએ કોઈ પણ નકારાત્મકતાને પોતાના મનમાં આવવા ન દેશો નહિતર કંઈક ભૂલ કરી બેસાશો. પોતાને કણે કે આ પોતેજ કરી શકો છો. પછી જુઓ આપ બધુંજ કરી શકશો.
કર્ક
આજે આપે પોતાના કાર્યાલય અને ઘર પર નાજુક મુદ્દાઓને ઉકેલવાને માટે પોતાની ચતુરાઈ અને સમજનો ઉપયોગ કરવો જોઈશે. ધ્યાનમાં રાખજો બીજાઓને બહસ કરતાં જોઈને તમે પણ એમાં લાગી ન જશો. જો કોઈ આપના સાથે ગેરવાજબી વહેવાર કરે તો પણ આપ નમ્રતાથી પોતાની વાત કહેશો અને પછી ત્યાંથી નીકળી જજો. બધુજ ઠીક થઈ જશો.
સિંહ
આજે આપના સરકાર સંબંધિત અટકેલા કામ બની જશે. એ સંસ્થાઓથી આપના કામને પ્રાથમિકતા મળશે જ્યાં અત્યાદસુધી આપના કામ પર ધ્યાન દેવાનું ન હતું. આ સારા સમયનો લાભ ઉઠાવતા આપ પોતાના બધાજ કામો સમયસર પુરા કરી લેશો.
કન્યા
આજે આપ થોડાક તનાવમાં રહેશો જેના કારણે આપ પોતાની જવાબદારીઓ પર ધ્યાન દઈ શકતા નથી. આપનું મન પોતાના દોસ્તો પર લાગેલું રહેશે. આપ મોટા ભાગે આપનો સમય એમને સંદેશ મોકલવા પર અથવા એમની સાથે ફોન પર વાત કરવામાં વીતાવશો. એક દિવસની વાત હોય તો ઠીક છે પરંતુ એના કારણે પોતાના જરૂરી કામોને અધૂરા ન છોડશો. સહુની સાથે વાતચીત કર્યા પછી ફરી પોતાના કામ પર લાગી જશો.
તુલા
આજે ઐપ ધ્યાન રાખજો કે આપ કોની પર ભરોસો કરી રહ્યા છો. આપની ટેળ છે કે આપ આંખ મીંચીને કોઈ પર ભરોસા કરી લો છો પોતાની એ આદતને બદલી નાંખો નહિતર કોઈક દિવસ આપે પસ્તાવું પડશે તથા આપ કાંઈક મુશીબતમાં ફસાઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેતી વેળાએ પોતાના અંતરની અવાજ સાંભળો. જો સામેવાળી વ્યક્તિ આપને સારી લાગે તો પણ પોતાની જીંદગીનું સુકાન એના હાથમાં ન સોંપતા.
વૃશ્ચિક
આજે આપને એ સફળતા મળશે જેની આપને કોઈ અપેક્ષા ન હતી આપે નિસ્વાર્થ ભાવે કામ કર્યૂં છે જેનું ફળ આપને મળશે. કદાચ આપે પોતાનું કામ ખૂબ મેહનતથી કર્યૂં છે અને આપને એ વાતના કલ્પના પણ ન હતી કે ઉચ્ચ અધિકારી આપની પર નજર રાખી રહેલ છે. જ્યારે આપના આપના કામ બદલ વખાણ થશે તો આપને ખૂબજ ખુશી થશે. આપને એનું ઈનામ પણ મળી શકે છે.
ધન
આપના તેજ દિગામથી આપ કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી દેશો જે આપને ઘણાં સમયથી મુંજવી રહી હતી. આજે આપની બૈદ્ધિક ક્ષમતા અને યોગ્યતા રોચ પર છે. આજે આપ મુશ્કેલી મુશ્કેલ કામ સ્હેલાઈપૂર્વક ઉકેલી લેશો.
મકર
આજકાલ જે તનાવ વધી રહ્યો છે આપેજ એને વાજબી રીતે સમજપૂર્બક ખત્મ કરવાની કોશીશ કરવી જોઈએ. માનસિક શાંતિ મેળવવાને માટે ક્યાંય ફરવા જાઓ અથવા કોઈ સારી ચોપડી વાંચી શકો છો. આપ પોતાના કામ પર ધ્યાન દયો અને એ વાત ધ્યાનમાં રાખજો કે આપ પોતાના પ્રયાસોથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકો છો. પોતાના પ્રિયજનોને જણાવો કે આપ એમન કેટલો પ્રેમ કરો છો. પોતાના ઘરની શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરો.
કુંભ
આજે આપના આટકેલા કામોને પુરા કરવાનો પ્રયત્ન કરશો. આજે આપ સારૂં પરિણામ આવે એવા ઉપાયો પર જ ધ્યાન દેશો. આજે આપ પુરા જોરશોરથી પોતાનું કામ શરૂ કરી દેશો. આપની આ ઉજાર્નો ઉપયોગ લાંબા સમયથી આધૂરાં પડેલા કામોને પુરા કરવામાં લગાવો.
મીન
શું આપે કદીએ એવું વિચાર્યૂં છે કે આપના ઘરમાં આટલા ઝઘડા કેમ થાય છે? કદાચ, આપેજ પોતાનાજ ગુસ્સા પર કાબુ રાખવો જોઈશે. જો આપ રચનાત્મક તથા સહનશક્તિ રાખવાવાળી વ્યક્તિ બની થશો તો આપજ પોતાના ઘરમાં ખુશીનું વાતાવરણ ઉભું કરી શકશો