મેષ
આજે આપ શાંતિપૂર્વક ઘરે જ કોઈ ઝઘડાનો ઉકેલ લાવવાની કોશીશ કરશો. જો આપ અને આપના પરિવારજનોની વચ્ચે કોઈ વાદવિવાદ થઈ જાય તો આપ પોતાને એ લોકો વચ્ચે ફસાઈ ગયા હો એવું લાગશે. જો આપ વચેટિયા બનીને ઝઘડો થતો રોઠાવો છે તો એ રીતે જલ્દીથી બધુંજ ઠીક થઈ જશે.|
વૃષભ
આજે આપનું ધ્યાન ફક્ત મોજ મસ્તીમાં રહેશે. આજે આપ વધું ભૂલી જઈને નાયો અથવા કોઈ પાર્ટી કરો અને એમાં બધાને બોલાવજો. આજે આપ જે કોઈ કરો એ પુરા મનથી કરજો. આપ ઓર આપનો દોસ્ત આ દિવસને હમેશા યાદ રાખશે.|
મિથુન
ઘર પર ઉભી થયેલી અશાંતિ આપની ચિંતાના એક બે પળ વધારી શકે છે. પોતાના ગુસ્સાને કાબુમાં રાખવાની કોશીશ કરજો. ભલે ઘરની અશાંતિનું કારણ આપ ન પણ ણે તો પણ માનસિક શાંતિને માટે પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો.|
કર્ક
આજનો દિવસ આપના માટે સારો છે. ખૂબ મઝા કરો. આજે આપ પોતાની ભાવનાઓને સ્થિર રાખજો તો આપને સારૂં લાગશે. આજે આપનો આત્મવિશ્વાસ ટોય પર છે. એનો લાભ ઉઠાવજો પોતાના આત્મવિશ્વાસ અને ઉજાર્નો ઘરો ઉપયોગ કરજો તો આપ એ જરૂર મેળવી લેઓ જે આપે નક્કી કરેલું છે.|
સિંહ
આજે આપનું સામાજીક જીવન ઘણી બધી પ્રવૃત્તિઓથી ભરપૂર રહેશે. આપ પોતાના દોસ્તોની સાથે ખુબ મઝા કરશો અને સાથેજ પોતાના કામમાં મળેલી સફળતાનો પણ આનંદ ઉઠાવો આ સમયનો પુરો આનંદ લો કારણ કે પાછળથી આપે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી શકે છે.|
કન્યા
આજે આપને પ્રસિદ્ધી મળી શકે છે જેના લીધે આપના વખાણ થશે અને આપ લોકોનું આકર્ષણ કેન્દ્ર બનશો. આ સફળતાનો ભરપૂર આનંદ લો. કારણકે એને પ્રાપ્ત કરવાને માટે તમે ખૂબ મહેનત કરી છે. પરંતુ આ સફળતાને (પોતાના માથે ચઢવા ન દેશો) લીધે ફુલાઈ ન જશો નહિતર લોકો આપની આલોચના કરવા લાગશે.|
તુલા
આજે આપનો કોઈ મિત્ર આપની પાસેથી મદદ માંગી શકશે. આ મિત્રને કદાચ આપની મદદની જરૂર પણ હોય. આ મિત્રની સાથે વફાદારી નિભાવજો એના ભલા માટે આપે એની આલોચના પણ કરવી પડે તો પણ પીછેહટ ન કરશો. જો આપનો મિત્ર કોઈ ભૂલ કરે છે તો એની ભૂલની એને પ્રતીતિ અવશ્ય કરાવો.|
વૃશ્ચિક
જે આપ પોતાના લોકોની સાથે ક્યાંય બહાર જવાનું વિચારી રહ્યા છો તો એને માટે આ ખરો સમય છે. આ યાત્રાથી આપને ખૂબ ખુશી મળશે. અને આપ ખૂબ મૌજમસ્તી કરશો. પોતાની આ યાત્રાનો પુરો આનંદ ઉઠાવજો.|
ધન
આજે અચાનક જ પોતાના ભાગ્યમાં પરિવર્તનની અનુભૂતિ થશે. આજે આપ જે પણ કામ કરશો એ આપને આકર્ષણનું કેન્દ્ર બનાવી દેશે. આપના હસમુખ સ્વભાવને લીધે આજે આપના નવા દોસ્ત બની શકે છે. તથા કેટલાક વ્યવસાઈઓની સાથે આપના સારા સંબંધ બની શકે છે. ભાગ્ય આપની સાથે છે. એટલે આપ આજે લૉટરીમાં પણ પોતાનું ભાગ્ય અજમાવી શકો છો.|
મકર
પોતાની જીંદગીની બાબતમાં આપ કંઈક નિયમસર થઈ જશો. જ્યાંસુધી એ વાતનો સવાલ છે કે આપને જીંદગીમાં શું જોઈએ છે. ત્યારે આપ કોઈક વખત મુંઝવણમાં આવી જાવ છો. પરંતુ આજે આપ પોતાના લક્ષ્યો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રાકશો. સારૂ થશે કે આપ પોતાની જીંદગીના દરેક પાસા પર ધ્યાન દો અને કોઈપણ તક્ને ણાપમાંથી સરી જવા ન દેશો.|
કુંભ
આજે પોતાને વ્યવસ્થિત કરવાનો દિવસ છે. પોતાના બિલોને જુદા જુદા કરો અને કબાટોને સાફ કરો અને પોતાને માટે એક બજેટ નક્કી કરો આજે આપ પોતાના પ્રયાસોમાં સફળ થશો એનાથી આપને આવવાવાળા સમયમાં લાભ થશે. જો આ કામ આપ પોને નથી કરી શકતા તો આપ કોઈની મદદ પણ લઈ શકો છો.|
મીન
ઘર પર છવાયેલી ઉદાસીનતા આજે આપની ચિંતાનું કારણ બનશે. આપને જરૂરત છે કે પરિસ્થિતિઓને સમજો અને એ જાણવાની કોશીશ કરો કિ ભૂલ કોનાથી અને ક્યાં થઈ છે. વવી પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો. આપના ગુસ્સાને કારણે આપના સંબંધોમાં તડ પડી શકે છે. પોતાનું બધુંજ ધ્યાન દોસ્તો અને સગાસંબંધીઓથી પોતાના સંબંધોને મજબુત બનાવવામાં લગાડો.|