ભાગદોડ વાળી જીંદગી, અને કામના બોજ અને માનસિક તણાવની વચ્ચે ખરાબ આદતો અત્યારના લોકોની પરેશાની વધુ વધારી રહી છે. તેમની શારીરિક ઉર્જા દિવસે ને દિવસે ખતમ થતી જાય છે. અભ્યાસકારો આને ગંભીર વિષય બતાવે છે. ક્લિનિકલ ન્યુટ્રીશિયન, ડાઇટિશિયન અને હીલ યોર બોડીના સંસ્થાપક રજત ત્રેહનને કહ્યુ કે લોકોને હવે એ વિચારવાની જરૂર છે કે શારિરીક ઉર્જાને ખતમ કરવા વાળી કઇ ખરાબ આદત છે. જેને ત્યાગી ને લોકો સ્વસ્થ જીવનશેલી જીવી શકે. ગ્લોબલ એડલ્ટ ટોબૈકો સર્વેની રીપોર્ટ મુજબ ભારતની કુલ 130 કરોડ આબાદી માંથી 28.6 ભાગના લોકો તંબાકુનુ સેવન કરે છે. રિપોર્ટમાં હેરાન કરે તેવુ સત્ય સામે આવ્યુ છે લગભગ 18.4 ભાગના યુવાન ફક્ત તંબાકુ, સિગરેટ,બીડી, ખૈની, બીટલ, અફીણ, ગાંજા જેવા ખતરનાક માદક પદાર્થોનુ સેવન કરે છે. ખાણી-પીણીની આદતો પણ આ છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ જ જલદી વધી રહી છે. સપરફુડ થી લઇને જંક ફૂડ પણ આનો ભાગ છે. શહેરમાં જ નહી પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ આનો વધારો થઇ રહ્યો રહ્યો છે. વર્ષ 2018ની આઇક્લિંટની એક રિપોર્ટના હિસાબે 35 ભાગના લોકો ભારતીય એક અઠવાડિયામાં અક વાર તો ફાસ્ટફુડ ખાય જ છે.

girl putting joint in ashtray at crazy party

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.