મેષ
આજે આપ ખૂબજ દયા કરવાના મુડમાં છો અને કોઈ જરૂરિયાતવાળાની મદદ કરવા ચાહો છે. આપને પ્રતીતિ થશે કે નકારાત્મક વિચારોને ત્યાગીને આપ ન માત્ર પોતાના સંબંધોમાં સુધારો લાવશો બલ્કે પોતે પણ ખૂબજ ખુશી અનુભવશો.|
વૃષભ
આપનો આપના સમૂહથી ટેકો મળી શકે છે જ્યો આગળ બધીને એમની સામે પોતાના વિચાર વ્યક્ત કરશો. આપ જતેજ બધુંજ મેળવી શકો છો. પરંતુ પોતાના કામને પોતાના સાથીદારોમાં વ્હેંચી દેજો. ધ્યાનમાં રાખજે કે માત્ર વાત કરવાથી કંઈ નહી વળે. સારા પરિણામ મેળવવાને માટે પુરી રીતે પ્રયત્ન કરજો.|
મિથુન
કોઈ નજીકનો સગાસંબંધી આજે આપની મદદે આવશે. કોઈ પણ પડકારયુક્ત સમસ્યાનો સામનો કરવાને માટે આપને પોતાના, લોકોની મદદ અને માર્ગદર્શનની જરૂર પડશે. આજે આપને એ વાતની પ્રતીતિ થશે કે આપ કેટલા ખુશ કિસ્મત છો કે જરૂર પડવા પર આપના પોતાના આપની સાથે છે. આપે તેઓને આપની મદદ કરવા બદલ ધન્યવાદ દેવો જોઈએ.|
કર્ક
આજે આપે પોતાના ગુરૂની સલાહ લાંબા સમયથી ચાલ્યા આવતા દુઃખોને ખત્મ કરવાને માટે લેવી જોઈએ. આપે પોતાની રીતે બધુંજ ઠીક કરવાની કોશીશ કરી પણ આ વખત છે એવા જાણકારની સલાહ લેવાનો જે આપની નજીક હોય અને આપની ખેવના કરતો હોય. પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવાને માટે ઓપની સલાહનો ઉપયોગ કરવામાં સ્હેજ પણ અચકાશો નહીં.|
સિંહ
આજે આપ કોઈ તીર્થયાત્રા પર જવાનું વિચારશો. આપનો ઝોક આધ્યાત્મ તરફ રહેશે અને આપના જીવનમાં ધર્મના મહત્વને જાણવા ચાહશો. આ રાહ પર જવાથી આપને ખુશી મળશે.|
કન્યા
આજે આપની વાત કરવાની આવડકનો ઉપયોગ કરવો જોઈશે. આપની આસપાસના લોકો વચ્ચે ચાલી રહેલા તનાવને ઘટાડવો જોઈશે. આપ એ ઝઘડાના ભાગીદાર તો નહીં હો પરંતુ સુલેહ કરાવવાને માટે આપને એક વચેટિયા કરીકે બોલાવી શકાય છે. આપ કોઈનો પક્ષપાત કર્યા વગર સત્યને સાથ આવશો આનાથી આપની સાથે કામ કરનારાઓ આપનાથી ખૂબજ પ્રભાવિત થશે.|
તુલા
આજનો દિવસ પોતાના પ્રિયજનોની સાથે બહાર જવા માટે સારો છે. આજનો દિવસ પરિવારની સાતે સમય પસાર કરવા માટે ખૂબજ સારો છે. એનાથી આપનો પરસ્પરનો પ્રેમ વધશે. આ યાત્રાનો પુરેપુરો લાભ ઉઠાવજો કારણકે પરિવારની સાથે વારંવાર બહાર જવાના અવસર એજ રોજ નથી આવતા.|
વૃશ્ચિક
આજે આપ પોતાને કોઈ પારિવારિક સમારોહમાં વ્યસ્ત રાખશો. આ સમારોહનું આયોજન કરવામાં પણ આપને ખૂબ મઝા પડશે. આ સમારોહ આપના અને આપના પરિવારજનોના જીવનમાં ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આપ આ સમારોહમાં ખૂબજ વ્યસ્ત રહેશો.|
ધન
ભલે આપના અને આપના પરિવારના વિચાર પરસ્પર મળતાં નથી તો પણ આજે આપ એમના સહયોગના બખાણ કરશો. આપને એવું લાગશે કે ભલે આપના વિચાર અને આપના પરિવારના વિચાર જાળતા નથી તો પણ એમનાથી વધુ આપને કોઈ નથી સમજતું. આપ પણ એમ બતાવો કે આપ એમને કેટલો વ્યાર કરો છો.|
મકર
આજે આપને આપના કોઈ નજીકના મિત્રથી કોઈ ભેંટ મળી શકે છે. એ એવી વસ્તુ પણ હોઈ શકે છે જેને આપ ઘણાં સમયથી ખરીદવા ઈચ્છતા હતા. આ ભેટને માટે પોતાના મિત્રને ધન્યવાદ કહેજો. અને આ પણ એને એવું જ કંઈક આપવાતું વિચારી શકો છો. એથી આપની દોસ્તી વધુ મજબુત થશે.|
કુંભ
આજ આપ પોતાના પરિવાર અને દોસ્તોને એમની મદદ બદલ એમનાં વખાણ કરશો. એમને એમની મદદને માટે ધન્યવાદ જરૂર કહે જો એ આપના સંબંધો અને તંદુરસ્તીને બેન્ને ને માટે સારૂં છે. એપના પ્રત્યે આપ જેટલો વ્યાર દર્શાવશો આપને એટલીજ ખુશી મળશે. આજે એ દિન છે જ્યારે આપને પોતાના પ્રિયજનોને કંઈક આપવું જોઈએ તેઓએ પણ આપને આટલું બધું આપ્યું છે.|
મીન
આપનું સાહસ અને ઝડપી વિચારો આપને બીજા લોકોથી ઘણાં આગળ લઈ જશે. આપની તીવ્ર બુદ્ધિ અને સારી વાત કરવાની અને સમજાવવાની કળા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આપને મદદ કરશે. પોતાની તમામ યોગ્યતાઓનો ઉપયોગ પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતાનો પાયો નોખવામાં કરો.|